ETV Bharat / state

સાબરકાંઠામાં કમોસમી વરસાદ, કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી સહાયની માગ

સાબરકાંઠા: જિલ્લાના ખેડૂતોના સ્થિતિ બદથી બત્તર થઈ છે. જિલ્લામાં 56 હજાર હેકટર જમીનમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં કમોસમી વરસાદે 41 હજાર હેકટરમાં મગફળીના પાકને નુકસાન પહોંચાડ્યું છે. ખેડૂતોને થયેલા નુકશાનને લઇ કિસાન સંઘ દ્વારા સોમવારે મામલતદાર અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

સાબરકાંઠામાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા
author img

By

Published : Nov 4, 2019, 8:29 PM IST

ગુજરાતમાં કુદરતી આફતો રોકાતી નથી. દિન-પ્રતિદિન વાવાઝોડાના પગલે જગતનો તાત હેરાન પરેશાન બન્યો છે. જેમાં સાબરકાંઠામાં વાવાઝોડાના પગલે કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ વાવેલી મગફળી, કપાસ, અડદ અને સોયાબીન જેવા પાક તૈયાર થવાને આરે હતા ત્યારે કમોસમી વરસાદે એન્ટ્રી લઇને ખેડૂતોનો કોળીયો છીનવી લીધો છે.

સાબરકાંઠામાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા

સાબરકાંઠામાં મગફળી 56,000 હેકટર, કપાસ 27,800 હેક્ટર, સોયાબીન 6,318 હેક્ટર, તથા અડદનું 7,400 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. આ તમામ પાકોમાં 30થી 40 ટકા કરતા વધારે નુકસાની ખેડૂતોને ભોગવવી પડી છે. સૌથી મોટો નુકસાનીનો આંક મગફળી અને કપાસમાં જોવા મળે છે.

જિલ્લામાં સૌથી વધુ નુકસાની વેઠવાનો વારો ખેડબ્રહ્મા અને વડાલી તાલુકાના ખેડૂતોને આવ્યો છે. જેથી ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. સરકાર વીમા કંપની માટેના આશ્વાસન આપે છે, પણ હકીકતમાં વીમા કંપનીઓ આ બાબતે ધ્યાન આપાતી નથી.

Intro:સાબરકાંઠા ના ખેડૂતો ના પણ હાલ બદ થી બત્તર થઈ છે. જિલ્લા માં 56 હજાર હેકટર જમીન માં મગફરી પાક વાવ્યો છે અને 15 હજાર હેકટર માં મગફરી સલામત કાઢી લેવામાં આવી છે. જોકે હજુ કમોસમી વરસાદે 41 હજાર હેકટર માં વરસાદ થી મગફરી ના પાક માં નુકશાન થયું છે. ખેતી ના નુકશાનની થી કિસાન સંઘ દ્વારા આજે મામલતદાર અને કલેકટર ને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું.
Body: ગુજરાતમાં કુદરતી આફતો વધવા પામી છે ત્યારે દિનપ્રતિદિન ગુજરાતમાં વાવાઝોડાના પગલે જગતનો તાત હેરાન પરેશાન છે. જેમાં સાબરકાંઠામાં પણ વાવાઝોડાના પગલે કમોસમી વરસાદ ના માહોલ સર્જાતા ખેડુતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો. આ વર્ષે અતિશય વરસાદે ખેડૂતોને હાલાકી ભોગવવી પડી છે ત્યારે થોડો પાક ઉપજ લેવા માટે બચ્યો છે જેમાં ખેડૂતોએ વાવેલી મગફળી, કપાસ, અડદ અને સોયાબીન જેવા પાક જ્યારે વાવણી પછી ઉપજ લેવાની હોય ત્યારે આ કુદરતી માવઠાએ ખેડૂતનો આવેલો પાકની ઉપજ નો કોળીયો છીનવી લીધો છે. સાબરકાંઠામાં મગફળી 56,000 હેકટર માં વાવણી કરેલ છે. કપાસ 27800 હેક્ટરમાં સોયાબીન 6318 માં અને અડદ 7400 હેકટર માં વાવણી થવા પામી છે. આ દરેક પાકોમાં ૩૦ થી ૪૦ ટકા કરતા વધારે નુકસાનીની ખેડૂતોને ભોગવવી પડી છે સૌથી મોટો નુકસાનીનો આંક મગફળી અને કપાસ વરસાદના કારણે મોટુ નુકશાન થવા પામ્યું છે જિલ્લામાં સૌથી નુકસાનીનો ખેડબ્રહ્મા અને વડાલી તાલુકાના ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે. જેથી પડતા ઉપર પાટું થતાં ખેડૂતો ને ખેડૂતોને રાતા પાણી એ રડવાનો વારો આવ્યો છે. એક તરફ સરકારે વીમા કંપની માટેના આશ્વાસન આપે છે પણ રિયાલિટી માં વીમા કંપનીઓ કોઈ આ બાબતે ધ્યાન અપાતું નથી ફોન ઓનલાઈન માત્ર નામ પૂરતા છે તો ફોન ના માધ્યમથી કોઈ કોન્ટેક્ટ નથી થતો તેથી કહી શકાય કે ખેડૂત જગતનો તાત અત્યારે દુઃખી થવા સિવાય બીજું કંઈ નથી દેખાતું નથી. હવે ખેડૂતો સરકાર પાસે આસ રાખીને બેઠા છે તેથી આજે મામલતદાર અને કલેકટર ને નુકશાની બાબતે જિલ્લા કિસાન સંઘ ના હોદ્દેદારો સાથે રહીને આવેદન પત્ર આપવામાં આવ્યું.
બાઈટ: અમૃતભાઈ પટેલ,ભારતીય કિસાન સંઘ
બાઇટ: શિવરામભાઈ પટેલ, સ્થાનિક
બાઈટ :કશ્યપ ભાઈ પટેલ, સ્થાનિકConclusion:જોકે હાલમાં ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે તેમજ સરકારી બાબુઓ આશ્વાસનના પહાડ બાંધી રહ્યા છે ત્યારે કિસાનોની આવી પડેલી આફત માં સહારો કોણ બને છે તેમજ કેવી રીતે બને છે એ તો આગામી સમય જ બતાવશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.