ETV Bharat / state

ગુજરાતનો સૌથી ઊંચો રાષ્ટ્રઘ્વજ જેતપુરના નવાગઢ વિસ્તારમાં ફરકાવાયો

જેતપુર શહેરના નવાગઢ વિસ્તારમાં 225 ફૂટ ઊંચી ક્રેન ઉપર 80 વર્ષના મુસ્લિમ બુઝૂર્ગ દ્વારા ગુજરાતનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તેઓ દ્વારા વર્ષોથી આ પરંપરા જાળવી રાખવામાં આવી છે.

ગુજરાતનો સૌથી ઊંચો રાષ્ટ્રઘ્વજ જેતપુરના નવાગઢ વિસ્તારમાં ફરકાવાયો
ગુજરાતનો સૌથી ઊંચો રાષ્ટ્રઘ્વજ જેતપુરના નવાગઢ વિસ્તારમાં ફરકાવાયો
author img

By

Published : Jan 26, 2020, 7:39 PM IST

રાજકોટ: જિલ્લાના જેતપુર શહેરના નવાગઢ વિસ્તારમાં રહેતા ગુલાબભાઈ ખોખર ક્રેઇન સર્વિસનો ધંધો કરે છે. આ મુસ્લિમ વૃદ્ધ દ્વારા 26 જાન્યુઆરીના પ્રજાસતાક દિવસ નિમિત્તે દેશભક્તિની એક અનોખી મિશાલ રજૂ કરવામાં આવી હતી. તેઓ પોતાના ઘરે મોટો રાષ્ટ્રધ્વજ લહેરાવે છે. આ ધ્વજ તેઓએ 225 ફૂટ ઊંચી ક્રેન પર લહેરાવ્યો હતો. આટલો ઊંચો ત્રિરંગો લહેરાવીને તેઓએ પોતાની રાષ્ટ્ર ભાવના દર્શાવી હતી. પરંતુ દર વર્ષે તેઓ આ રીતે ત્રિરંગો ફરકાવે છે.

ગુજરાતનો સૌથી ઊંચો રાષ્ટ્રઘ્વજ જેતપુરના નવાગઢ વિસ્તારમાં ફરકાવાયો

આ નિમિત્તે શાળાના બાળકો તેમજ સામાજિક રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં પોતાની 225 ફૂટ ઉંચી ક્રેઇન પર રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન ગાયું હતું. ગુલાબભાઈ સાથે જેતપુરના લોકો પણ આ સેવાકાર્યમાં જોડાયા હતા. લોકોએ પણ આટલો ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકતો જોઈને આ 80 વર્ષના વૃદ્ધને સલામી કરી હતી. ગુલાબભાઇ આ પરંપરા છેલ્લાં ઘણા વર્ષોથી નિભાવી રહ્યાં છે.

Intro:એન્કર :- ગુજરાત નો સૌથી ઊંચો રાષ્ટ્ર ઘ્વજ જેતપુર ના નવાગઢ વિસ્તાર માં ફરકાવવા માં આવ્યો

વિઓ :- જેતપુર ના નવાગઢ વિસ્તારમાં 225 ફૂટ ઊંચી ક્રેન ઉપર 80 વર્ષ ના મુસ્લિમ બુઝર્ગ દ્વારા ગુજરાત નો સૌથી ઊંચો રાષ્ટ્ર ધ્વજ ફરકાવવા માં આવ્યો છે વર્ષો થી આ પરમ્પરા જાળવી રાખેલ છે જેવોએ નાનપણમાં આઝાદીની લડતને નજીકથી નિહાળી છે તેઓ માટે દેશભક્તિની વાત જ કંઈક અલગ હોય છે. જેતપુર શહેરના નવાગઢ વિસ્તારમાં રહેતા ગુલાબભાઈ ખોખ્ખર ક્રેઇન સર્વિસનો ધંધો કરે છે આ મુસ્લિમ વૃદ્ધ દ્વારા 26 જાન્યુઆરીના પ્રજાસતાક દિવસ નિમિત્તે દેશભક્તિની એક અનોખી મિશાલ રજૂ કરી છે તેઓ પોતાના ઘર મોટો રાષ્ટ્ર ધ્વજ લહેરાવે છે મોટો ધ્વજ તેઓએ 225 ફૂટ ઊંચી ક્રેન પર લહેરાવ્યો હતો. આટલો ઊંચો ત્રિરંગો લહેરાવીને તેઓએ પોતાની રાષ્ટ્ર ભાવના દર્શાવી હતી પરંતુ દર વર્ષે તેઓ આ રીતે ત્રિરંગો ફરકાવે છે. આ નિમિત્તે શાળાના બાળકો તેમજ સામાજિક રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ માં પોતાની 225 ફૂટ ઉંચી ક્રેઇન પર રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન ગાયું હતું ગુલાબભાઈ સાથે જેતપુરના લોકો પણ આ સેવાકાર્યમાં જોડાય છે લોકોએ પણ આટલો ઊંચો રાષ્ટ્ર ધ્વજ ફરકતો જોઈને આ 80 વર્ષના વૃદ્ધને સલામ કરી હતી ગુલાબભાઇ આ પરંપરા છેલ્લાં ઘણા વર્ષોથી નિભાવી રહ્યાં છે.Body:બાઈટ - ગુલાબભાઈ ખોખ્ખર (રાષ્ટ્રધ્વજ ફરકાવનાર)Conclusion:મેનેજ સ્ટોરી - થબ્લેન ફોટો નથી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.