ETV Bharat / state

ધોરાજીમાં દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા - dhoraji latest news

રાજકોટ : ધોરાજીમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા તેમજ 10 હજારનો દંડ ધોરાજી સેસન્સ કોર્ટે ફટકાર્યો છે. આવા ગુનામાં કોર્ટ સમક્ષ સરકારી વકીલ દ્વારા દલીલો સાથે 18 જેટલા સાહેદોની જુબાની થઇ. તેમજ 33 જેટલા દસ્તાવેજો રજૂ થયા હતા.

dhoraji
રાજકોટ
author img

By

Published : Dec 20, 2019, 11:40 PM IST

ધોરાજીમાં સગીરાનું અપહરણ કરી લલચાવીને ફોસલાવીને દુષ્કર્મ કેસના મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં ધોરાજી સેસન્સ કોર્ટે માત્ર 6 માસમાં કેસ ચલાવી આરોપીને આજીવન કેદ અને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો હતો.

10 માર્ચ 2019ના ભોગ બનનાર સગીરાના પિતાએ પાટણવાવ પોલીસ મથકે વાડોદર ગામના પ્રજ્ઞેશ રતિલાલ પટેલ નામના શખ્સ સામે પોતાની સગીરા પુત્રીનું કારમાં અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. આ સગીરાને અપહરણની ફરિયાદના ચાર દિવસ બાદ પોલીસ મારફતે તેમનાં પરિવારજનોને સોંપવામાં આવી હતી.

ધોરાજીમાં દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા

અત્રે ઉલ્લેખનીય છે કે, સગીરાનું મેડિકલ ચેકઅપ અને જરૂરી નિવેદનો નોંધાતા આરોપીએ સગીરાને લલચાવીને ફોસલાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેથી આરોપી વિરૂધ્ધ પોસ્કો એકટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનો ધોરાજી સેસન્સ કોર્ટેમાં ચાલી જતાં કોર્ટ સમક્ષ સરકારી વકીલ દ્વારા દલીલો સાથે 18 જેટલા સાહેદોની જુબાની થઇ તેમજ 33 જેટલા દસ્તાવેજો રજૂ થયા હતા.

સગીરાની ઉંમર 18 વર્ષથી નાની વયની છે. તેમની સહમતીને સહમતી ગણી શકાય નહી તેવી દલીલો કરી હતી. જેથી ધોરાજી સેસન્સ કોર્ટે માત્ર છ માસનાં સમયગાળામાં કેસ ચલાવી આરોપીને કસુરવાર ઠેરાવી આજીવન કેદ અને રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો હતો.

Intro:એન્કર :- ધોરાજી માં સગીરા નાં અપહરણ અને દુષ્કર્મ કેસ માં આરોપી ને આજીવન કેદ અને લ દસ હજાર નો દંડ ધોરાજી કોર્ટે ફટકાર્યો.

વિઓ :- સગીરા નું અપહરણ કરી લલચાવીને ફોસલાવી ને શરીર સંબંધ રાખવાનાં મામલે નોંધાયેલ પોલીસ ફરિયાદ માં ધોરાજી સેસન્સ કોર્ટે માત્ર છ માસ માં કેસ ચલાવી આરોપી ને આ જીવન કેદ અને રૂપિયા દસ હજાર નો દંડ ફટકાર્યો હતો દસ માર્ચ 2019 ના ભોગ બનનાર સગીરા નાં પિતાએ પાટણવાવ પોલીસ મથકે વાડોદર ગામ નાં પ્રજ્ઞેશ રતિલાલ પટેલ નામના શખ્સ સામે પોતાની સગીરા પુત્રી નું કારમાં અપહરણ કરી ગયાં ની ફરિયાદ નોંધાવી હતી આ સગીરા અપહરણ ની ફરિયાદ નાં ચાર દિવસ બાદ પોલીસ મારફતે તેમનાં પરિવારજનો ને સોપવામાં આવી હતી ત્યાર બાદ સગીરા નું મેડિકલ ચેકઅપ અને જરૂરી નિવેદનો નોંધાતા આરોપી એ સગીરા ને લલચાવીને ફોસલાવી ને તેની સાથે શરીર સંબંધ બાંધેલા હોવાનું ખુલ્યુ હતું જેથી આરોપી વિરૂધ્ધ પોસ્કો એકટ હેઠળ ગુનો નોંધાયો હતો ધોરાજી સેસન્સ કોર્ટે માં ચાલી જતાં કોર્ટ સમક્ષ સરકારી વકીલ દ્વારા દલીલો સાથે 18 જેટલા સાહેદો ની જુબાની અને 33 જેટલા દસ્તાવેજો રજૂ કર્યા હતાં તેમજ સગીરા ની ઉંમર 18 વર્ષ થી ઓછી હોય ત્યારે શરીર સંબંધ માં તેની સહમતી ને સહમતી ગણી શકાય નહી તેવી દલીલો કરી હતી જેથી ધોરાજી સેસન્સ કોર્ટે માત્ર છ માસ નાં સમયગાળામાં કેસ ચલાવી આરોપી ને કસુરવાર ઠેરાવી આજીવન કેદ અને રૂપિયા દસ હજાર નો દંડ ફટકાર્યો હતો.Body:બાઈટ - કાર્તિકેય પારેખ (સરકારી વકીલ, ધોરાજી)Conclusion:મેનેજ કરેલ સ્ટોરી - (થબલેન ફોટો નથી)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.