ETV Bharat / state

યોગ્ય તિથિ નક્કી કરો અને માણો સુખમય લગ્ન જીવન, જાણો વર્ષ 2025 માં લગ્ન માટેના શુભ મુહૂર્ત... - VIVAH MUHURAT 2025

મકરસંક્રાંતિ બાદથી કમુરતા હટશે અને શરુ થશે માંગલિક પ્રસંગો માટે શુભ મુહૂર્ત. જ્યોતિષ ડો. યોગેશ્વર શાસ્ત્રી પાસેથી જાણો વર્ષ 2025 માં લગ્ન માટેના શુભ મુહૂર્ત...

વર્ષ 2025 માં લગ્ન માટેના શુભ મુહૂર્ત
વર્ષ 2025 માં લગ્ન માટેના શુભ મુહૂર્ત (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 13, 2025, 4:01 PM IST

અમદાવાદ : વર્ષ 2025 શરુ થતાની સાથે જ લોકોએ નવી આશા બાંધી છે. નવા ઉત્સાહ અને ઉમંગ સાથે લોકો ધંધા, નવા સાહસો અને શુભ કાર્યો શરૂ કરવા યોગ્ય અને શુભ મુહૂર્ત નક્કી કરી રહ્યા છે. મકરસંક્રાંતિ બાદથી કમુરતા હટશે અને શરુ થશે શુભ સમય અને તિથિઓ. માંગલિક પ્રસંગોમાં સૌથી શુભ લગ્ન પ્રસંગ છે. જે માટે વર્ષ 2025 માં કેટલા મુહૂર્ત અને કઈ તારીખ શુભ છે, જાણો આ અહેવાલમાં...

વર્ષ 2025 માં લગ્ન માટેના શુભ મુહૂર્ત... (ETV Bharat Gujarat)

કમુરતા હટશે અને શરુ થશે લગ્ન સીઝન : ઉત્તરાયણના દિવસે સૂર્યના મકર રાશિમાં પ્રવેશની સાથે કમુરતા હટશે અને શરુ થશે લગ્ન સીઝન. વર્ષ 2025 લગ્ન માટેના કુલ 72 શુભ મુહૂર્ત છે. જેમાં જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર એમ ચાર મહિનામાં એક પણ મુહૂર્ત નથી. આ સિવાયના તમામ મહિનામાં કેટલીક તારીખો લગ્ન પ્રસંગ માટે શુભ છે. આ અંગે જ્યોતિષ ડો. યોગેશ્વર શાસ્ત્રીએ શું કહ્યું વાંચો આગળ...

લગ્ન પ્રસંગ માટે રાશિ અને ગ્રહોનું ગણિત (ETV Bharat Gujarat)

વર્ષ 2025 માં લગ્ન માટેના શુભ મુહૂર્ત :

  • જાન્યુઆરી : 16, 19, 21, 22, 24, 26, 30
  • ફેબ્રુઆરી : 3, 4, 6, 7, 12, 13, 14, 16, 17, 20, 21, 22, 23, 25
  • માર્ચ : 1, 2, 6, 7, 12
  • એપ્રિલ : 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30
  • મે : 1, 5, 6, 8, 10, 14, 15, 16, 17, 18, 22, 23, 24, 27, 28
  • જૂન : 2, 4, 5, 7, 8
  • નવેમ્બર : 2, 3, 6, 8, 12, 13, 16, 17, 18, 21, 22, 23, 25, 30
  • ડિસેમ્બર : 4, 5, 6

લગ્ન પ્રસંગ માટે રાશિ અને ગ્રહોનું ગણિત :

આ ઉપરાંત જીવન અથવા કોઈપણ કાર્યમાં રાશિનું પણ ખૂબ મહત્વ છે. મુખ્યત્વે લગ્નજીવન સુખમય રહે તે માટે યોગ્ય રાશિના જાતક સાથે લગ્ન કરવા યોગ્ય માનવામાં આવે છે. લગ્ન પ્રસંગ માટે રાશિ અને ગ્રહોનો ગણિત અંગે વિગતવાર માહિતી આપતા ડો. યોગેશ્વર શાસ્ત્રીએ શું કહ્યું જુઓ આ વીડિયોમાં...

પનોતી ધરાવતી રાશિઓ અને અશુભ ફળ નિવારણ (ETV Bharat Gujarat)

પનોતી ધરાવતી રાશિઓ અને અશુભ ફળ નિવારણ :

ઘણીવાર કોઈ રાશિમાં પનોતી આવતી હોય છે. જેના કારણે જે તે રાશિના જાતકને કોઈ શુભ કાર્ય કરતા અથવા અન્ય કાર્ય કરતા પહેલા કેટલીક સાવચેતી રાખવી પડતી હોય છે. જોકે, પનોતી હોય તેવી રાશિના જાતકો માટે પનોતીની અસર ઓછી કરવા અને અશુભ ફળ નિવારણ માટે કેટલાક રસ્તા પણ છે. જેનાથી જે તે જાતક મોટા નુકસાનથી બચી શકે છે.

(ખાસ નોંધ: ઉપરોક્ત માહિતી જ્યોતિષ દ્વારા આપેલ છે, ETV Bharat અંધશ્રદ્ધાને સ્થાન પ્રોત્સાહન આપતું નથી.)

  1. વર્ષ 2025નું રાશિફળ: જાણો દરેક રાશિના જાતકો માટે કેવું રહેશે વર્ષ 2025 ?
  2. ઉત્તરાયણે રાશિ પ્રમાણે શું કરશો દાન-પૂજા ? શું કઠીન બનશે દિવસો ? જાણો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.