ETV Bharat / state

રાજકોટમાં લઘુમતી શાળાઓ દ્વારા RTI હેઠળ પ્રવેશ ન આપતા વાલીઓમાં રોષ - School

રાજકોટ: શહેરમાં નામાંકિત લઘુમતી શાળાઓ દ્વારા બાળકોને RTI હેઠળ પ્રવેશ મળ્યો હોવા છતાં પ્રવેશ આપવાની ના ફરમાવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. આ વાલીઓ બુધવારે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે રજુઆત કરવા માટે દોડી આવ્યા હતા. તેમજ આ પ્રકારની શાળા સામે આક્રમક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

RJT
author img

By

Published : May 9, 2019, 5:00 AM IST

આગામી દિવસોમાં શાળાઓનું નવું સત્ર શરૂ થવાનું છે, ત્યારે એક તરફ ખાનગી શાળાઓ દ્વારા ફીના નામે ખુલ્લી લૂંટ ચલાવાઈ રહી છે. બીજી તરફ રાજકોટની નામાંકિત શાળાઓએ તંત્ર દ્વારા બાળકોને આપવામાં આવેલા RTI હેઠળ પ્રવેશ આપવાની ના પાડી દીધી છે. રાજકોટની 8 જેટલી લઘુમતી શાળાઓએ એકસાથે બાળકોને પ્રવેશ આપવાની ના પાડતા વાલીઓ મુંજાયા હતા. જેને પગલે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે દોડી આવ્યા હતા.

રાજકોટમાં લઘુમતી શાળાઓ દ્વારા RTI હેઠળ પ્રવેશની ના પાડતા વાલીઓમાં રોષ

જો કે આ સમયે શિક્ષણ અધિકારી હાજર ન હોવાથી વાલીઓએ કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી ઈન્ચાર્જ અધિકારીને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

રાજકોટમાં લઘુમતી શાળાઓ દ્વારા RTI હેઠળ પ્રવેશની ના પડાતા વાલીઓમાં રોષ

રાજકોટઃ રાજકોટમાં નામાંકિત લઘુમતી શાળાઓ દ્વારા બદકોમે આઈટીઆઈ હેઠળ પ્રવેશ મળ્યો હોવા છતાં પ્રવેશ આપવાની ના પાડવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. આ વાલીઓ આજે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે રજુઆત કરવા માટે દોડી આવ્યા હતા. તેમજ આ પ્રકારની શાળા સામે આક્રમક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

આગામી દિવસોમાં શાળાઓનું નવું સત્ર શરૂ થવાનું છે. ત્યારે એક તરફ ખાનગી શાળાઓ દ્વારા ફીના નામે ઉઘાળી લૂંટ ચલાવાઈ રહી છે. ત્યારે બીજી તરફ રાજકોટના નામાંકિત શાળાઓએ તંત્ર દ્વારા આપવામાં બાળકોને આપવામાં આવેલ આરટીઆઇ હેઠળ પ્રવેશ આપવાની ના પાડી દીધી છે. રાજકોટની આઠ જેટલી લઘુમતી શાળાઓએ એકીસાથે બાળકોને પ્રવેશ આપવાની ના પાડતા વાલીઓ મુંજાયા હતા અને રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે દોડી આવ્યા હતા. જો કે આ સમયે શિક્ષણ અધિકારી હાજર ન હોય વાલીઓએ કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી ઈન્ચાર્જ અધિકારીને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.