ETV Bharat / state

રાજકોટ મહાનગરપાલિકાની 27 કરોડના વિકાસ કાર્યોને લીલી ઝંડી

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકામાં આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં અંદાજિત રૂપિયા 27 કરોડથી વધુના કામોને મંજૂરી આપવામાં આવી હતી. રાજકોટની ભાગોળે આવેલ લાલપરી અને રાંદરડા તળાવના ડેવલોપમેન્ટ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 20 કરોડની ફાળવણી કરી છે. ત્યારે તેના પ્લાનિંગ અને ડેવલપમેન્ટ માટેની કન્સલ્ટન્ટની પણ આજે બેઠકમાં ઠરાવ પસાર કરીને મંજૂરી આપવામાં આવી છે.

રાજકોટ મનપા સ્ટેન્ડિંગ કમિટીએ રૂ. 27 કરોડના કામોને મંજૂરી આપી
author img

By

Published : Jun 3, 2019, 6:32 PM IST

દેશમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થવાની સાથે જ તંત્ર દ્વારા જે અટકી ગયેલા અને નવા કામ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આજે રાજકોટ મહાનગરપાલિકામાં ચેરેમન ઉદય કાનગડની અધ્યક્ષતામાં યોજાયેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂપિયા 27 કરોડથી વધુના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. જેમાં આગામી દિવસીમા ચોમાસાને ધ્યાને લઈને શહેરના અલગ અલગ વિસ્તારમાં વૃક્ષારોપણ, અલગ અલગ વોર્ડમાં નવી D.I પાઇપલાઇન જેવા અનેક નાના મોટા કામોને કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકાની 27 કરોડના વિકાસ કાર્યોને લીલી ઝંડી

દેશમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થવાની સાથે જ તંત્ર દ્વારા જે અટકી ગયેલા અને નવા કામ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આજે રાજકોટ મહાનગરપાલિકામાં ચેરેમન ઉદય કાનગડની અધ્યક્ષતામાં યોજાયેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂપિયા 27 કરોડથી વધુના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. જેમાં આગામી દિવસીમા ચોમાસાને ધ્યાને લઈને શહેરના અલગ અલગ વિસ્તારમાં વૃક્ષારોપણ, અલગ અલગ વોર્ડમાં નવી D.I પાઇપલાઇન જેવા અનેક નાના મોટા કામોને કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકાની 27 કરોડના વિકાસ કાર્યોને લીલી ઝંડી
રાજકોટમાં મનપાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ. 27 કરોડના કામોને મંજૂરી અપાઈ

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકામાં આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં અંદાજિત રૂપિયા 27 કરોડથી વધુના કામોને મંજૂરી આપવામાં આવી હતી. ખાસ રાજકોટની ભાગોળે આવેલ લાલપરી અને રાંદરડા તળાવના ડેવલોપમેન્ટ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 20 કરોડની ફાળવણી કરાઈ છે. ત્યારે તેના પ્લાનિંગ અને ડેવલપમેન્ટ માટેની કન્સલ્ટન્ટની પણ આજે બેઠકમાં ઠરાવ પસાર કરીને મંજૂરી અપાઈ છે.

દેશમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ તંત્ર દ્વારા જે અટકી ગયેલા અને નવા કામ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે રાજકોટ મહાનગરપાલિકામાં ચેરેમન ઉદય કાનગડની અધ્યક્ષતામાં યોજાયેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂપિયા 27 કરોડથી વધૂન અલગ અલગ કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. જેમાં આગામી દિવસીમા ચોમાસાને ધ્યાને લઈને શહેરના અલગ અલગ વિસ્તારમાં વૃક્ષારોપણ, અલગ અલગ વોર્ડમાં નવી ડીઆઈ પાઇપલાઇન જેવા અનેક નાના મોટા કામોને કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

બાઈટ- ઉદય કાનગડ, ચેરેમન, સ્ટેન્ડિંગ કમિટી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.