ETV Bharat / state

ફોરેન ટ્રેડના ઓફિસરનો આપઘાતનો મામલો, ઘરેથી 50 લાખ મળ્યા જુઓ સીસીટીવી

રાજકોટ શહેરમાં દિવસે દિવસે લાંચ લેવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ખાસ કરીને સરકાર બાબુઓ વધારે પૈસા કમાવવાની ઈચ્છાથી બીજા કામ કરે છે અને પૈસા ખંખેરે છે ત્યારે મોટા કાંડ થાય છે. આવું જ એક એસીબીનું છટકું રાજકોટમાંથી સામે આવતા સીબીઆઈ જેવી સુરક્ષા એજન્સીના અધિકારી પકડાયા છે.

રાજકોટમાં ફોરેન ટ્રેડના ઓફિસરનો આપઘાતનો મામલો ઘરેથી 50 લાખ મળ્યા !

author img

By

Published : Mar 26, 2023, 4:31 PM IST

Updated : Mar 26, 2023, 9:30 PM IST

ફોરેન ટ્રેડના ઓફિસરનો આપઘાતનો મામલો, ઘરેથી 50 લાખ મળ્યા જુઓ સીસીટીવી

રાજકોટઃ રાજકોટમાં CBI દ્વારા છટકું ગોઠવીને ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના અધિકારીને રૂ.5 લાખની લાંચ લેતા પકડી પાડ્યા હતા. જ્યારે CBI દ્વારા રાજકોટમાં છટકું ગોઠવીને અધિકારીને લાંચ લેતા ઝડપી પાડ્યા બાદ તેમની ઓફિસ અને ઘર પર તપાસ ચાલી રહી હતી. એવામાં ફોરેન ટ્રેડના આ ઓફિસરે પોતાની ઓફિસના ચોથા માળેથી કૂદકો મારીને આપઘાત કરી લીધો હતો. જેને લઇને ચકચાર મચી જવા પામી હતી.

આ પણ વાંચોઃ Ahmedabad News : રીક્ષાચાલકે ઈસ્કોન બ્રિજ પરથી ઝંપલાવ્યું, CCTV આવ્યા સામે

સોના ચાંદીના દાગીના મળ્યા: સીબીઆઇની ટીમ દ્વારા ફોરેન ટ્રેડની ઓફિસ ખાતે અને ઘર ખાતે તપાસ ચાલુ હતી તે દરમિયાન જોઈન ડાયરેક્ટર અધિકારી જે.એમ બીશ્નોઈના ઘરે તેમની પત્ની અને પુત્ર દ્વારા સીબીઆઇની રેડ હોવાની જાણ થયા બાદ રોકડ રૂપિયાઅને સોના ચાંદીની વસ્તુઓને સગેવગે કરવાની કામગીરી કરવામાં આવી હતી. જે ઘટનાના સીસીટીવી વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

તપાસનો ધમધમાટઃ જોકે આ તમામ વસ્તુઓ સીબીઆઇની હાથમાં આવી ગઈ હતી. એક અંદાજ પ્રમાણે રોકડ રૂપિયા 50 લાખ સીબીઆઇની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે છટકા દરમિયાન પાંચ લાખ રૂપિયા રોકડા જે.એમ બીશ્નોઈને લેતા ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે હવે આ મામલે સીબીઆઇના ઉચ્ચ અધિકારીઓ પણ રાજકોટ પહોંચ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સીબીઆઇની ટીમ દ્વારા ફોરેન ટ્રેડની ઓફિસ ખાતે અને ઘર ખાતે તપાસ ચાલુ હતી તે દરમિયાન જોઈન ડાયરેક્ટર અધિકારી જે.એમ બીશ્નોઈના ઘરે તેમની પત્ની અને પુત્ર દ્વારા સીબીઆઇની રેડ હોવાની જાણ થયા બાદ રોકડ રૂપિયાઅને સોના ચાંદીની વસ્તુઓને સગેવગે કરવાની કામગીરી કરવામાં આવી હતી.

સીસીટીવી મળ્યાઃ જે ઘટનાના સીસીટીવી વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જોકે આ તમામ વસ્તુઓ સીબીઆઇની હાથમાં આવી ગઈ હતી. એક અંદાજ પ્રમાણે રોકડ રૂપિયા 50 લાખ સીબીઆઇની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે છટકા દરમિયાન પાંચ લાખ રૂપિયા રોકડા જે.એમ બીશ્નોઈને લેતા ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે હવે આ મામલે સીબીઆઇના ઉચ્ચ અધિકારીઓ પણ રાજકોટ પહોંચ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મૃતદેહ નહીં સ્વીકારેઃ જ્યારે સમગ્ર મામલે ઓફિસરના પરિવારજનોએ મૃતકનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. તેમની હત્યાનું ષડયંત્ર કર્યા હોવાનો સીબીઆઇ ઉપર આરોપ લગાવ્યો છે. ત્યારે આ મામલે હવે જબરો ગરમાઓ આવ્યો છે. સીબીઆઇની ટીમ દ્વારા ફોરેન ટ્રેડની ઓફિસ ખાતે અને ઘર ખાતે તપાસ ચાલુ હતી તે દરમિયાન અધિકારી જે.એમ બીશ્નોઈના ઘરે તેમની પત્ની અને પુત્ર દ્વારા સીબીઆઇની રેડ હોવાની જાણ થયા બાદ રોકડ રૂપિયાઅને સોના ચાંદીની વસ્તુઓને સગેવગે કરવાની કામગીરી કરવામાં આવી હતી.

50 લાખની કેશઃ જોકે આ તમામ વસ્તુઓ સીબીઆઇની હાથમાં આવી ગઈ હતી. એક અંદાજ પ્રમાણે રોકડ રૂપિયા 50 લાખ સીબીઆઇની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે છટકા દરમિયાન પાંચ લાખ રૂપિયા રોકડા જે.એમ બીશ્નોઈને લેતા ઝડપી પાડવામાં આવ્યા હતા. હવે આ મામલે સીબીઆઇના ઉચ્ચ અધિકારીઓ પણ રાજકોટ પહોંચ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચોઃ Surat Crime News: નરાધમ શિક્ષકે મદરેસામાં ધાર્મિક જ્ઞાનની જગ્યાએ બે બાળકો પર હવસ ઉતારી

ખાસ મુલાકાતઃ જ્યારે ઘટનાને લઈને CBIના DIG એવા સુપ્રિયા પાટીલ પણ મોડી રાત્રે રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા અને રાજકોટમાં સીબીઆઇની ટીમ સાથે તેમને મુલાકાત કરી હતી. એવામાં બીજી તરફ જે.એમ બીશ્નોઈના પરિવારજનો તેમના મોત બાદ છેલ્લા બે દિવસથી ધરણા ઉપર બેઠા છે. ત્યારે સીબીઆઇના ડીઆઈજી જે.એમ બીશ્નોઈના પરિવારજનોની પણ મુલાકાત લઈ શકે છે.

સંવેદનશીલ મામલોઃ હાલ આ સમગ્ર મામલે હવે જબરો ગરમાવો આવ્યો છે. જ્યારે ફોરને ટ્રેડ અધિકારી જે.એમ બીશ્નોઈના પરિવારજનો માંગ કરી રહ્યા છે કે જે પણ અધિકારીઓ આ કામગીરીમાં લાગ્યા હતા તે તેમની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવે ત્યારબાદ જ તેઓ મૃતકનો મૃતદેહ સ્વીકારશે

Last Updated : Mar 26, 2023, 9:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.