ETV Bharat / state

રાજકોટમાં કરોડોની જમીનના ખોટા દસ્તાવેજનું કૌભાંડ ઝડપાયું - gujaratinews

રાજકોટ: શહેર નજીક આવેલા પાળ ગામે ચીકુભાઈ મેનપરાની ખેતીની જમીન આવેલી છે. જે જમીનના 100 રૂપિયાના સ્ટેમ્પમાં ખોટું કબ્જા રહિતનો સાટાખાત કરાર સહિતના ખોટા દસ્તાવેજ ઉભા કરી જમીનના મૂળ માલિક પાસે રૂપિયા 2 કરોડની માંગણી કરી હતી. આ સમગ્ર મામલે રાજકોટ SOGએ ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે.

રાજકોટમાં કરોડોની જમીનના ખોટા દસ્તાવેજનું કૌભાંડ ઝડપાયું
author img

By

Published : May 7, 2019, 12:50 PM IST

રાજકોટમાં ફરી માફિયાઓ સક્રિય થયા હોવાની ઘટના સામે આવી છે. શહેરની ભાગોળે આવેલા પાળ ગામ ખાતે આવેલી કરોડોની કિંમતી ખેતીની જમીન પચાવી પાડવા માટે અજય બોરીચા નામના ઇસમને પોતાના બે સાગ્રીતો સંજય કોળી અને જયદીપ પરમારના નામે જમીનના ખોટા દસ્તાવેજ બનાવીને લોધિકા મામલતદાર કચેરીમાં વાંધા અરજી કરી હતી.

તેમજ ગોંડલ કોર્ટમાં દાવા સાથે આ ખોટા દસ્તાવેજ જોડયા હતા. ત્યારબાદ ઈસમોએ જમીનના મૂળ મલિક પાસે જમીન પચાવી પાડવા અને સાટાખાત રદ કરાવવાના અવેજમાં રૂપિયા 2 કરોડની માંગ કરી હતી. આ મામલે ફરિયાદ નોંધાતા રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આજે ત્રણ ઈસમોને ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

રાજકોટમાં કરોડોની જમીનના ખોટા દસ્તાવેજ ઉભી કરી રૂપિયા પડાવવાનું કૌભાંડ ઝડપાયુ

રાજકોટઃ રાજકોટ નજીક આવેલ પાળ ગામે ચીકુભાઈ મેનપરાની ખેતી જમીન આવેલ છે. જે જમીનના 100 રૂપિયાના સ્ટેમ્પમાં ખોટું કબ્જા રહિતનો સાટાખત કરાર સહિતના ખોટા દસ્તાવેજ ઉભા કરી જમીનના મૂળ મલિક પાસે રૂપિયા 2 કરોડની માંગણી કરી હતી. આ સમગ્ર મામલે રાજકોટ એસઓજીએ ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે. જેની વધુ પૂછપરછ શરૂ છે.

રાજકોટમાં ફરી બહુમાફિયાઓ સક્રિય થયા હોવાની ઘટના સામે આવી છે. શહેરની ભાગોળે આવેલ પાળ ગામે ખાતે આવેલ કરોડોની કિંમતી ખેતીની જમીન પચાવી પાડવા માટે અજય બોરીચા નામના ઇસમને પોતાના બે સાગ્રીતો સંજય કોળી અને જયદીપ પરમારના નામેં જમીનના ખોટા દસ્તાવેજ બનાવીને લોધિકા મામલતદાર કચેરીમાં વાંધા અરજી કરી હતી. તેમજ ગોંડલ કોર્ટમાં દાવા સાથે આ ખોટા દસ્તાવેજ જોડયા હતા. ત્યારબાદ ઈસમોએ જમીનના મૂળ મલિક પાસે જમીન પચાવી પાડવા અને સાટાખત કેન્સર કરાવવાના અવેજમાં રૂપિયા 2 કરોડની માંગ કરી હતી. આ મામકે ફરિયાદ નોંધાતા રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આજે ત્રણ ઈસમોને ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.