ETV Bharat / state

રાજકોટ 95 વર્ષના ગોદાવરીબા ઓક્સિજન પર છતાં લઈ રહ્યા છે ગરબા

હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીમાં ભલભલા ઢીલા પડી જતા હોય છે પણ રાજકોટના 95 વર્ષીય ગોદાવરી બા કોરોનાને મક્કમ મને અને મજા લઈને લડાઈ આપી રહ્યા છે.

garba
રાજકોટ 95 વર્ષના ગોદાવરીબેન ઓક્સિજન પર છતાં લઈ રહ્યા છે ગરબા
author img

By

Published : May 10, 2021, 2:13 PM IST

  • વૃદ્ધ કોરોના સારવારમાં કરી રહ્યા છે મજા
  • 95 વર્ષના બા કોવિડ વોર્ડમાં કરી રહ્યા છે ગરબા
  • આત્મવિશ્વાસ સાથે દરેક બિમારી હરાવી શકાય

રાજકોટ : સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. દિન-પ્રતિદિન પોઝિટિવ કેસમા વધારો જોવા મળી રહ્યો છે અને મોતના આંકડામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં લોકો પણ ભયભીત છે આવા સમયે લોકોને પ્રેરણા મળે તેવા કેટલાય કિસ્સાઓ સામે આવ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓ જ્યારે હિંમત હારી રહ્યા છે ત્યારે રાજકોટ 95 વર્ષના માજી આનંદ સાથે કોરોનાની સારવાર લઈ રહ્યા છે, પોતે ઓક્સિજન પર છે છતાં ગરબા કરી રહ્યા છે ગોદાવરીબેન બેડ પર બેઠા બેઠા ગરબા રમ્યા અને તેને લોકોને ઉમદા ઉદાહર આપ્યું કોરોનાથી ભયભીત થવાની જરૂર નથી.

રાજકોટ 95 વર્ષના ગોદાવરીબા ઓક્સિજન પર છતાં લઈ રહ્યા છે ગરબા

આ પણ વાંચો : દાહોદમાં PPE પહેરી કોરોના વોરિયર્સે કર્યા રાસ-ગરબા

આત્મવિશ્વાસથી કોઈ પણ બિમારીને મ્હાત આપી શકાય

સિવિલ હોસ્પિટલમાં દાખલઆ માજી કોરોનાને હરાવશે તે નક્કી છે 95 વર્ષના ગોદાવરીબેન ચૌહાણ ચહેરા પર ખુશીનો પાર તે વિડિઓ જોતાજ ખબર પડી જાશે કોરોનાથી ગભરાઈ જતા લોકોએ આ 95 વર્ષના માજી પાસે ઘણી શીખ લેવા જેવી છે. 95 વર્ષના બા પોતે ઓક્સિજન પર હોવા છતાં ગરબા લઈ રહ્યા હતા.જ્યારે આપનો આશમવિશ્વાસ મજબૂત હોય તો કોઈ પણ રોગને હરાવી શકાય તે ગોડાવરીબેન પુરવાર કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.