ETV Bharat / state

ધારાસભ્ય લલિત વસોયાએ પરિવારજનો સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરી - ધારાસભ્ય લલિત વસોયાએ પરિવારજનો સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરી

રાજકોટ: ધોરાજી-ઉપલેટા ધારાસભ્ય લલિત વસોયાએ મકરસંક્રાંતિ નિમિત્તે લોકોને શુભકામના પાઠવી હતી અને પરિવારજનો સાથે પતંગ ચગાવીને મકરસંક્રાંતિનો પવિત્ર તહેવાર ઉજવ્યો હતો.

ધારાસભ્ય લલિત વસોયાએ પરિવારજનો સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરી
ધારાસભ્ય લલિત વસોયાએ પરિવારજનો સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરી
author img

By

Published : Jan 14, 2020, 5:26 PM IST

મકરસંક્રાંતિ એટલે આનંદ ઉલ્લાસનો પર્વ. મકરસંક્રાંતિનું બીજું નામ એટલે ઉત્તરાયણ...એટલે કે પતંગનું પર્વ આ તકે સૌ પોતાના પતંગો આકાશમાં ચઢાવે છે. સાથે સાથે કોઈના પતંગ કાપવામાં વધારે મજા છે. ત્યારે ધોરાજી - ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયા આ તકે બહુ સરસ સંદેશો પાઠવ્યો છે.

ધારાસભ્ય લલિત વસોયાએ પરિવારજનો સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરી

તેઓ કહે છે કે, દેશના ઉત્થાન માટે કોઈની કાપવી એ કરતા કોઈને ઉડાડી એમાં આનંદ અનેરો હોય છે. તેમજ કોઈ ખેડૂત કે કોઈ વ્યક્તિને નબળો સાબિત કરવા કરતાં એનો હાથ ઝાલીને આગળ કરવો એ પણ એક સેવાનું અન્ય કાર્ય છે અને બધાં એકબીજાનાં પેચ કાપવાની જગ્યાએ લોકોની તકલીફ દૂર કરી એ અને વિકાસમાં બધા સાથે સહભાગી બનીએ અને લલિત વસોયાએ બધાને મકરસંક્રાંતિ નિમિત્તે શુભકામના પાઠવી હતી. પરીવારજનો, બાળકો સાથે તેમજ મિત્રો વડીલો સાથે પોતાના ઢાબા પર ચડી ન DJ સાથે પતંગ ચગાવીને મકરસંક્રાંતિનો પવિત્ર તહેવાર ઉજવ્યો હતો.

Intro:એન્કર : ધોરાજી - ઉપલેટા ધારાસભ્ય લલિત વસોયા એ મકરસંક્રાંતિ નિમિત્તે લોકો ને શુભકામના પાઠવી હતી અને પરીવારજનો સાથે પતંગ ચગાવીને મકરસંક્રાંતિ નો પવિત્ર તહેવાર ઉજવ્યો.

વિઓ : મકરસંક્રાંતિ એટલે આનંદ ઉલ્લાસ નો પર્વ મકરસંક્રાંતિ નું બીજું નામ એટલે ઉત્તરાયણ એટલે કે પતંગનું પર્વ આ તકે સૌ પોતાના પતંગો આકાશમાં ચડાવે છે સાથે સાથે કોઈના પતંગ કાપવામાં વધારે મઝા છે ત્યારે ધોરાજી - ઉપલેટા ના ધારાસભ્ય લલિતભાઈ વસોયા આ તકે બહુ સરસ સંદેશો પાઠવ્યો છે કહે છે કે દેશના ઉત્થાન માટે કોઈની કાપવી એ કરતા કોઈને ઉડાડી એમાં આનંદ અનેરો હોય છે તેમજ કોઈ ખેડૂત કે કોઈ વ્યક્તિ ને નબળો સાબિત કરવા કરતાં એનો હાથ ઝાલીને આગળ કરવો એ પણ એક સેવાનું અન્ય કાર્ય છે અને બધાં એક બીજા નાં પેચ કાપવાની જગ્યાએ લોકો ની તકલીફ દૂર કરી એ અને વિકાસ મા બધાં સાથે સહભાગી બનીએ અને લલિત વસોયા એ બધા ને મકરસંક્રાંતિ નિમિત્તે શુભકામના પાઠવી હતી અને પરીવારજનો, બાળકો સાથે તેમજ મિત્રો વડીલો સાથે પોતાના ઢાબા પર ચડી ને DJ સાથે પતંગ ચગાવીને મકરસંક્રાંતિ નો પવિત્ર તહેવાર ઉજવ્યો હતો.
Body:મેનેજ કરેલ સ્ટોરી.

બાઈટ :- લલિત વસોયા (ધોરાજી ,ઉપલેટા - ધારાસભ્ય)Conclusion:થબલેન ફોટો નથી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.