હાલ લોકસભાની ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયું છે. ત્યારે રાજકીય પક્ષો દ્રારા પ્રચાર પ્રસાર શરૂ કરવામા આવ્યા છે. પરંતુ ધોરાજીના લલિત વસોયાભાજપને મત આપવા અનુરોધ કરતા હોય તેવા પોસ્ટરો લાગ્યા છે.
આ અંગે લલિત વસોયાએ જણાવ્યું હતું કે,આ પોસ્ટર જોઇને હસવું આવે છે. આ ટીખળખોર તત્વો છે અને ટીખળખોરોને વિરોધ કેમ કરવો તે પણ આવડતું નથી.