ETV Bharat / state

સોશિયલ મીડિયામાં વાઈરલ વીડિયો મુદ્દે કુંવરજી બાવળીયા અને ભરત બોઘરાએ આપી પ્રતિક્રિયા

રાજકોટ: જિલ્લાના જસદણ તાલુકાના કનેસરા ગામનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. મત માગવા આવેલા રાજ્યના પાણી-પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા અને ભરત બોઘરાનો ગામની મહિલાઓએ પાણી પ્રશ્ને ઉઘડો લીધો હતો. કુંવરજી બાવળિયા અને બોઘરાએ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.

કુંવરજી બાવળીયા અને ભરત બોઘરા
author img

By

Published : Apr 13, 2019, 7:46 PM IST

બાવળિયાએ લોકોને સમજાવતા કહ્યું કે, "તમારા ગામની ખટપટના કારણે વિકાસ નથી, મને મત આપ્યો હોત તો વિકાસ થાત" પરંતુ પ્રયત્ન નિષ્ફળ રહેતા બંને ત્યાંથી નીકળી ગયા હતા. તેઓ વીડિયોમાં દાદાગીરી કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.

સોશિયલ મીડિયામાં વાઈરલ વીડિયો મુદ્દે કુંવરજી બાવળીયા અને ભરત બોઘરાની પ્રતિક્રિયા

કુંવરજી બાવળિયાએ કહ્યું "હું કરોડો રૂપિયા ગામમાં પાણી માટે આપું એમ છું. ગયા વખતે તમે મને 45 થી 55 ટકા જ મત આપ્યા હતા, ત્યારે કેમ બધા ભેગા થઈને ન આવ્યા ? હું પાણી પુરવઠાનો માણસ છું. કરોડો રૂપિયા ગામમાં પાણી માટે આપું એમ છું" ત્યારે ભરત બોઘરાએ પણ લોકોને સમજવવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે, "તમે સમજતા નથી આખા રાજ્યમાંથી લોકો કુંવરજી બાવળિયાને મળવા માટે આવે છે અને લાઈનો લાગે છે તમે સમજો"

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલ વીડિયો

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલ વીડિયો

બાવળિયાએ પણ કહ્યું કે, "હા મને મળવા માટે લાઈનો લાગે છે, કદર જ નથી". તેમ કહીને તેઓ ગાડીમાં બેસી ગયા હતા અને ત્યાંથી નીકળી ગયા હતા.

Intro:એન્કર :- રાજકોટ જિલ્લા ના જસદણ તાલુકા ના કનેસરા ગામનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

વિઓ :-  મત માગવા આવેલા રાજ્યના પાણી - પુરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળિયા અને ભરત બોઘરાને ગામની મહિલાઓ એ પાણી પ્રશ્ને ઉઘડા લીધા હતા ત્યાર બાદ બાવળિયા અને બોઘરાએ લોકોને સમજાવવા પ્રયત્ન કર્યો હતો બાવળિયાએ લોકોને સમજાવતા કહ્યું કે તમારા ગામની ખટપટના કારણે વિકાસ નથી મને મત આપ્યો હોત તો વિકાસ થાત પરંતુ પ્રયત્ન નિષ્ફળ રહેતા બંને ત્યાંથી નીકળી ગયા હતા.

કુંવરજીભાઇ બાવળિયા :- હું કરોડો રૂપિયા ગામમાં પાણી માટે આપું એમ છું વીડિયોમાં દાદાગીરી કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે કુંવરજીભાઈએ લોકોને કહ્યું કે ગઈ વખતે તમે મને 45 થી 55 ટકા જ મત આપ્યા હતા ત્યારે કેમ બધા ભેગા થઈને ન આવ્યા હું પાણી પુરવઠાનો માણસ છું કરોડો રૂપિયા ગામમાં પાણી માટે આપું એમ છું ત્યારે ભરત બોઘરાએ પણ લોકોને સમજવવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે તમે સમજતા નથી આખા રાજ્યમાંથી લોકો બાવળિયા સાહેબને મળવા માટે આવે છે અને લાઈનો લાગે છે તમે સમજો ત્યારે બાવળિયાએ પણ કહ્યું કે હા મને મળવા માટે લાઈનો લાગે છે. કદર જ નથી. તેમ કહીને ગાડીમાં બેસી ગયા હતા અને ત્યાંથી નીકળી ગયા હતા.

Body:બાઈટ :- ૦૧ કુંવરજીભાઇ બાવળિયા

બાઈટ :- ૦૨ ભરતભાઈ બોઘરા

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.