રાજકોટ: રાજકોટના પેડક રોડ પર આવેલી સૂચિત સોસાયટીને છેલ્લા ઘણા સમયથી રેગ્યુલર કરવા માટે સ્થાનિકો માગ કરી રહ્યાં છે. આ માટે મંગળવારે ગાંધીસ્મૃતિ સોસાયટીના આશરે સો જેટલા રહેવાસીઓ કલેક્ટર કચેરીએ ગયા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. સોસાયટીના રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે, અધિકારીઓ દ્વારા અમારી માગણીને ધ્યાને નથી લેવામાં આવી રહી.
રાજકોટમાં સૂચિત સોસાયટીને રેગ્યુલર કરવા સ્થાનિકોની માગ
રાજકોટના પેડક રોડ પર આવેલી સોસાયટીને છેલ્લા ઘણા સમયથી રેગ્યુલર કરવા માટે સ્થાનિકો માગ કરી રહ્યાં છે.
રાજકોટ
રાજકોટ: રાજકોટના પેડક રોડ પર આવેલી સૂચિત સોસાયટીને છેલ્લા ઘણા સમયથી રેગ્યુલર કરવા માટે સ્થાનિકો માગ કરી રહ્યાં છે. આ માટે મંગળવારે ગાંધીસ્મૃતિ સોસાયટીના આશરે સો જેટલા રહેવાસીઓ કલેક્ટર કચેરીએ ગયા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. સોસાયટીના રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે, અધિકારીઓ દ્વારા અમારી માગણીને ધ્યાને નથી લેવામાં આવી રહી.
Intro:રાજકોટમાં સોસાયટી રેગ્યુલાઇસ કરવાની સ્થાનિકોની માંગ
રાજકોટ: રાજકોટના પેડક રોડ પર આવેલ સોસાયટીને છેલ્લા કેટલાય સમયથી રેગ્યુલાઇસ કરવાની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આજે ગાંધીસ્મૃતિ સોસાયટીનો અંદાજીત 100 જેટલા રહેવાસીઓ કલેક્ટર કચેરી ખાતે સોસાયટી રેગ્યુલાઇસ કરવા માટે દોડી આવ્યા હતા. તેમજ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. સોસાયટીવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓ દ્વારા એકમેક કામ હોવાના કારણે અમારી માંગને ધ્યાને નથી લઈ રહ્યા...
બાઈટ: સ્થાનિક, રાજકોટBody:રાજકોટમાં સોસાયટી રેગ્યુલાઇસ કરવાની સ્થાનિકોની માંગConclusion:રાજકોટમાં સોસાયટી રેગ્યુલાઇસ કરવાની સ્થાનિકોની માંગ