ETV Bharat / state

આજે CM વિજય રૂપાણી રાજકોટની મુલાકાતે, જાણો સમગ્ર દિવસનો કાર્યક્રમ - gujaratinews

રાજકોટ : આજે CM વિજય રૂપાણી રાજકોટની મુલાકાત લેશે. તેમની અધ્યક્ષતામાં અનેક કાર્યકર્મો યોજાનાર છે. વિજય રૂપાણી સવારે 11 કલાકે ગોંડલ ખાતે સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરપાલિકા દ્વારા નવનિર્મિત અદ્યતન ટાઉનહોલ અને લાયબ્રેરીનું લોકાર્પણ કરશે.

આજે CM વિજય રૂપાણી રાજકોટની મુલાકાતે
author img

By

Published : Jun 30, 2019, 8:00 AM IST

નગરપાલિકા દ્વારા રૂા.529.30 લાખના ખર્ચે નવનિર્મિત અદ્યતન ટાઉનહોલમાં 544 સીટો અને પ્રોજેકટર સ્ક્રીન, સેન્ટ્રલ એ.સી., ફાયરસેફટી, અદ્યતન સાઉન્ડ સિસ્ટમ તેમજ લાઇટ સિસ્ટમ, પાર્કિંગ, તેમજ લાયબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

CM વિજય રૂપાણી ૦૩.૪૫ કલાકે રૂ. 92 કરોડના ખર્ચે રાજકોટમાં નવનિર્મિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય,સિવીલ હોસ્પિટલ રાજકોટના પ્રસૂતિ બાળ આરોગ્ય બ્લોકની નિરીક્ષણ અર્થે મુલાકાત લેશે. 4.30 કલાકે રૂા.45.23કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલ નવા આઇકોનીક બસ ટર્મિનલ તથા અદ્યતન ડેપો/વર્કશોપની મુલકાત લેશે.

06.00 કલાકે CM વિજય રૂપાણી રાજકોટના કોઠારિયા રોડ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર ખાતે ચાલી રહેલી રાષ્ટ્રીય કક્ષાની જૂનિયર અને સબ જુનિયર તરણ સ્પર્ધાની ક્લોઝીંગ સેરેમનીમાં હાજરી આપશે. ફુટબોલ ચેલેન્જ કપ પ્રોગ્રામમાં ફુટબોલ ગ્રાઉન્ડ, રેસકોર્ષ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. 06.30 કલાકે પ્રમુખસ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત દિક્ષા મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. 07.30 કલાકે અમૃતસાગર પાર્ટીપ્લોટ,150 ફુટ રિંગરોડ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. આ સાથે જ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગાંધીનગર જવા રવાના રવાના થશે.

મુખ્યમપ્રધાન રૂપાણીની આવતીકાલે રાજકોટમાં અનેકવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

રાજકોટ: મુખ્યપ્રધાન વિજય રૂપાણી તા. ૩૦ જૂનના રોજ રાજકોટની મુલાકાતે આવનાર છે ત્યારે તેમની અધ્યક્ષતામાં અનેકવિધ કાર્યકર્મો યોજાનાર છે. વિજય રૂપાણી સવારે ૧૧ કલાકે ગોંડલ ખાતે સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરપાલિકા દ્વારા નવનિર્મિત અદ્યતન ટાઉનહોલ અને લાયબ્રેરીનું લોકાર્પણ કરશે. નગરપાલિકા દ્વારા રૂા.૫૨૯.૩૦ લાખના ખર્ચે નવનિર્મિત અદ્યતન ટાઉનહોલમાં ૫૪૪ સીટો અને પ્રોજેકટર સ્ક્રીન, સેન્ટ્રલ એ.સી., ફાયરસેફટી, અદ્યતન સાઉન્ડ સિસ્ટમ તેમજ લાઇટ સિસ્ટમ, પાર્કિંગ, તેમજ લાયબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં મીટીંગ, સેમીનાર, સામાજીક પ્રસંગો તથા મનોરંજન માટે અને મ્યુઝિક ઓરક્રેસ્ટ્રા, નાટકનું આયોજન થઇ શકે તેવો સૌરાષ્ટ્ર-કચ્છના તાલુકા લેવલે અગ્રિમ સ્થાન ધરાવતો અતિ આધુનીક ટાઉનહોલ છે.

​બપોરબાદ મુખ્યપ્રધાન રૂપાણી ૦૩-૪૫ કલાકે રૂ. ૯૨ કરોડના ખર્ચે રાજકોટમાં નવનિર્મિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય,સિવીલ હોસ્પિટલ રાજકોટના પ્રસૂતિ બાળ આરોગ્ય બ્લોકની નિરીક્ષણ અર્થે મુલાકાત લેશે. ત્યારબાદ સાંજે ૦૪-૩૦ કલાકે રૂા.૪૫.૨૩ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલ નવા આઇકોનીક બસ ટર્મિનલ તથા અદ્યતન ડેપો/વર્કશોપની મુલકાત લેશે. ત્યારબાદ સાંજે ૦૬-૦૦ કલાકે સીએમ રૂપાણી રાજકોટના કોઠારિયા રોડ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર ખાતે ચાલી રહેલી રાષ્ટ્રીય કક્ષાની જૂનિયર અને સબ જુનિયર તરણ સ્પર્ધાની ક્લોઝીંગ સેરેમનીમાં હાજરી આપશે ત્યાર બાદ તેઓ ફુટબોલ ચેલેન્જ કપ પ્રોગ્રામમાં ફુટબોલ ગ્રાઉન્ડ, રેસકોર્ષ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે.
​ઉપરોક્ત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સીએમ સાંજે ૦૬-૩૦ કલાકે પ્રમુખસ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત દિક્ષા મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ સમી સાંજે ૦૭-૩૦ કલાકે અમૃતસાગર પાર્ટીપ્લોટ,૧૫૦ ફુટ રિંગરોડ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. આ સાથે જ ઉપરોક્ત કાર્યક્રમ પૂર્ણ થયે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગાંધીનગર જવા રવાના રવાના થશે.

નોંધઃ સ્ટોરીને અનુરૂપ યોગ્ય ઇમેજ મુકવા વિનંતી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.