દર વર્ષે રંગીલા રાજકોટમાં વહીવટી તંત્ર દ્વારા ભાતિગળ મેળાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ રાજકોટમાં ભવ્ય લોકમેળાનું આયયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં યોજાતા લોકમેળામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ગામોના લાખો લોકો મેળાની મજા માણે છે. જેને લઇને આ વર્ષે લોકમેળાને મલ્હાર નામકરણ કરવામાં આવ્યું છે. ત્યારે મલ્હાર મેળાનું ઉદ્ધઘાટન રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. સીએમ દ્વારા મેળાનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હોવાના કારણે વહિવટી તંત્ર દ્વારા પણ વિવિધ તૈયારીઓ કરવામાં આવી હતી.
રાજકોટમાં મલ્હાર મેળાની મોજ માણતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી
રાજકોટઃ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટનો મલ્હાર મેળો ખુલ્લો મુક્યો હતો. ત્યારબાદ મેળાના અલગ-અલગ સ્ટોરનું નિરીક્ષણ કરીને મેળાની રાઇડ્સની મજામાણી હતી. સીએમ સાથે રાજકોટ મનપા કમિશ્રર, પોલીસ કમિશ્નર અને કલેક્ટર પણ ચકડોળમાં બેઠા હતાં.
દર વર્ષે રંગીલા રાજકોટમાં વહીવટી તંત્ર દ્વારા ભાતિગળ મેળાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ રાજકોટમાં ભવ્ય લોકમેળાનું આયયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં યોજાતા લોકમેળામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ગામોના લાખો લોકો મેળાની મજા માણે છે. જેને લઇને આ વર્ષે લોકમેળાને મલ્હાર નામકરણ કરવામાં આવ્યું છે. ત્યારે મલ્હાર મેળાનું ઉદ્ધઘાટન રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. સીએમ દ્વારા મેળાનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હોવાના કારણે વહિવટી તંત્ર દ્વારા પણ વિવિધ તૈયારીઓ કરવામાં આવી હતી.
રાજકોટઃ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટના મલ્હાર મેળાને ખુલ્લો મુક્યો હતો. ત્યારબાદ મેળાના અલગ-અલગ સ્ટોરનું નિરીક્ષણ કરીને મેળાની રાઇડ્સની મજામાણી હતી. સીએમ સાથે રાજકોટ મનપા કમિશ્રર, પોલીસ કમિશ્નર અને કલેક્ટર પણ ચકડોળમાં બેઠા હતા.
દરવર્ષે રંગીલા રાજકોટમાં વહીવટી તંત્ર દ્વારા ભાતિગળ મેળાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ રાજકોટમાં ભવ્ય લોકમેળાનું આયયોજન કરવામાં આવે છે. રાજકોટમાં યોજાતા લોકમેળામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ગામોના લાખ્ખો લોકો મેળાની મજા માણે છે. જેને લઇને આ વર્ષે લોકમેળાને મલ્હાર નામકરણ કરવામાં આવ્યું. ત્યારે મલ્હાર મેળાનું ઉદ્ધઘાટન રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. સીએમ દ્વારા મેળાનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હોવાના કારણે વહિવટી તંત્ર દ્વારા પણ વિવિધ તૈયારીઓ કરવામાં આવી હતી.
બાઇટ- વિજય રૂપાણી, મુખ્યપ્રધાન
Body:બાઇટ- વિજય રૂપાણી, મુખ્યપ્રધાન
Conclusion:બાઇટ- વિજય રૂપાણી, મુખ્યપ્રધાન