ETV Bharat / state

ચોમાસામાં પણ પોરબંદર જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા

પોરબંદરઃહાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં વરસાદના લીધે પાણીની સમસ્યાથી છૂટકારો મળ્યો છે. પરંતુ પોરબંદરમાં હજુ સુધી વરસાદન થતાં પીવાના પાણીની સમસ્યા વકરી છે. લોકોને બુંદ બુંદ પાણી માટે ભટકવું પડે છે, ત્યારે નર્મદાના નીર આપવા પોરબંદર જિલ્લાના આદિતપરા ગામના લોકોએ માગ કરી છે.

PBR
author img

By

Published : Jul 9, 2019, 9:06 AM IST

ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે તમામ જિલ્લાઓમાં વરસાદ છે, પરંતુ પોરબંદર જિલ્લામાં વરસાદ હજુ નહિવત પડ્યો છે. જેના લીધે ખેડૂતો અને સામાન્ય લોકો સહિત પશુઓને પણ પાણી માટે વલખા મારવા પડે છે.

ચોમાસામાં પણ પોરબંદર જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા

પોરબંદરના આદિતપરા ગામમાં પાણીની સમસ્યા એટલી હદે વકરી છે કે, વરસાદ ન થવાના કારણે કુવાના તળ પણ ઓછા થયા છે.આદિતપરામાં 5000 જેટલી વસ્તી છે. ત્યારે રોજનું ચાર કલાક પાણી વિતરણ કરવામાં આવે છે. છતાં લોકોના જણાવ્યા અનુસાર પાણી ભરવા માટે મુશ્કેલી પડી રહી છે. આદિતપરા ગામને નર્મદાનું પાણી આપવાની માંગ ગામલોકોએ કરી હતી.

Intro:ચોમાસા માં પણ પોરબંદર જિલ્લામાં પીવાના પાણી ની સમસ્યા

હાલ ચોમાસા ની સિઝન ચાલી રહી છે ત્યારે ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં વરસાદ ના લીધે અનેક શહેરો માં પાણી ની સમસ્યા થી છુટકારો મેળવ્યો છે પરંતુ પોરબંદર માં હજુ સુધી વરસાદ ન થયો હોવા થી પીવાના પાણી ની સમસ્યા વકરી છે લોકો મેં બુંદ બુંદ પાણી માટે ભટકવું પડે છે ત્યારે નર્મદા ના નીર આપવા પોરબંદર જિલ્લા ના આદિતપરા ગામના લોકો એ માંગ કરી છે

Body:ચોમાસા ની સિઝન ચાલી રહી છે ત્યારે તમામ જિલ્લા ઓ માં વરસાદ છે પરન્તુ પોરબંદર જિલ્લા માં વરસાદ હજુ નહિવત પડ્યો છે જેના લીધે ખેડૂતો અને સામાન્ય લોકો સહિત પશુઓ ને પણ પાણી માટે વલખા મારવા પડે છે પોરબંદરના આદિતપરા ગામે
પાણી ની સમસ્યા એટલી હદે વકરી છે કે વરસાદ ન થવા ના કારણે અહીં કુવા ના તળ પણ ઓછા થયા છે તો આદિતપરા માં 5000 જેટલી વસ્તી છે ત્યારે રોજ નું ચાર કલાક પાણી વિતરણ કરવામાં આવે છે છતાં લોકો ના જણાવ્યા અનુસાર પાણી ભરવા માટે મુશ્કેલી પડી રહી છે આદિતપરા ગામને નર્મદાનું પાણી આપવા ની માંગ કરી હતી .

Conclusion:બાઈટ: ડાઈ બેન (સ્થાનિક)

બાઈટ :કેશવ ભાઈ (સ્થાનિક)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.