આ ઉપરાંત પોરબંદરનાં વાઘેશ્વરી પ્લોટ વિસ્તારમાં આવેલા ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળ ખાતે દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા જિલ્લા ચૂંટણી અધિકારી મુકેશ પંડ્યાએ જણાવ્યુ કે, દિવ્યાંગોને અગવડ ન થાય તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર સક્રિય છે.
VVPATથી કઇ રીતે મતદાન થાય તે અંગેનીમુકેશ પંડ્યાએ દિવ્યાંગોને માહિતી આપી હતી, તેમણે જણાવ્યુ હતુ કેબ્રેઇલ લીપીમાં મતદાન થઇ શકશે. આ કાર્યક્રમનાં પ્રારંભે ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળનાં ઉપપ્રમુખ સુરેશ ગાંધીએ સ્વાગત પ્રવચન આપ્યુ હતું. આ કાર્યક્રમમાં સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા રમત-ગમત અધિકારી, સંસ્થાનાં ટ્રસ્ટી, તથા મોટી સંખ્યામાં દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદરમાં મતદાર જાગૃતિ અભિયાન, બ્રેઇલ લીપીમાં પણ મતદાન થઇ શકશે - Voter verified paper audit trail
પોરબંદરમાં ગુરુવારે લોકો EVM અને VVPATથી માહિતગાર કરવા અને યોગ્ય રીતે પોતાનો મત આપી શકે તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર પોરબંદર દ્વારા સતત મતદાર જાગૃતિ અભિયાન કાર્યરત રાખવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે સુદામાડેરીમાં કાર્યરત કર્મચારીઓ માટે મતદાર જાગૃતિ અભિયાન યોજાયુ હતું. જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ સહભાગી થયા હતા.
આ ઉપરાંત પોરબંદરનાં વાઘેશ્વરી પ્લોટ વિસ્તારમાં આવેલા ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળ ખાતે દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા જિલ્લા ચૂંટણી અધિકારી મુકેશ પંડ્યાએ જણાવ્યુ કે, દિવ્યાંગોને અગવડ ન થાય તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર સક્રિય છે.
VVPATથી કઇ રીતે મતદાન થાય તે અંગેનીમુકેશ પંડ્યાએ દિવ્યાંગોને માહિતી આપી હતી, તેમણે જણાવ્યુ હતુ કેબ્રેઇલ લીપીમાં મતદાન થઇ શકશે. આ કાર્યક્રમનાં પ્રારંભે ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળનાં ઉપપ્રમુખ સુરેશ ગાંધીએ સ્વાગત પ્રવચન આપ્યુ હતું. આ કાર્યક્રમમાં સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા રમત-ગમત અધિકારી, સંસ્થાનાં ટ્રસ્ટી, તથા મોટી સંખ્યામાં દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા.
24 of 2,267
R_GJ_PBR_04_MATADAN_BRAIL_LIPIMA
LOCATION_PORBANDAR પોરબંદરમાં મતદાર જાગૃતિ અભિયાન, બ્રેઇલ લીપીમાં પણ મતદાન થઇ શકશે પોરબંદર તા.૨૮, લોકો EVM અને VVPAT થી માહિતગાર થવા સાથે યોગ્ય રીતે પોતાનો મત આપી શકે તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર પોરબંદર દ્રારા સતત મતદાર જાગૃતિ અભિયાન કાર્યરત રાખવામાં આવેલ છે. જ્યાં પણ લોકો રોજગારી મેળવી રહ્યા છે તેવા સ્થળોની પસંદગી કરી મતદાન માટે લાઇવ ડેમો આપવા સાથે મતદાન માટે તમામ વર્ગના લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે સુદામાડેરીમાં કાર્યરત કર્મચારીઓ માટે મતદાર જાગૃતિ અભિયાન યોજાયુ હતું. જેમાં બહોળી સંખ્યામાં કર્મચારીઓ સહભાગી થયા હતા. આ ઉપરાંત પોરબંદરનાં વાઘેશ્વરી પ્લોટ વિસ્તારમાં આવેલા ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળ ખાતે દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મુકેશ પંડ્યાએ જણાવ્યુ કે દિવ્યાંગોને અગવડ ન થાય તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર સક્રિય છે. વીવીપેટથી કઇ રીતે મતદાન થાય તે અંગેની મુકેશ પંડ્યાએ દિવ્યાંગોને માહિતી આપી હતી. તથા બ્રેઇલ લીપીમાં મતદાન થઇ શકશે. એક, બે, ત્રણ એમ ક્રમ પ્રમાણે ઉમેદવારોનો નામ પક્ષની નિશાની મતદાન બુથ પર મળી શકશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યુ હતું. કાર્યક્રમનાં પ્રારંભે ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળનાં ઉપપ્રમુખ સુરેશભાઇ ગાંધીએ સ્વાગત પ્રવચન આપ્યુ હતું. આ કાર્યક્રમમાં સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા રમત-ગમત અધિકારી, સંસ્થાનાં ટ્રસ્ટી, તથા મોટી સંખ્યામાં દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા. |
Conclusion: