ETV Bharat / state

દારૂની હેરાફેરી કરતા શખ્સને પાસા હેઠળ સુરત મધ્યસ્થ જેલમાં ધકેલાયો - police

પોરબંદરઃ ચૂંટણી પ્રક્રિયા શાંતિમય રીતે પૂર્ણ થાય તે માટે જૂનાગઢ રેન્જ IG સુભાષ ત્રિવેદી તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહીલની સૂચના મુજબ જિલ્લામાં માથાભારે ઇસમો તેમજ દારૂના વેચાણ અંગેની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂદ્ધ પાસા તથા હદપાર જેવા અટકાયતી પગલા લેવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.

આરોપી આશીષ ઉર્ફે ટકો કિશોરભાઇ મશાણી
author img

By

Published : Apr 11, 2019, 1:45 AM IST

કિર્તીમંદીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂનો મોટો જથ્થો રાખી અવાર-નવાર દારૂની હેરાફેરી તથા વેચાણ કેસમાં પકડાયેલા આરોપી આશીષ ઉર્ફે ટકો કિશોરભાઇ મશાણી (ઉ.વ.૨૦ રહે. ખારવાવાડ પોરબંદર) વિરૂદ્ધ LCB PSI એચ.એન.ચુડાસમા તથા ASI જગમાલભાઇ વરૂ તથા રામભાઇ ડાકી તથા HC અમિત અગ્રાવત તથા HC લખમણભાઇ કારાવદરા દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા તે આશિષને મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવા હુકમ કરી પાસા વોરંટ ઇસ્યુ કરતા, LCB PSI એચ.એન.ચુડાસમા એ પાસા વોરંટની બજવણી કરી આરોપી આશિષને મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલવામાં આવ્યો છે.

LOCATION_PORBANDAR

પોરબંદરમાં  દારૂની હેર ફેર કરતા શખ્સ ને  સુરત મધ્યસ્થ જેલમાં પાસા તળે ધકેલાયો  

હાલમાં લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯ ની પ્રક્રિયા શરૂ થઇ છે  અને ચુંટણી પ્રક્રિયા શાંતીમય રીતે પૂર્ણ થાય તે માંટે જુનાગઢ રેન્જ IG શ્રી સુભાષ ત્રીવેદી  તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહીલની સુચના મુજબ જીલ્લામાં માથાભારે ઇસમો તેમજ દારૂના વેચાણ અંગેની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા તથા હદપાર જેવા અટકાયતી પગલા લેવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને કિર્તીમંદીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂનો મોટો જથ્થો રાખી અવાર-નવાર દારૂની હેરાફેરી તથા વેચાણ કેસમાં પકડાયેલ આરોપી આશીષ ઉર્ફે  ટકો કિશોરભાઇ મશાણી (ઉ.વ.૨૦ રહે. ખારવાવાડ પોરબંદર) વિરૂધ્ધ LCB PI પી.ડી.દરજી ના માર્ગદર્શન હેઠળ લકબ PSI એચ.એન.ચુડાસમા તથા ASI જગમાલભાઇ વરૂ તથા રામભાઇ ડાકી તથા HC અમિત અગ્રાવત તથા HC લખમણભાઇ કારાવદરા દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફ મોકલતા તેઓ એ આશિષને મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવા હુકમ કરી પાસા વોરંટ ઇશ્યુ કરતાLCB PSI એચ.એન.ચુડાસમા એ પાસા વોરંટ ની બજવણી કરી આરોપી આશિષ ને મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલવામાં આવ્યો  છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.