ETV Bharat / state

છાંયા શહેરને પોરબંદર સાથે જોડતા મુખ્ય માર્ગના નવીનીકરણનો ખાત મુહૂર્ત કાર્યક્રમ યોજાયો

પોરબંદરઃ છાંયા શહેરને પોરબંદર સાથે જોડતા મુખ્ય માર્ગના નવીનીકરણનો ખાત મુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નવીનીકરણ પાછળ 1 કરોડથી પણ વધુ રકમ વપરાશે.

por
author img

By

Published : Jun 6, 2019, 5:25 AM IST

છાંયા શહેરને પોરબંદર સાથે નવીનીકરણના ખાત મુહૂર્ત કાર્યક્રમ છાંયા નગર સેવા સદન પાસે યોજાયો હતો. જેમાં પોરબંદર ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, ઉપસ્થિત રહ્યા હતા. છાંયા શહેરનો આ મુખ્ય માર્ગ 1100 મીટર લંબાઈ અને 10.50 મીટર પોહળાઈનો બનશે જેની અંદાજીત રકમ રૂપિયા 1 કરોડ થી પણ વધુ છે.

આ રસ્તા માહિતી છાંયા નગર સેવા સદન કારોબારી સભ્ય શૈલેશભાઇ જોષીએ આપી હતી. તેમજ બાબુભાઇ બોખીરીયાએ જણાવ્યું હતું કે, છાંયા શહેરના મુખ્ય રસ્તાઓમા ભૂગર્ભ ગટરથી નુકશાન પામેલા રસ્તાઓનું કામ પૂર્ણ થયું તથા નાના રસ્તાઓ અને ગલીઓના કામો પણ ટૂંક સમયમાં શરૂ થશે.

આ ઉપરાંત આવનાર સમયમાં છાંયા શહેરમાં રસ્તાઓ, પાણી અને વીજળી અંગેની કોઈ પણ સમસ્યા રહેશે નહીં. છાંયા શહેરના વિકાસ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. આ કાર્યક્રમમાં પોરબંદર ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, છાંયા નગર સેવા સદન પ્રમુખ ગીતાબેન ગૌસ્વામી, ઉપ પ્રમુખ જીવાભાઇ ભુતિયા, કારોબારી સભ્ય શૈલેશભાઇ જોષી, પોરબંદર નગર સેવા સદન પ્રમુખ અશોકભાઇ ભદ્રેચા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Intro:Body:

R_GJ_PBR_07_KHAT_MUHURAT_GJ10018

Inbox

x

Nimesh gondaliya

Attachments

Wed, Jun 5, 6:15 PM (7 hours ago)

to me

LOCATION_PORBANDAR

છાંયા શહેરને પોરબંદર સાથે જોડતા મુખ્ય માર્ગના નવીનીકરણ નો ખાત મુહૂર્ત કાર્યક્રમ યોજાયો

આજ રોજ છાંયા નગર સેવા સદન પાસે યોજાયેલ હતો જેમાં  પોરબંદર ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, ઉપસ્થિત રહ્યા હતા. છાંયા શહેરનો આ મુખ્ય માર્ગ ૧૧૦૦ મીટર લંબાઈ અને ૧૦.૫૦ મીટર પોહળાઈનો બનશે જેની અંદાજીત રકમ રૂપિયા એક કરોડ થી પણ વધુ છે આ રસ્તા માહિતી છાંયા નગર સેવા સદન કારોબારી સભ્ય શૈલેશભાઇ જોષી એ આપી હતી બાબુભાઇ બોખીરીયા એ જણાવ્યું હતું કે છાંયા શહેર ના મુખ્ય રસ્તાઓમા ભૂગર્ભ ગટરથી નુકશાન પામેલા રસ્તાઓ મા મુખ્ય રસ્તાઓનું કામ પૂર્ણ થયું તથા નાના રસ્તાઓ અને ગલીઓના કામો પણ ટૂંક સમયમાં શરૂ થશે આવનાર સમયમાં છાંયા શહેરમા રસ્તાઓ, પાણી, અને વીજળી અંગેની કોઈ પણ સમસ્યા રહેશે નહીં છાંયા શહેરના વિકાસ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. આ કાર્યક્રમમાં પોરબંદર ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, છાંયા નગર સેવા સદન પ્રમુખ ગીતાબેન ગૌસ્વામી, ઉપ પ્રમુખ જીવાભાઇ ભુતિયા, કારોબારી સભ્ય શૈલેશભાઇ જોષી, પોરબંદર નગર સેવા સદન પ્રમુખ અશોકભાઇ ભદ્રેચા સહિત ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા   

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.