અહીં 70 ટકા ઉપર નોંધાયેલા મતદાનની વિગત જોઇએ તો મીયાણી ૩ માં 74.14 ટકા, 56-સીમાણીમાં 74.46 ટકા, 69-બગવદર 2માં 77.83, 79-બોરીચામાં 71.48 ટકા, 105-જાવરમાં 77.57 ટકા, 121-પોરબંદરમાં 73.85, 122-પોરબંદરમાં 78.95, 123-પોરબંદરમાં 77.52 અને 124-પોરબંદરમાં 73.10 ટકા મતદાન નોંધાયુ છે. જ્યારે 140 પોરબંદરમાં 72.63 ટકા તેમજ પોરબંદર વિધાનસભા વિસ્તારમાં સરેરાશ 55.53 ટકા મતદાન થયું છે.
પોરબંદર વિધાનસભા વિસ્તારના બુથ નંબર-120 પર નોંધાયું સૌથી વધુ મતદાન
પોરબંદરઃ લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન પોરબંદર વિધાનસભા વિસ્તારનાં કુલ મતદાન મથક 254 પૈકી મતદાન મથક નંબર 120માં 84.69 ટકા સૌથી વધુ મતદાન નોંધાયુ છે. જ્યારે બુથ નંબર 174 માં 39.02 ટકા મતદાન પોરબંદર વિધાનસભા વિસ્તારમાં સૌથી ઓછું મતદાન છે.
અહીં 70 ટકા ઉપર નોંધાયેલા મતદાનની વિગત જોઇએ તો મીયાણી ૩ માં 74.14 ટકા, 56-સીમાણીમાં 74.46 ટકા, 69-બગવદર 2માં 77.83, 79-બોરીચામાં 71.48 ટકા, 105-જાવરમાં 77.57 ટકા, 121-પોરબંદરમાં 73.85, 122-પોરબંદરમાં 78.95, 123-પોરબંદરમાં 77.52 અને 124-પોરબંદરમાં 73.10 ટકા મતદાન નોંધાયુ છે. જ્યારે 140 પોરબંદરમાં 72.63 ટકા તેમજ પોરબંદર વિધાનસભા વિસ્તારમાં સરેરાશ 55.53 ટકા મતદાન થયું છે.
LOCATION_PORBANDAR
પોરબંદર વિધાનસભા વિસ્તારનાં બુથ નં. ૧૨૦ માં ૮૪.૬૯ ટકા સૌથી વધુ મતદાન નોંધાયુ
લોકસભા સામાન્ય ચૂંટણી દરમ્યાન પોરબંદર વિધાનસભા વિસ્તારનાં કુલ મતદાન મથક ૨૫૪ પૈકી મતદાન મથક ને ૧૨૦ માં ૮૪.૬૯ ટકા સૌથી વધુ મતદાન નોંધાયુ છે. જ્યારે બુથ નંબર ૧૭૪ માં ૩૭.૦૨ ટકા જે પોરબંદર વિધાનસભા વિસ્તારમાં સૌથી ઓછુ મતદાન છે. અહિં ૭૦ ટકા ઉપર નોંધાયેલ મતદાનની વિગત જોઇએ તો મીયાણી-૩ માં ૭૪.૧૪ ટકા, ૫૬-સીમાણીમાં ૭૪.૪૬ ટકા, ૬૯-બગવદર-૨માં ૭૭.૮૩, ૭૯-બોરીચામાં ૭૧.૪૮ ટકા, ૧૦૫-જાવરમાં ૭૭.૫૭ ટકા, ૧૨૧-પોરબંદરમાં ૭૩.૮૫, ૧૨૨-પોરબંદરમાં ૭૮.૯૫, ૧૨૩-પોરબંદરમાં ૭૭.૫૨ અને ૧૨૪-પોરબંદરમાં ૭૩.૧૦ ટકા મતદાન નોંધાયુ છે. જ્યારે ૧૪૦ પોરબંદરમાં ૭૨.૬૩ ટકા તેમજ પોરબંદર વિધાનસભા વિસ્તારમાં સરેરાશ ૫૫.૫૩ ટકા મતદાન થયું છે.