ETV Bharat / state

ચકલી દિન નિમિતે શાળામાં બાળકોને પક્ષી પ્રત્યે જાગૃત કરાયા

પોરબંદર: આજે વિશ્વ ચકલી દિવસ નિમિતે અનેક સ્થળો પર ચકલીના માળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પોરબંદર જિલ્લાના કુતિયાણાનાં ભડ ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક સરમણ ભાઈ ઓડેદરાએ વિદ્યાર્થીઓને ચકલી દિવસ નિમિતે ચકલીના માળાનું વિતરણ કર્યું હતું. લુપ્ત થતી ચકલીને બચાવવા આ દિવ્યાંગ શિક્ષક જાત મહેનત કરીને ચકલીના માળા બનાવે છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 20, 2019, 4:05 PM IST

તેઓએ સંદેશો આપ્યો હતો કે, પક્ષીઓ પ્રેમ અને ખુશીઓ બમણી કરે છે. તો અન્ય લોકો સહીત બાળકોએ પણ હોંશે હોંશે આ કાર્યમાં જોડાયા હતા. તેમજ અનેકવૃક્ષો પર અને ઘરમાં 250થી પણ વધુ માળા લગાવ્યા હતા. સવાર પડતાની સાથે જ ચકલીનીના ચીં-ચીં અવાજથી મન અને વાતાવરણ પ્રફુલ્લિત થાય છે. જેને સાયકોલોજીકલ રીતે પણ જોઈએ તો બાળકના મન પર પણ સારી અસર કરે છે. પ્રકૃતિના સૌંદર્યમાં રહી બાળકની યાદશક્તિમાં વધારો થાય છે તેમ સરમણ ભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું.

પોરબંદરમાં છેલ્લા 3 વર્ષથી વૃક્ષો વાવી તેના જતન કરવા જેવી સામાજિક અને નેચરની સેવાકીય પ્રવૃત્તિ કરતી 'સેવ ધ નેચર પોરબંદર સંસ્થા' દ્વારા 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નાના ભૂલકાંઓને ચકલી વિશે જાણકારી મળી રહે તે હેતુને અનુસરીને પોરબંદરની શ્રીમતિ જયશ્રીબેન વિરામભાઈ ગોઢાણીયા ઈંગ્લીશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ પક્ષીઓથી પરિચિત થાય એ માટે એક ચકલી વિષય ઉપર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું હતું.

જેમાં બહોળી સંખ્યામાં 150 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તથા એ લોકોને ચકલી વિશે માર્ગદર્શન પણ આપવામા આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્લબના સભ્યો દીપ શાહ, પ્રણવ રાવલ અને અક્ષય થાનકીએ જહેમત ઉઠાવી હતી અને સમગ્ર કાર્યનું સંચાલન દીપ શાહે કર્યું હતું.

Intro:Body:

R_GJ_PBR_02_ચકલી દિન 20 માર્ચ નિમિતે શાળામાં બાળકોને પક્ષી પત્યે જાગ્રત થાઈ તેવા પ્રયત્નો કર્યા બાળકો ઉત્સાહ ભેર ભાગ લીધો_nimesh

ચકલી દિન 20 માર્ચ  નિમિતે શાળામાં બાળકોને પક્ષી પત્યે જાગ્રત થાઈ તેવા પ્રયત્નો કર્યા બાળકો ઉત્સાહ ભેર ભાગ લીધો

આજે વિશ્વ ચકલી દિવસ નિમિતે અનેક સ્થળો પર ચકલીના  માળા નું વિતરણ કરવાં આવી રહ્યું છે ત્યારે પોરબંદર જિલ્લા ના કુતિયાણા ના ભડ ગામ ની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક  સરમણ ભાઈ ઓડેદરા એ વિદ્યાર્થીઓ ને ચકલી દિવસ નિમિતે  ચકલી ના માળા નું વિતરણ કર્યું હતું અને લુપ્ત થતી ચકલી ને  બચાવવા  આ દિવ્યાંગ શિક્ષક જાત મહેનત કરી ને ચકલીના માળા બનાવે છે 

પક્ષીઓ પ્રેમ અને ખુશી ઓ બમણી કરે છે તેવો સંદેશો આપ્યો હતો તો અન્ય લોકો સહીત બાળકો એ પણ હોંશે હોંશે આ કાર્ય માં લાગી ગયા હતા ને અનેકવૃક્ષો પર અને ઘરમાં 250 થી પણ વધુ માળા લગાવ્યા હતા સવાર પડતાની સાથે જ ચકલીની ના  ચી ચી અવાજ  થી મન અને વાતાવરણ  પ્રફુલ્લિત  કરી દે છે જેને સાયકોલોજીકલ રીતે પણ જોઈએ તો બાળક ના મન પર પણ  અસર કરે છે અને પ્રકૃતિ ના સૌંદર્ય માં રહી બાળક ની યાદ શક્તિ માં વધારો થાય છે તેમ સરમણ ભાઈ ઓડેદરા એ જણાવ્યું  હતું  

પોરબંદર માં છેલ્લા 3 વર્ષ થી મુગ પશુ પક્ષી ઓ વૃક્ષઓ વાવી તેના જતન કરવા જેવી સામાજિક અને નેચર ની સેવા કીય પ્રવૃત્તિ કરતી સેવ ધ નેચર પોરબંદર સંસ્થા  દ્વારા 20 મી માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નાના ભૂલકાં ઓ ને ચકલી વિસે જાણકારી મળી રહે તે હેતુ ને અનુસરી ને પોરબંદર ની શ્રીમતિ જયશ્રીબેન વિરામભાઈ ગોઢાણીયા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ના વિદ્યાર્થી ઓ પણ પક્ષી ઓ થી પરિચિત થાય એ  માટે એક ચકલી વિષય ઉપર ચિત્ર સ્પર્ધા નું આયોજન કરેલું જેમાં બહોળી સંખ્યા માં 150 જેટલા  વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો તથા એ લોકો ને ચકલી વિષે માર્ગદર્શન પણ અલાયું હતું આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કલબના સભયો દીપ શાહ , પ્રણવ રાવલ, અક્ષય થાનકી એ જહેમત ઉઠાવી હતી અને સમગ્ર કાર્ય નું સંચાલન દીપ શાહ એ કર્યું હતું

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.