ETV Bharat / state

પોરબંદરના જાણીતા ઇતિહાસકારે મુકાવી કોરોના રસી - કોરોના ન્યૂઝ

પોરબંદરના જાણીતા ઇતિહાસકાર નરોતમભાઇ પલાણે કોરોના રસી મુકાવી હતી. તેમણે કહ્યું કે, દેશના વરિષ્ઠ નાગરિકો ખાસ રસી મુકાવે તે ખુબ જરૂરી છે.

85 વર્ષિય નરોતમભાઇ પલાણે કોરોના પ્રતિરોધક રસી મુકાવીને લોકોને પણ અપીલ કરી

author img

By

Published : Mar 30, 2021, 10:48 PM IST

  • આપણી તંદુરસ્તી પર જ દેશ અને મનુષ્ય જાતિની તંદુરસ્તીનો આધાર છે: નરોતમભાઇ પલાણ
  • 85 વર્ષિય નરોતમભાઇ પલાણે કોરોના પ્રતિરોધક રસી મુકાવીને લોકોને પણ અપીલ કરી
  • દેશના વરિષ્ઠ નાગરિકો ખાસ રસી મુકાવે તે ખુબ જરૂરી

પોરબંદર: જિલ્લાના જાણીતા ઇતિહાસકાર, સાહિત્યકાર, અને શિક્ષણવીદ 85 વર્ષિય નરોતમભાઇ પલાણે કોરોના પ્રતિરોધક રસી મુકાવીને લોકોને પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, “ આપણી તંદુરસ્તી પર જ દેશ અને મનુષ્યજાતિની તંદુરસ્તીનો આધાર છે. ”

આ પણ વાંચોઃ જામનગરમાં જી. જી. હોસ્પિટલ ખાતે વૃદ્ધોને કોવિડ વેક્સીન અપાઈ

કોરોના પ્રતિરોધક રસી મુકાવવી ખુબ જ જરૂરી

કોરોના મહામારીથી દુનિયાને મુક્ત કરવા માટે તૈયાર કરાયેલી કોરોના પ્રતિરોધક રસી મુકાવવી ખુબ જ જરૂરી છે. દેશના નાગરિકો આ રસી મુકાવીને પોતાની, પોતાના પરિવારની અને દેશની તંદુરસ્તી સ્વસ્થ રહે તે જરૂરી છે. દેશના વરિષ્ઠ નાગરિકો ખાસ રસી મુકાવે તે ખુબ જરૂરી છે.

આપણી તંદુરસ્તી પર જ દેશ અને મનુષ્ય જાતિની તંદુરસ્તીનો આધાર છે: નરોતમભાઇ પલાણ

આ પણ વાંચો: અમદાવાદના મેયર સહિતના AMCના અધિકારીઓએ કોરોનાની વેક્સિન લીધી

રસી સંપૂર્ણ સુરક્ષિત

આ ઉપરાંત હાલ 45થી 59 વર્ષના ગંભીર બિમારી ધરાવતા નાગરિકોને પોરબંદરની હોસ્પિટલમાં કોરોના પ્રતિરોધક રસી મુકાવવાનું અભિયાન ચાલુ છે, ત્યારે પોરબંદર સ્થિત વસનજી ખેરાજ ઠક્કરાર હોસ્પિટલમાં પોરબંદરના જાણીતા ઇતિહાસકાર નરોતમભાઇએ રસી મુકાવીને કહ્યું કે, “ આપણી તંદુરસ્તી પર જ દેશ અને મનુષ્યજાતિની તંદુરસ્તીનો આધાર છે ” મેં 85 વર્ષથી વધુ વયે પણ કોરોના પ્રતિરોધક રસી મુકાવી છે, રસી સંપૂર્ણ સુરક્ષિત છે માટે દરેક નાગરિકે રસી મુકાવવી જોઇએ. આમ પોરબંદર જિલ્લામાં કોરોના પ્રતિરોધક રસી મુકાવવાના અભિયાનમાં નાગરિકો સ્વેચ્છાએ જોડાઇને રસી મુકાવવાની સાથે અન્યને પણ પ્રેરણા પુરી પાડી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.