ETV Bharat / state

વન્યજીવ શેરાને તાંત્રિક વિધિ માટે વેચનારા 6 શખ્સની ધરપકડ

પોરબંદરઃ અંધશ્રદ્ધા અનેક લોકોનો ભોગ લે છે. ત્યારે અંધશ્રદ્ધામાં પાગલ બનેલા લોકો તાંત્રિક વિધિમાં વન્ય જીવોનો પણ ઉપયોગ કરતા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે પોરબંદર વન વિભાગ દ્વારા બાતમીના આધારે છટકું ગોઠવી વન્યજીવ શેરાનો તાંત્રિકવિધિ માટે વેપાર કરનારા 6 શખ્સોની ધરપકડ કરી છે.

porbandar
author img

By

Published : Jul 28, 2019, 11:12 PM IST

Updated : Jul 29, 2019, 9:31 AM IST

અંધશ્રદ્ધામાં પાગલ બનેલા લોકો તાંત્રિક વિધિમાં વન્ય જીવોનો પણ ઉપયોગ કરતા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે પોરબંદર વન વિભાગ દ્વારા બાતમીના આધારે છટકું ગોઠવી વન્યજીવ શેરા નો તાંત્રિકવિધિ માટે વેપાર કરનારા છ શખ્સોની ધરપકડ કરી છે

લોકોને રાતોરાત પૈસાદાર બનાવી દેવા માટે તાંત્રિકો અને ષડયંત્ર વરસતા હોય છે અને જેમાં વિધિના બહાને કોઈ વન્યજીવન પર તાંત્રિક વિધિ કરી લાખો રૂપિયા પડાવી લેતા હોય છે. જેમાં અનેક લોકો ફસાઈ જતા હોય છે. આવી રીતે તાંત્રિકવિધિ માટે વન્યજીવ શેરાને શોધી આપનાર અને તેનો વેપાર કરતો દ્વારકાના વરવાળા ગામના ધીરજલાલ પરસોતમ અસવાર અનેક લોકોને આ કાર્ય માટે ફસાવતો હતો અને શેરા માટે તેણે જામજોધપુરના બમથિયા ગામમાં રહેતા પબા વલ્લભ ગુજરાતી વન્ય જીવ શેરો પકડીઆપતો હતો. જેમાં તેને કમિશન મળતું હતું.

વન્યજીવ શેરા નેતાંત્રિક વિધિ માટે વેચનાર 6 શખ્સોની ધરપકડ

તારીખ 27/07/2019 ના રોજ વનવિભાગના અધિકારીઓ એ છટકું ગોઠવ્યું હતું. જેમાં શેરાનો સોદો કરી આપનાર શખ્સોમાં મીઠાપુરમાં દરજી કામ કરતા દીપેન ભીખુભાઈ પરમાર તથાય દ્વારકામાં મજૂરી કામ કરતો હુસેન ફકીરમામદ સૈયદ તથા મદદગાર તરીકે ડ્રાયવિંગનો વ્યવસાય કરતા જામનગરના આસિફ અનવર સકીયા, તેમજ જામજોધપુરમાં બમથીયા ગામનો મૂળજી ખોડા બગડા ચારેય અલગ અલગ વાહન મારફતે પોરબંદરની ગોઢાણીયા કોલેજ પાસે રાત્રીના 11.45 વાગે વનવિભાગના કર્મચારી ને 10 લાખમાં શેરો વેચવા આવ્યા હતા. જ્યા તેઓને સ્ટાફ દ્વારા ઘેરી લઈ વન્ય જીવ શેરા સાથે ધરપકડ કરવામાં આવી હતી.

તમામ આરોપીઓ તેઓની વાતચીતમાં પણ "ડોકટર આવશે" તેવા કોડવર્ડ આપી એકબીજાને ફોનપર માહિતી આપતા હતા. 776 ગ્રામ વજન ધરાવતા શેરાને વનવિભાગ દ્વારા પોરબંદરના પક્ષી અભ્યારણમાં રાખવામા આવ્યો છે. આમ વન્યજીવ અપરાધની કાયદાકીય જોગવાઈ અનુસાર શેરો જોગવાઈ 4માં આવે છે અને વન્યજીવન હેરાફેરી અને નુકસાન કરવાની 1972 વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ અંદાજિત 40 હજાર જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ આર એફ ઓ જે બી ગઢવી એ જણાવ્યું હતું.

આ સમગ્ર ઓપરેશનમાં ડી. સી.એફ ડી જે પંડયા, આર.એફ.ઓ જેબી ગઢવી , આર.એફ.ઓ અમિત વાણીયા, ફોરેસ્ટર મહેન્દ્ર ચૌહાણ, ફોરેસ્ટ ગાર્ડ એ.આર મેવાડા અને આર.બી મોઢવાડીયા અને ગ્રીન વાઈલ્ડ લાઈફ સોસાયટીના સભ્યો તથા wildlife crime control bureaના સભ્યો દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

Intro:પોરબંદર માં વન્યજીવ શેરા ને તાંત્રિક વિધિ માટે વેચનારા 6 શખ્સોની ધરપકડ

અંધશ્રદ્ધા અનેક લોકોનો ભોગ લે છે ત્યારે અંધશ્રદ્ધા માં પાગલ બનેલા લોકો તાંત્રિક વિધિ માં વન્ય જીવોનો પણ ઉપયોગ કરતા હોવાનું બહાર આવ્યું છે ત્યારે પોરબંદર વન વિભાગ દ્વારા બાતમીના આધારે છટકું ગોઠવી વન્યજીવ શેરા નો તાંત્રિકવિધિ માટે વેપાર કરનારા છ શખ્સોની ધરપકડ કરી છે

Body:લોકોને રાતોરાત પૈસાદાર બનાવી દેવા માટે તાંત્રિકો અને સડયંત્ર વરસતા હોય છે અને જેમાં વિધિના બહાને કોઈ વન્યજીવન પર તાંત્રિક વિધિ કરી લાખો રૂપિયા પડાવી લેતા હોય છે જેમાં અનેક લોકો ફસાઈ જતા હોય છે આવી રીતે તાંત્રિકવિધિ માટે વન્યજીવ શેરા ને શોધી આપનાર અને તેનો વેપાર કરતો દ્વારકાના વરવાળા ગામના ધીરજલાલ પરસોતમ અસવાર અનેક લોકોને આ કાર્ય માટે ફસાવતો હતો અને શેરા માટે તેણે જામજોધપુર ના બમથિયા ગામ માં રહેતો પબા વલ્લભ ગુજરાતી વન્ય જીવ શેરો પકડીઆપતો હતો અને જેમાં તેને કમિશન મળતું હતું

તારીખ 27/07/2019 ના રોજ વનવિભાગ ના અધિકારી ઓ એ છટકું ગોઠવ્યું હતું જેમાં શેરાનો સોદો કરી આપનાર શખ્સોમાં મીઠાપુરમાં દરજી કામ કરતા દીપેન ભીખુભાઈ પરમાર તથાય દ્વારકામાં મજૂરી કામ કરતો હુસેન ફકીરમામદ સૈયદ તથા મદદગાર તરીકે ડ્રાયવિંગ નો વ્યવસાય કરતા જામનગરના આસિફ અનવર સકીયા તેમજ જામજોધપુર માં બમથીયા ગામનો મૂળજી ખોડા બગડા ચારેય અલગ અલગ વાહન મારફતે પોરબંદર ની ગોઢાણીયા કોલેજ પાસે રાત્રીના 11.45 વાગે વનવિભાગ ના કર્મચારી ને 10 લાખ માં શેરો વેચવા આવ્યા હતા જ્યા તેઓને સ્ટાફ દ્વારા ઘેરી લઈ વન્ય જીવ શેરા સાથે ધરપકડ કરવામાં આવી હતી.

તમામ આરોપીઓ તેઓની વાતચીતમાં પણ "ડોકટર આવશે" તેવા કોડવર્ડ આપી એકબીજાને ફોનપર માહિતી આપતા હતા 776 ગ્રામ વજન ધરાવતા શેરા ને વનવિભાગ દ્વારા પોરબંદર ના પક્ષી અભ્યારણ માં રાખવા મા આવ્યો છે આમ વન્યજીવ અપરાધ ની કાયદાકીય જોગવાઈ અનુસાર શેરો જોગવાઈ 4 માં આવે છે અને વન્યજીવન હેરાફેરી અને નુકસાન કરવાની 1972 વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ અંદાજિત ૪૦ હજાર જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ આર એફ ઓ જે બી ગઢવી એ જણાવ્યું હતું

Conclusion:આ સમગ્ર ઓપરેશનમા ડી. સી.એફ ડી જે પંડયા,આર એફ ઓ જેબી ગઢવી , આર એફ ઓ અમિત વાણીયા, ફોરેસ્ટર મહેન્દ્ર ચૌહાણ,ફોરેસ્ટ ગાર્ડ એ આર મેવાડા અને આર બી મોઢવાડીયા અને ગ્રીન વાઈલ્ડ લાઈફ સોસાયટીના સભ્યો તથા wildlife crime control burea ના સભ્યો દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું

બાઈટ જે બી ગઢવી ( આર એફ ઓ રાણાવાવ)
Last Updated : Jul 29, 2019, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.