ETV Bharat / state

School on Wheels: પાટણ જિલ્લામાં અગરિયાના બાળકો આધુનિક બસોમાં મેળવી રહ્યા છે શિક્ષણ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલ કચ્છના નાના રણમાં મીઠાના(Little Rann of Kutch ) વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોના બાળકો રણમાં અભ્યાસ થી વંચિત ના રહે તે માટે સરકાર દ્વારા સ્કૂલ ઓન વ્હીલ્સ (School on Wheels)પ્રોગ્રામ અંતર્ગત અત્યંત આધુનિક સુવિધાઓ સાથે બસ ફાળવવામાં આવતા બાળકો આ બસમાં ખુબજ ઉત્સાહ પૂર્વક અભ્યાસ કરી રહ્યા છે.

School on Wheels: પાટણ જિલ્લામાં અગરિયાના બાળકો આધુનિક બસોમાં મેળવી રહ્યા છે શિક્ષણ
School on Wheels: પાટણ જિલ્લામાં અગરિયાના બાળકો આધુનિક બસોમાં મેળવી રહ્યા છે શિક્ષણ
author img

By

Published : Feb 19, 2022, 1:32 PM IST

પાટણઃ છેવાડાના વિસ્તારોમાં મજૂરી કરતા પરિવારના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે (Children should not be deprived of education)માટે સરકાર દ્વારા પ્રયાસો (School on Wheels)હાથ ધરવામાં આવ્યા છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં(Santalpur of Patan district) આવેલ કચ્છના નાના રણમાં(Small desert of Kutch ) મીઠું પકવતા અગરિયા પરિવારો મીઠું પકવવા (Agaria salt baking)માટે સાત મહિના રણમાં ઝૂપડા બાંધી રહે છે. તે સમય દરમિયાન તેમના બાળકો અભ્યાસથી વંચિત ન રહી જાય છે તે બાબતે સરકાર દ્વારા સ્કુલ ઓન વ્હીલ્સ પ્રોગ્રામ અંતર્ગત આધુનિક સગવડોથી સજ્જ 10 જેટલી બસો રણમાં ફાળવવામાં આવી છે. આ બસોમાં 178 બાળકોને શિક્ષકો દ્વારા અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે તો બસ માં અભ્યાસને લાગતી તમામ સુવિધા સાથે બાળકોને ભોજન પણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

સ્કૂલ ઓન વ્હીલ્સ

બાળકો ખુબજ ઉત્સાહ સાથે અભ્યાસ માટે આવે

આધુનિક સુવિધાઓથી સંપન્ન બસમાં બાળકો ખુબજ ઉત્સાહ સાથે અભ્યાસ માટે આવે છે. બસમાં સેટઅપ બોક્ષના માધ્યમથી એલીડી ટીવી પર શૈક્ષણિક કાર્યક્રમો બતાવવામાં આવતા બાળકો આનંદ સાથે અભ્યાસ કરી રહ્યા છે જે બસની અંદર તમામ સુવિધાઓ છે. તે સોલાર દ્વારા ઉતપન્ન કરવામાં આવે છે. આ રણ શાળામાં બાળકો ડિસેમ્બર મહિનાથી લઈને એપ્રિલ મહિના સુધી એટલેકે 5 મહિના સુધી રણ શાળામાં બાળકો અભ્યાસ (Children study in desert school)કરે છે અને તેમના પરિવારના લોકો રણમાં મીઠુ પકવે છે.

આ પણ વાંચોઃ રણમાં મીઠું પકવતા અગરિયાનો પુત્ર રણનું રત્ન બન્યો, એરફોર્સના જવાનોનું હેલ્થ ચેકઅ કરશે

રણમાં પણ બાળકો અભ્યાસ કરી શકે

સાત મહિના સુધી અગરિયા પરિવારો મીઠું પકવવા જતા હોવાને પગલે તેમના બાળકોને અભ્યાસ છોડવો પડે છે ત્યારે બાળકોનો અભ્યાસ ન બગડે અને રણમાં પણ બાળકો અભ્યાસ કરી શકે તે માટે આધુનિક સગવડો સાથે સજ્જ બસ ફાળવવામાં આવતા આજે બાળકો ઉત્સાહ સાથે સારો અભ્યાસ કરી રહ્યા છે. શ્રમિક પરિવારના બાળકો પણ સારું અને ગુણવત્તાવાળું શિક્ષણ મેળવી શકે તે માટે સરકારે સુંદર વ્યવસ્થા ઉભી કરી છે. સાંતલપુર તાલુકાના રણમાં અગરિયા પરિવારોની નજર સમક્ષ બાળકો અભ્યાસ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ અગરિયા વિસ્તારના બાળકોને "સ્કુલ ઓન વ્હીલ"નો 80 જેટલા બાળકોને લાભ મળશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.