ETV Bharat / state

પાટણમા રેવન્યુ કર્મચારીઓ ધરણાં પર, માંગણીઓ નહીં સંતોષાય તો અચોક્કસ મુદ્દતની હડતાલ પાડશે - patan

પાટણઃ જિલ્લા મહેસુલી મંડળ દ્રારા સરકારનાં મહેસુલી કર્મચારીઓનાં વિવિધ પડતર પ્રશ્નો મામલે આજે કર્મચારીઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણાં પર ઉતર્યા હતાં અને પોતાની માંગણીઓ નહીં સંતોષાય તો તબક્કાવાર અલગ અલગ કાર્યક્રમો આપવામા આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

પાટણમા રેવન્યુ કર્મચારીઓ ધરણાં પર, ETV BHARAT
author img

By

Published : Aug 17, 2019, 10:38 PM IST

રાજ્યના જિલ્લાઓની સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા મહેસુલી કર્મચારીઓનાં 17 જેટલા પડતર પ્રશ્નો મામલે મહેસુલી કર્મચારી મહા મંડળે સરકારમાં રજુઆત કરી હતી. જેમા સિનીયોરિટી, કારકુન, રેવન્યુ તલાટી, સાતમું પગારપંચ સરકારનાં હુકમથી ક્લાર્ક સહવર્ગનાં કર્મચારીઓને નાયબ મામલતદાર પ્રમોશન આપી જિલ્લામાં ખાલી જગ્યા હોવાં છતા બીજા જિલ્લામા મુકવામાં આવે છે.

પાટણમા રેવન્યુ કર્મચારીઓ ધરણાં પર, ETV BHARAT

તેમજ વર્ષ 15,16માં L.R.Q પાસ કરેલ કારકુન પૈકી 26ને પ્રમોશન આપવામાં આવ્યું નથી. તેવા અનેક મુદ્દાઓને લઇને ધરણા પ્રદર્શન કર્યા હતાં. પાટણ જિલ્લાનાં 96 નાયબ મામલતદાર, 78 ક્લાર્ક મળી 100થી વધું કર્મચારીઓ પ્રતીક ધરણાંમા જોડાયા હતા અને સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતાં તેમજ જો સરકાર દ્રારા માંગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

Intro: ( સ્ટોરી ઍપૃવ બાય એસાઇમેન્ટ ડેસ્ક)

પાટણ જીલા મહેસુલી મંડળ દ્રારા સરકાર નાં મહેસુલી કર્મચારીઓ નાં વિવિધ પડતર પ્રશ્નો મામલે આજે કર્મચારીઓ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણાં પર ઉતર્યા હતાં અને પોતાની માંગણીઓ નહીં સંતોષાય તૌ તબક્કાવાર અલગ અલગ કાર્યક્રમો આપવામા આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી Body: રાજ્યના જિલ્લાઓ ની સરકારી કચેરીઓ માં ફરજ બજાવતા મહેસુલી કર્મચારીઓ નાં 17 જેટલા પડતર પ્રશ્નો મામલે મહેસુલી કર્મચારી મહા મંડળે સરકાર મા રજુઆત કરી હતી જેમા સિઁનીયૉરિંટી ,કારકુન રેવન્યુ તલાટી,સાતમું પગારપંચ ,સરકાર નાં હુકમ થિ ક્લાર્ક સહ વર્ગ નાં કર્મચારીઓ ને નાયબ મામલતદાર પ્રમોશન આપી જીલ્લા મા ખાલી જગ્યા હોવાં છતા બીજા જીલ્લામા મુકવા માં આવે છે તેમજ વર્ષ 15,16 મા એલ.આર.ક્યુ પાસ કરેલ કારકુન પૈકી 26 ને પ્રમો સન આપવા માં આવ્યુ નાથી તેવા અનેક મુદ્દાઓ ને લઇ ને ધરણા પ્રદર્શન કર્યા હતાં Conclusion:પાટણ જીલ્લા નાં 96 નાયબ મામલતદાર 78 ક્લાર્ક મળી 100 થી વધું કર્મચારીઓ પ્રતીક ધરણાં મા જોડાયા હતા અને સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતાં. સરકાર દ્રારા માંગણીઓ નહીં સંતોષાય તો આગામી સમય મા અચોક્કસ મુદ્દત ની હડતાલ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી

બાઈટ 1 ફલજીભાઈ ચૌધરી કર્મચારી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.