પાટણ નગરપાલિકા દ્વારા હાલમાં તળાવ ઊંડું કરવાની કામગીરી હાથ ધરી છે. વરસાદ પહેલા જ તળાવનું ખોદકામ પૂર્ણ કરી આ વિસ્તારના લોકોને ચોમાસામાં સર્જાતી પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો મળે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે.
પાટણ પાલિકાએ ચોમાસા માટે પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરી - patna municipal corporation
પાટણ: નગરપાલિકા દ્વારા અગામી ચોમાસાને ધ્યાને લઈ પ્રિ-મોન્સુન પ્લાનની તૈયારીઓ હાથ ધરાઈ છે. શહેરમાં આવેલ પીતાંબર તળાવ કે, જેનું વર્ષો થી ખોદકામ ન થવાથી દર વર્ષે વરસાદ બાદ શહેરનું પાણી તળાવમાં ઠલવાતા તળાવ ઓવરફ્લો થઇ જતું હતું. જેના કારણે પીતાંબર તળાવ નીજીક આવેલ રોહિત નગર, PTC કોલેજ સહીત અન્ય સોસાયટીઓમાં પાણી ઘુસી જતા હતું. જેથી સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હતો.
સ્પોટ ફોટો
પાટણ નગરપાલિકા દ્વારા હાલમાં તળાવ ઊંડું કરવાની કામગીરી હાથ ધરી છે. વરસાદ પહેલા જ તળાવનું ખોદકામ પૂર્ણ કરી આ વિસ્તારના લોકોને ચોમાસામાં સર્જાતી પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો મળે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે.
RJ_GJ_PTN_16_MAY_01 _ TALAV NU KHODKAM
_VDO _STORY_BHAVESH BHOJAK
એન્કર - પાટણ નગર પાલિકા દ્વારા આગામી ચોમાસા ને ધ્યાને લઈ પ્રી મોન્સુન પ્લાન ની તૈયારીઓ હાથ ધરાઈ છે શહેર માં આવેલ પીતાંબર તળાવ કે જે નું વર્ષો થી ખોદકામ ન થવા થી દર વર્ષે વરસાદ બાદ શહેર નું પાણી તળાવ માં ઠલવાતા તળાવ ઓવર ફલો થઇ જતું હતું જેના કારણે પીતામ્બર તળાવ નીજીક આવેલ રોહિત નગર ,પી.ટી સી કોલેજ સહીત અન્ય સોસાયટીઓ માં પાણી ઘુસી જતા હોય સ્થાનિક લોકો ને પારાવાર મુશ્કેલી નો સામનો કરવા નો વારો આવતો હતો જો કે નગરપાલિકા દ્વારા હાલ માં તળાવ ઊંડું કરવા ની કામગીરી હાથ ધરી છે અને વરસાદ પહેલા જ તળાવ નું ખોદકામ પૂર્ણ કરી આ વિસ્તાર ના લોકો ને ચોમાસા માં સર્જાતી પાણી ભરાવા ની સમસ્યા થી છુટકારો મળે તે દિશા માં કામગીરી હાથ ધરવા માં આવી છે
વિઝન
બાઈટ - ૧ મહેન્દ્રભાઈ પટેલ ,પ્રમુખ ,નગરપાલિકા પાટણ