ETV Bharat / state

પાટણમાં પતિના દીર્ઘાયું માટે સ્ત્રીઓએ કરી વટ સાવિત્રીના વ્રતની ઉજવણી - Etv Bharat

પાટણ: આજે પાટણમાં મહિલાઓએ વટ સાવિત્રી વ્રતની વિધિવત રીતે પૂજા અર્ચના કરી હતી. તેમજ પતિના દીર્ઘ આયુષ્યની સાથે પરિવારમાં સુખ શાંતિ બની રહે તે માટે વડની વૃક્ષ ની પૂજા કરી હતી.

પાટણ
author img

By

Published : Jun 16, 2019, 6:40 PM IST

હિન્દુ ધર્મમાં અનેક વ્રત અને તહેવારો નું મહત્વ રહેલું છે. જે આપણને કંઈકને કંઈ સંદેશા આપે છે. જેઠ સુદ ચૌદસને વટ સાવિત્રી તરીકે ઓળખવામાં આવે છે. આ વ્રત પાછળ પ્રાચીન કથા સકંળાયેલી છે. જેમાં સાવિત્રીએ પોતાની પતિ ભક્તિ અને સતીત્વના તપથી યમરાજ પાસેથી મૃત્યું પામેલ પતિ સત્યવાનને પાછો લાવી હતી.

પાટણમાં સ્ત્રીઓએ કરી વટ સાવિત્રીના વ્રતની ઉજવણી

ત્યારથી આ દિવસને 'વટ સાવિત્રી' તરીકે ઓળખવામાં આવે છે. સમગ્ર દેશમાં આ વ્રતની મહિલાઓ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે. ત્યારે પાટણમાં મહિલાઓએ વિધિવત રીતે પૂજા અર્ચના કરી વડલાના વૃક્ષની પ્રદક્ષિણા કરી પતિના દીર્ઘ આયુષ્યની પ્રાર્થના કરી હતી. પાટણનાં છીડિયા દરવાજા પાસે આવેલ પ્રાચીન ખંડોબા મહાદેવ મંદિર પરિસરમાં પરણિત મહિલાઓએ વિધિવત રીતે વડના વૃક્ષની પૂજા કરી સુતરના દોરાથી પ્રદક્ષિણા કરી પતિના લાંબા આયુષ્ય ની પ્રાર્થના કરી હતી.

Intro:પાટણ મા આજે મહિલાઓએ વટ સાવિત્રી વ્રત ની વિધિવત રીતે પૂજા અર્ચના કરી પતિ ના દીર્ઘ આયુષ્ય ની સાથે પરિવાર માં સુખ શાંતિ બની રહે તે માટે વડલના વૃક્ષ ની પૂજા કરી હતી.

Body:હિન્દુ ધર્મ મા અનેક વ્રત અને તહેવારો નું મહત્વ રહેલું છે જે આપણને કંઈક સંદેશા આપે છે.જેઠ સુદ ચૌદસ ને વટ સાવિત્રી તરીકે ઓળખવામાં આવે છે આ વ્રત પાછળ પ્રાચીન કથા સકળાયેલી છે. સાવિત્રી એ પોતાની પતિ ભક્તિ અને સતીત્વ ના તપ થી યમરાજ પાસેથી મરણ ગયેલ પતિ સત્યવાન ને પાછો લાવી હતી ત્યાર થી આ દિવસને વટ સાવિત્રી તરીકે ઓળખવામાં આવે છે. સમગ્ર દેશ મા આ વ્રત ની મહિલાઓ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે.પાટણ મા આજે મહિલાઓ એ વિધિવત રીતે પૂજા અર્ચના કરી વડલના વૃક્ષ ની પ્રદક્ષિણા કરી પતિ ના દીર્ઘ આયુષ્ય ની પ્રાર્થના કરી હતી.

Conclusion:પાટણ ના છીડિયા દરવાજા પાસે આવેલ પ્રાચીન ખંડોબા મહાદેવ મંદિર પરિસર મા પરણિત મહિલાઓ એ વિધિવતરીતે વડના વૃક્ષ ની પૂજા કરી સુતરના દોરાથી પ્રદક્ષિણા કરી પતિના લાંબા આયુષ્ય ની પ્રાર્થના કરી હતી.

બાઇટ 1 વીણાબેન રાવલ વ્રતધારી મહિલા

બાઈટ 2 કનુભાઈ મહારાજ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.