ETV Bharat / state

નગરસેવકે આંગણવાડીના બાળકો સાથે ભોજન કરી ઉજવ્યો જન્મદિવસ - નગરપાલિકાના નગરસેવક મનોજ પટેલ

પાટણ નગરપાલિકાના વોર્ડ નં1ના નગરસેવકે, પોતાના 55માં જન્મદિવસની ઉજવણી (manoj patel celebrated his 55th birthday) વિવિધ સેવાકીય કાર્યો થકી કરી હતી. આંગણવાડીના બાળકોને ભોજન તેમજ, સફાઈ કામદારો સાથે એક જ પંગતમાં સાથે બેસી ભોજન કરી હજારોનો ખર્ચો કરનાર, લોકો માટે પ્રેરણા સ્તોત્ર બન્યા હતા.

નગરસેવકે આંગણવાડીના બાળકો સાથે ભોજન કરી ઉજવ્યો જન્મદિવસ

author img

By

Published : Sep 29, 2022, 8:57 PM IST

Updated : Sep 30, 2022, 10:12 AM IST

પાટણઃ નગરપાલિકાના જાગૃત નગરસેવક અને વિવિધ સામાજિક, સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકળાયેલા જાણીતા કાર્યકર, મનોજ પટેલે જન્મદિનની ઉજવ્યો હતો. પોતાના 55માં જન્મદિવસ (manoj patel celebrated his 55th birthday) નિમીત્તે અનેકવિધ સેવાકીય અને રચનાત્મક કાર્યો થકી કરી હતી. સવારે સૌ પ્રથમ માતા પિતાના ચરણોમાં વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા, ત્યારબાદ નગરદેવી શ્રી કાલિકા માતાના મંદિરે પૂજા વિધિ કરી હતી. સિવિલ હોસ્પિટલના દર્દીઓને ફ્રુટ વિતરણ કર્યું હતું. આ ઉપરાંત અનાવાડા ખાતે આવેલ ગૌશાળામાં ગૌમાતાનું પૂજન કરી ગૌમાતાના નિર્વાહ માટે 11 હજારના દાનની રકમ અર્પણ કરી હતી.

નગરસેવકે જન્મદિવસની ઉજવણી, નગરજનો સાથે કરી

સામાજિક સમરસતાનું ઉદાહરણઃ જીમખાના ખાતે પોતાના જન્મદિવસ નિમિત્તે 55 વૃક્ષોનું વાવેતર કરી આ વૃક્ષોની જાળવણી કરવાનો સંકલ્પ લીધો હતો, તો વોર્ડ નંબર 1માં આવેલી 7 આંગણવાડીઓના બાળકોને ભોજન અને પોષણક્ષમ કીટનું વિતરણ કર્યું હતું. વોર્ડ નંબર 1ના સફાઈ કામદારો સાથે ફાઇસ્ટાર હોટલમાં એક જ પંગતમાં બેસી સાથે ભોજન કરી સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત જૂની ભવાઈ રંગમંચના કલાકારો નું વિશિષ્ટ સન્માન મનોજ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Last Updated : Sep 30, 2022, 10:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.