પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલી નગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓ સાફસફાઈ કરવામાં આવે તે માટે સ્વીપર વાહન લાખો રૂપિયાના ખર્ચે કરીને ચાર વર્ષ પહેલા ખરીદવામાં આવ્યું છે. હાલ આ મશીન ધૂળ ખાઇ રહેલી હાલતમાં જોવા મળી રહ્યું છે. સ્વીપર મશીનની સાથે સાથે એક મીની જેસીબી મશીન પણ બિસમાર હાલતમાં જોવા મળે છે.
શહેરા પાલિકાના લાખો રૂપિયાના વાહનો મૃત અવસ્થામાં
પંચમહાલ: જિલ્લાના શહેરા ખાતે પાલિકા તંત્ર દ્વારા નગરમાં સાફસફાઈ થાય તે માટે લાખો રૂપિયાનો ખર્ચ કરીને સ્વીપર વાહનો ખરીદવામાં આવ્યા છે. પાલિકા તંત્રની ઢીલી કામગીરીને કારણે આ વાહનો હાલ ધૂળ ખાઈ રહ્યા છે. જેને લઈને નગરજનોમાં આ વાહનોનો ઉપયોગ શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
લાખો રૂપયાના શહેરા પાલિકાના વાહનો મૃત અવસ્થામાં
પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલી નગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓ સાફસફાઈ કરવામાં આવે તે માટે સ્વીપર વાહન લાખો રૂપિયાના ખર્ચે કરીને ચાર વર્ષ પહેલા ખરીદવામાં આવ્યું છે. હાલ આ મશીન ધૂળ ખાઇ રહેલી હાલતમાં જોવા મળી રહ્યું છે. સ્વીપર મશીનની સાથે સાથે એક મીની જેસીબી મશીન પણ બિસમાર હાલતમાં જોવા મળે છે.
Intro:પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે પાલિકા તંત્ર દ્વારા નગરમાં સાફસફાઈ થાય તે માટે લાખો રૂપિયાના ખર્ચ કરીને સ્વીપર વાહનો ખરીદવામાં આવ્યાં છે.પણ પાલિકા તંત્રની અનાવડાટના કારણે આ વાહનો હાલ ધૂળ ખાઈને પડી રહ્યા છે. આને લઈને નગરજનો માં આ વાહનોનો ઉપયોગ શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
Body:પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલી નગર પાલિકા દ્વારા શહેરના રસ્તાઓ સાફસફાઈ કરવામાં આવે તે માટે સ્વીપર વાહન લાખો રૂપિયાના ખર્ચે કરીને ચાર વર્ષ પહેલા ખરીદવામાં આવ્યું.
પણ હાલ આ મશીન ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યું છે.
સ્વીપર મશીનની સાથે સાથે એક મીની જેસીબી મશીન પણ બિસમાર થયેલ જોવા મળે છે.તેંની આસપાસ કાંટા અને ઝાડીઝાખરા ઉગી નીકળી ગયા છે.પાલિકા તંત્ર દ્રારા જો આ સ્વીપર વાહનનો ઉપયોગ કરવામાં આવે તો રસ્તાની સાફસફાઈ થાય અને રસ્તા સ્વસ્છ રહે તેમ છે.
Conclusion:એક તરફ સ્વચ્છતા અભિયાનની મોટી મોટી વાતો કરવામાં આવે છે.ત્યારે શહેરાનગરમાં લાખો રૂપિયાના ખર્ચે ખરીદેલા આ સફાઈ ના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે.જે નગરજનો વેરા ભરે છે.તેનું કોઈ પરિણામ જોવા મળતું નથી.તેમ લાગી રહ્યું છે. આ બાબતે હવે પાલિકાતંત્ર પોતાની આળસ દૂર કરી આ પ્રજાના નાણાંનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરે તે જરૂરી છે.