ETV Bharat / state

ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના પ્રથમ સેમેસ્ટરના પરિણામ જાહેર

author img

By

Published : Oct 26, 2019, 5:45 AM IST

ગોધરાઃ દિવાળીના તહેવારની શરૂઆત થાય તે પહેલાં ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા પ્રથમ સેમેસ્ટરની વિવિધ વિદ્યાશાખાની લેવાયેલી પરીક્ષાઓના પરિણામ જાહેર કર્યા છે.

પરિણામ

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં તા 10-10-2019ના રોજ વિવિધ વિદ્યાશાખાની પરીક્ષાઓ પૂર્ણ થઈ હતી. જેનું પરિણામ દિવાળીના તહેવાર પહેલા જાહેર કરાયાં છે. માત્ર 13 દિવસના ટૂંકા ગાળામાં 14 જેટલી વિદ્યાશાખાઓના પરિણામ જાહેર કરાયા છે. બાકીના પરિણામ દિવાળી પછી જાહેર કરવામા આવશે. હાલ, યુનિવર્સિટીની વેબસાઇટ પરથી પણ પરીણામ જોઈ શકાય છે.

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાના પરિણામ જાહેર

વિદ્યાશાખાઓની યાદી

  • BTP SEM:2,4,6,
  • FY &SY POST BESIC B.SC NURSING,
  • S.Y & TY B.SC NURSING
  • BCA SEM-3-5
  • BSW SEM-3-5
  • B.ED SEM -3 (OLD)

Intro:દિવાળીના તહેવારની શરૂઆત થાય તે પહેલાં જ ગોધરામાં આવેલી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા પ્રથમ સેમેસ્ટરની વિવિધ વિદ્યાશાખાની લેવાયેલી પરીક્ષાઓના પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે.તા 10-10-2019ના રોજ વિવિધ વિદ્યાશાખાની પરીક્ષાઓ પૂર્ણ થઈ હતી.જે પરીક્ષા વહેલી પૂર્ણ થઈ છે.તેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.
માત્ર 13 દિવસના ટૂંકા ગાળામાં હાલમાં 14 જેટલી વિદ્યાશાખાઓના પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે.બાકીના પરિણામ દિવાળી પછી જાહેર કરવામા આવશે.જે પરિણામ જાહેર કરવામાં આવ્યા છે.હાલ પરિણામ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર પણ જોઈ શકાય છે. તે વિદ્યાશાખાઓની યાદી નીચે મુજબ છે.

BTP SEM:2,4,6, તેમજ
FY &SY POST BESIC B.SC NURSING,
S.Y & TY B.SC NURSING
BCA SEM-3-5
BSW SEM-3-5
B.ED SEM -3 (OLD)

બાઈટ: પ્રતાપસિંહ ચૌહાણ(VC)
શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી.ગોધરા

Body:....

Conclusion:...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.