ETV Bharat / state

LCBએ ખેરના લાકડાનો ગેરકાયદેસર વેપલો ઝડ્પ્યો, 9 લાખનો મુદ્દામાલ જપ્ત

નવસારી: જંગલ વિસ્તાર તરફ આવેલા ગામડાઓમાંથી ગેરકાયદેસર લાકડાઓ કાપીને વેપલો કરવાનો કારોબાર છે, જેને રોકવા માટે વન વિભાગ સાથે સ્થાનિક પોલીસ પણ કાર્યરત હોય છે અને ગુનાહિત પ્રવૃત્તિઓને ડામી રહી છે.

LCBએ ખેરના લાકડાનો ગેરકાયદે વેપલો ઝડ્પ્યો, 9 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
author img

By

Published : Mar 23, 2019, 2:20 PM IST

નવસારી જિલ્લાના અંતરિયાળ ગણાતા ઉનાઈ ગામથી ગોધરા તરફ જતા ખેરના લાકડાનો વેપલો એલસીબી પોલીસે ઝડપ્યો છે, સાથે બે આરોપીને પણ ઝડપીને સમગ્ર રેકટનું પગેરું શોધવાની ગતિવિધિઓ તેજ કરી છે. જિલ્લાના ઉનાઈ ગામેથી ૩ લાખ 20 હજારની કિંમતના ખેરના લાકડાઓ ગેરકાયદેસર રીતે સપ્લાય થવાની બાતમી એલસીબી પોલીસને મળતા પોલીસે વોચ ગોઠવી ભુલાફળિયા ગામ પાસે ટ્રકને ઝડપી પડ્યો હતો.

LCBએ ખેરના લાકડાનો ગેરકાયદે વેપલો ઝડ્પ્યો, 9 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

લાકડાની પરવાનગી વગર બે ઈસમો ગોધરા તરફ ટ્રકમાં ભરેલા ૧૦ ટન જેટલા ખેરના લાકડાઓ લઇ જતા હતા, પરંતુ આ તમામ ગેરકાયદેસર વેપલો પોલીસે ઝડપ્યો છે. ૩ લાખથી વધુના લાકડા અને ટ્રકના ૬ લાખ મળીને ૯ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.

Intro:Body:

R_GJ_NVS_02_22MARCH_LAKDA_CHOR_SCRIPT_BHAVIN_PATEL

સ્લગ -  નવસારી જિલ્લાના અંતરિયાળ ગણાતા ઉનાઈ ગામથી ગોધરા તરફ જતા ખેરના લાકડાનો વેપલો એલસીબી પોલીસે ઝડપ્યો

લોકેશન - નવસારી 

તારીખ - ૨૧-૦૩-૧૯ 

ભાવિન પટેલ

નવસારી

એન્કર :જંગલ વિસ્તાર તરફ આવેલા ગામડાઓમાંથી ગેરકાયદે લાકડાઓ કાપીને વેપલો કરવાનો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે જેને રોકવા માટે વન વિભાગ સાથે સ્થાનિક પોલીસ પણ કાર્યરત હોય છે અને ગુનાહિત પ્રવૃત્તિઓને ડામી રહી છે નવસારી જિલ્લાના અંતરિયાળ ગણાતા ઉનાઈ ગામથી ગોધરા તરફ જતા ખેરના લાકડાનો વેપલો એલસીબી પોલીસે ઝડપ્યો છે સાથે બે આરોપીને પણ ઝડપીને સમગ્ર રેકટનું પગેરું શોધવાની ગતિવિધિઓ તેઝ કરી છે 

વીઓ -૧ નવસારી જિલ્લાના ઉનાઈ ગામે થી ૩ લાખ વિસહજારની કિંમતના ખેરના લાકડાઓ ગેરકાયદે રીતે સપ્લાય થવાની બાતમી એલસીબી પોલીસને મળતા પોલીસે વોચ ગોઠવી ભુલાફળિયા ગામ પાસે ટ્રકને ઝડપી પડ્યો હતો જેમાં   લાકડાની પરવાનગી વગર બે ઈસમો ગોધરા તરફ ટ્રકમાં ભરેલ ૧૦ ટન જેટલા ખેરના લાકડાઓ લઇ જતા હતા પરંતુ આ તમામ ગેરકાયદે વેપલો પોલીસે ઝડપ્યો છે ૩ લાખથી વધુના લાકડા અને ટ્રકના ૬ લાખ મળીને ૯ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે 

બાઈટ -૧ વિક્રમ પલાસ ( એલસીબી પી આઈ નવસારી )

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.