ETV Bharat / state

બીલીમોરાની મેંગુષી હોસ્પિટલની મહિલા ડોક્ટરે ગુજરાતી દર્દીઓ સાથે કર્યુ ગેરવર્તન - દર્દી

નવસારી: નવસારી જિલ્લામાં આવેલા બીલીમોરા શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગીય જનતાને રાહત થાય તે માટે રાજ્ય સરકારે મેંગુષી હોસ્પિટલમાં સેવાઓ શરૂ કરી હતી. જે નિર્વિવાદ ચાલી રહી હતી. પરંતુ, ત્યાંના એક હિન્દી ભાષી મહિલા તબીબ દ્વારા ગુજરાતી દર્દીઓને તપાસવાની ના પાડી તેની સાથે ગેર વર્તન કરતા લોકોએ હંગામો મચાવ્યો હતો. જ્યારે, હોસ્પિટલના કર્મચારીઓ પણ આ મહિલા તબીબથી કંટાળી જતા લેખિત ફરિયાદ કરી ચુક્યા છે.

નવસારી
author img

By

Published : Aug 9, 2019, 3:46 PM IST

મહિલા તબીબને વર્તનના ભોગ બનેલા દર્દીઓએ જણાવ્યું હતુ કે આ ડોક્ટર ગંદી ગાળો બોલ્યાનો આક્ષેપ કર્યો હતો. મેંગુષી હોસ્પિટલમાં આવેલા દર્દીઓ સાથેના વર્તનને લઈને હોસ્પિટલમાં હંગામો મચાવતા જિલ્લાના આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. અને તાત્કાલિક જિલ્લા આરોગ્ય અધિકારી મેન્ગુંસી હોસ્પિટલ પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. જો કે હોસ્પિટલના અન્ય કર્મીઓ પણ મહિલા તબીબના વર્તનથી કંટાળી ગયા છે. બીલીમોરા વિપક્ષી સભ્યો પણ આ મામલે હોસ્પિટલમાં દોડી આવીને મહિલા તબીબ સામે વિરોધ કર્યો હતો.

બીલીમોરાની મેંગુષી હોસ્પિટલની મહિલા ડોક્ટરે ગુજરાતી દર્દીઓ સાથે કર્યુ ગેરવર્તન

રાજ્યમાં સારી સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ બનીને કરોડો રૂપિયાનું બજેટ ફાળવી રહી છે. જેમાં, સરકાર તબીબોને પણ સારો પગાર આપી રહી છે. ત્યારે, તબીબોએ પોતાની ફરજ નિષ્ઠાથી કરવાની હોય છે. પણ ,એક સાથે બધા જ દર્દી અને હોસ્પિટલના કર્મચારીઓ મહિલા તબીબના આ વર્તન સામે વાંધો ઉઠાવ્યો હતો. તે જ મહિલા તબીબને સ્વભાવ કેવો છે તેનાથી વાકેફ કરે છે.

Intro:ગુજરાતનો ડંકો વિશ્વમાં વાગી રહ્યો છે અને ગુજરાતીઓ ઇતિહાસ રચી રહ્યા છે ત્યારે નવસારી ના બીલીમોરા શહેરમાં આવેલ મેંગુષી હોસ્પિલના મહિલા ડોક્ટર તબીબ ગુજરાતી દર્દીઓને તપાસવાની ના પાડી રહ્યાનો આક્ષેપ લોકોએ લગાવીને હોસ્પિટલમાં હંગામો મચાવ્યો છે. નવસારી જિલ્લામાં આવેલ બીલીમોરા શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગીય જનતાને રાહત થાય એ માટે રાજ્ય સરકારે મેંગુષી હોસ્પિટલમાં સેવાઓ શરૂ કરી હતી જે નિર્વિવાદ ચાલી રહી હતી પરંતુ ત્યાંના એક હિન્દીભાષી મહિલા તબીબ દ્વારા ગુજરાતી દર્દી સાથે કરવામાં આવતું વર્તન ને લઈને લોકોએ હંગામો મચાવ્યો હતો જ્યારે હોસ્પિટલના કર્મચારીઓ પણ આ મહિલા તબીબથી કંટાળી જતા લેખિત ફરિયાદ પણ કરી ચુક્યા છે મહિલા તબીબને વર્તનના ભોગ બનેલા દર્દીઓ મીડિયા સમક્ષ પોતાની આપબીતિ નું વર્ણન કરી રહ્યા છે જેમાં ગંદી ગણાતી ગાણો પણ મહિલા તબીબ બોલ્યા નો આક્ષેપ દર્દીઓએ ઈન્ટરવ્યુંમાં કર્યો છે

Body:નવસારી જિલ્લામાં આવેલ બીલીમોરા શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગીય જનતાને રાહત થાય એ માટે રાજ્ય સરકારે મેંગુષી હોસ્પિટલમાં સેવાઓ શરૂ કરી હતી જે નિર્વિવાદ ચાલી રહી હતી પરંતુ ત્યાંના એક હિન્દીભાષી મહિલા તબીબ દ્વારા ગુજરાતી દર્દી સાથે કરવામાં આવતું વર્તન ને લઈને લોકોએ હંગામો મચાવ્યો હતો જ્યારે હોસ્પિટલના કર્મચારીઓ પણ આ મહિલા તબીબથી કંટાળી જતા લેખિત ફરિયાદ પણ કરી ચુક્યા છે મહિલા તબીબને વર્તનના ભોગ બનેલા દર્દીઓ મીડિયા સમક્ષ પોતાની આપબીતિ નું વર્ણન કરી રહ્યા છે જેમાં ગંદી ગણાતી ગાણો પણ મહિલા તબીબ બોલ્યા નો આક્ષેપ દર્દીઓએ ઈન્ટરવ્યુંમાં કર્યો છે Conclusion:મેંગુષી હોસ્પિટલમાં આવેલા દર્દીઓ સાથેના વર્તન ને લઈને હોસ્પિટલમાં હંગામો મચાવતા જિલ્લાના આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો અને તાત્કાલિક જિલ્લા આરોગ્ય અધિકારી મેન્ગ્યુસી હોસ્પિટલ પોહચીને કાર્યવાહી હાથધરી છે જોકે હોસ્પિટલના અન્ય કર્મીઓ પણ મહિલા તબીબ થી તોબા પોકારી ઉઠયા છે સાથે બીલીમોરા વિપક્ષી સભ્યો પણ આ મામલે હોસ્પિટલમાં દોડી આવીને મહિલા તબીબ સામે વિરોધ કર્યો હતો.
રાજ્યમાં સારી સેવાઓ મળી શકે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ બનીને કરોડો રૂપિયાનું બજેટ ફાળવી રહી છે જેમાં સરકારી તબીબોને પણ મસમોટો પગાર આપી રહ્યા છે ત્યારે તબીબોએ પોતાની ફરજ નિષ્ઠા થી કરવાની હોય છે પણ એક સાથે બધા જ દર્દી અને હોસ્પિટલના કર્મચારીઓ મહિલા તબીબના વર્તન સામે વાંધો ઉઠાવ્યો એજ મહિલા તબીબને સ્વભાવથી વાકેફ કરે છે

બાઈટ -૧ વીણા ઋષિ ( દર્દી બીલીમોરા નવસારી )
બાઈટ -2 સુમિતા મારવાડી ( દર્દી બીલીમોરા નવસારી )
બાઈટ -3 એચ બી ભાવસાર ( આરોગ્ય અધિકારી નવસારી )

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.