ETV Bharat / state

શું તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી નર્મદા ડેમ જોવા માગો છો તો અહીં ક્લીક કરો... - NARMADA

નર્મદાઃ સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી 132 મીટરને પાર પહોંચતા 23 ગેટ ખોલી નાખવામાં આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની 135 મીટર પર આવેલી વ્યુવિંગ ગેલેરી કે જ્યાંથી નર્મદા બંધ ઓવરફ્લો થતો જોઈ શકાય છે. જે સમગ્ર દ્રષ્યો આજે તમને ETV BHARAT પ્રથમ વખત બતાવવા જઈ રહ્યું છે.

narmada
author img

By

Published : Aug 9, 2019, 2:15 PM IST

Updated : Aug 9, 2019, 4:31 PM IST

સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી 132 મીટરને પાર પહોંચતા તેના 23 ગેટ ખોલી નાખવામાં આવ્યા છે. નર્મદા ડેમમાંથી 6 લાખ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં વહી રહ્યું છે. આ ઐતિહસિક પળને માણવા પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની 135 મીટર પર આવેલી વ્યુવિંગ ગેલેરી કે જ્યાંથી નર્મદા બંધ ઓવરફ્લો થતો જોઈ શકાય છે.

શું તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી નર્મદા ડેમ જોવા માગો છો તો અહીં ક્લીક કરો..., ETV BHARAT

તે સમગ્ર ક્ષણને કેટલાક પ્રવાસીઓ માણવા વ્યુઇંગ ગેલેરીમાં આવ્યા હતા. જે આજે ETV BHARAT તમને પ્રથમ વાર આ દ્રસ્યો બતાવવા જઈ રહ્યું છે. ત્યારે, ત્યાં આવતા પ્રવાસીઓ પણ આ નજારો જોઈ ખુશ નજરે પડયા હતા.

ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં પ્રવાસીઓએ જણાવ્યું હતું કે, 135 મીટર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી નર્મદા ડેમ જોવાનું જે સ્વભાગ્ય પ્રાપ્ત થયું છે. તેનાથી આજે અમે પહેલીવાર નર્મદા ડેમ ઓવરફ્લોનો અદભુત નજારો જોઈ રહ્યાં છીએ.

Intro:સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી 132 મીટરને પાર થતા જેના 23 ગેટ ખોલી નાખવામાં આવતા નર્મદામાં 6 લાખ ક્યૂસેક પાણી નર્મદામાં વહી રહ્યું છે.
આ ઐતિહસિક પલ ને માણવા પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે.જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ની 135 મીટર પર આવેલ વ્યુવિંગ ગેલેરી કે જ્યાંથી નર્મદા બંધ ઓવરફ્લો.થતો જોઈ શકાય Body:એ ક્ષણને કેટલાક પ્રવાસીઓ એ માણ્યા વ્યુઇંગ ગેલેરી માંથી નર્મદા બંધ ને ઓવર ફ્લો નો નજારો માણ્યો. હતો.આજે ઈટીવી ભારત તમને પ્રથમ વાર આ દ્રસ્યો બાંટવા બતાવ જઈ રહ્યું ત્યારે આવતા પ્રવાસીઓ પણ આ નજારો જોઈ ખુશ નજરે પડ્યા હતાConclusion:ખાસ ઈટીવી ભારત સાથે ની વાતચીત માં પ્રવાસીઓ એ જણવ્યું હતું કે 135 મીટર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર થી નર્મદા ડેમ જોવાનું જે આમને સ્વાભાગ્ય થયું છે જેના થકી આજે અમે પહેલીવાર નર્મદા ડેમ નો ઓવરફ્લો નો નજારો અદભુત જોઈ ખુશ થયા છે

બાઈટ -01 લીલાબેન (પ્રવાસી )

બાઈટ -02 રમણભાઈ પટેલ (પ્રવાસી )
Last Updated : Aug 9, 2019, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.