ETV Bharat / state

તસ્કરો બન્યા બેફામઃમોરબીમાં 2 મકાનોના તૂટ્યા તાળા

મોરબીઃ જીલ્લામાં ચોરીના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે તસ્કરો એક પછી એક ચોરીના બનાવોને અંજામ આપીને પોલીસને ખુલ્લો પડકાર ફેકી રહ્યા હોય તે રીતે વાંકાનેર અને મોરબીમાં વધુ બે ચોરીની ધટના સામે આવી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 28, 2019, 12:03 PM IST

મોરબી તાલુકાના અણિયારી ગામે રહેતા હરેશભાઈ ભાણજીભાઈ પટેલ ઓમ પાવર ટ્રાન્સમિશન પ્રાઈવેટ લીમીટેડમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરે છે. લાઈન પાવર સપ્લાયનું વાંકાનેર પંથકમાં કામ ચાલી રહ્યું હતું,તે દરમિયાન હરેશભાઈની કંપનીમાં લેબરવર્કનું કામ કરતો યુસુફઅલી ઉજીર શેખ વાંકાનેર-થાન રોડ પર ચાલી ચોકડી પાસે ખુલ્લી જગ્યામાંથી એસી.એસ.આર ઝીબ્રા વાયર 250 કિલો જેની કિંમત30000 રુપિયા છે ઉપરાંત ડ્રમ નં-2 જેમાં 2.265 કિલોમીટર લંબાઈનો વાયર જેનીઅંદાજીત કીમત રૂપિયા 7,52,056 છે આમકુલ મુદ્દામાલ 7,82,056 રુપિયાના વાયરની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ હરેશભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાવી હતી તો વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

જ્યારે મોરબીમાં થયેલી ચોરીના બનાવમાં વનાળીયા(શારદાનગર) અને હાલ મોરબી શનાળા રોડ પરના ગુજરાત હાઉસિંગ બોર્ડના એન-992 બ્લોકમાં ભાડેથી રહેતા દિનેશભાઈ છોટાલાલ ભટ્ટનું મકાનરાત્રીના બંધ હતું. પરિવારના સભ્યો વનાળીયા ગામ ગયા હતા ત્યારે બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરોએ મકાનના આગલા દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરવખરી રફેદફે કરી નાખી હતી.

ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં તેમનાદીકરાના લગ્ન હોય જેથી કિંમતી વસ્તુઓ ગામડે રહેલા મકાને લઇ ગયા હોવાથી મકાનમાંથી તસ્કરોને મોટો દલ્લો હાથ લાગ્યો ન હતો, પરંતુ શેટી નીચે 10-10 હજારની બે નોટોના બંડલ પડ્યા હતા, તે તસ્કરો લઇ નાશી છુટ્યા હતા. તે ઉપરાંત અન્ય મકાનમાં તાળા તોડ્યા હતા જોકે પાડોશીઓ જાગી જતા તસ્કરોને ભાગવાનો વારો આવ્યો હતો.

R_GJ_MRB_04_28MAR_MORBI_WAKANER_TWO_CHORI_PHOTO_01_AV_RAVI

R_GJ_MRB_04_28MAR_MORBI_WAKANER_TWO_CHORI_PHOTO_02_AV_RAVI

R_GJ_MRB_04_28MAR_MORBI_WAKANER_TWO_CHORI_SCRIPT_AV_RAVI

વાંકાનેરમાંથી ૭.૮૨ લાખના વાયરની ચોરી, મોરબીમાં બે મકાનના તાળા તૂટ્યા

મોરબી જીલ્લામાં ચોરીના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે તસ્કરો એક બાદ એક ચોરીને અંજામ આપીને પોલીસે ખુલ્લો પડકાર ફેકી રહ્યા છે જેમાં વાંકાનેર અને મોરબીમાં વધુ બે ચોરીની ધટના બની છે  

        મોરબી તાલુકાના અણિયારી ગામે રહેતા હરેશભાઈ ભાણજીભાઈ પટેલ ઓમ પાવર ટ્રાન્સમિશન પ્રા.લી. માં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરતા હોય અને લાઈન પાવર સપ્લાયનું વાંકાનેર પંથકમાં કામ ચાલી રહ્યું હોય દરમિયાન હરેશભાઈની કંપનીમાં લેબરવર્કનું કામ કરતો યુસુફઅલી ઉજીર શેખ રહે-માલદા, પશ્ચિમ બંગાળ  વાળો વાંકાનેર-થાન રોડ પર ચાલી ચોકડી પાસે ખુલ્લી જગ્યામાંથી  એસી.એસ.આર ઝીબ્રા વાયર ૨૫૦ કિલો કીમત રૂ.૩૦૦૦૦ નો તા.૧૬-૦૩-૧૯ ના રોજ તથા ડ્રમ નં-૨ જેમાં ૨.૨૬૫ કી.મી. લંબાઈનો વાયર અંદાજીત કીમત રૂ.૭,૫૨,૦૫૬ નો તા.૧૮-૦૩-૧૯ ના રાત્રીના કોઈપણ સમયે ચોરી કરી કુલ મુદામાલ કીમત રૂ.૭,૮૨,૦૫૬ માં વાયરની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ હરેશભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાવી છે તો વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 જયારે મોરબીમાં થયેલી ચોરીના બનાવમાં વનાળીયા(શારદાનગર) અને હાલ મોરબી શનાળા રોડ પરના ગુજરાત હાઉસિંગ બોર્ડના એન-૯૯૨ બ્લોકમાં ભાડેથી રહેતા દિનેશભાઈ છોટાલાલ ભટ્ટનું મકાન આગલા દિવસની રાત્રીના બંધ હતું. પરિવારના સભ્યો વનાળીયા ગામ ગયા હોય ત્યારે બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરોએ મકાનના આગલા દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરવખરી રફેદફે કરી નાખી હતી જો કે તાજેતરમાં ઘરઘણીના દીકરાના લગ્ન હોય કીમતી વસ્તુઓ ગામડે રહેલ મકાને લઇ ગયેલ હોય મકાનમાંથી તસ્કરોને મોટા દલ્લો હાથ લાગ્યો ન હતો પરંતુ શેટી નીચે રૂ.૧૦-૧૦ ની બે હજારની નોટોના બંડલ પડ્યા હતા તે તસ્કરો લઇ નાશી છુટ્યા હતા. તે ઉપરાંત અન્ય મકાનમાં તાળા તોડ્યા હતા જોકે પાડોશીઓ જાગી જતા તસ્કરોને ભાગવાનો વારો આવ્યો હતો

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.