મોરબીના સુપ્રસિદ્ધ ધક્કાવાળી મેલડી મંદિરે દર્શન માટે દરરોજ ભક્તોની ભીડ જામે છે, જોકે મંદિરથી કુબેરનગર જવાના રસ્તે ફૂટપાથ બાજુમાં સ્ટ્રીટ લાઈટોના વાયર ખુલ્લા પડ્યા છે,જે કોઈ રાહદારી કે પછી પશુ અડકી જાય તો દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે, આમ છતાં તંત્ર હમેશાની જેમ કોઈ દુર્ઘટના સર્જાય તેની રાહ જોવે છે,અને દુર્ઘટના સર્જાયા બાદ વાયરો મામલે કશોક વિચાર કરશે કે શું? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. મોરબીનું પાલિકા તંત્ર હોય કે પછી વીજતંત્ર શહેરમાં અનેક સ્થળે આવા જીવંત જોખમો જોવા મળી રહ્યા છે, પરંતુ નીમ્ભર તંત્રને નાગરિકોના જાનમાલની કોઇ પરવા ના હોય તેમ લાગી રહ્યું છે.
મોરબીમાં દુર્ઘટના સર્જાય પછી તંત્ર જાગશે કે શું ? - ravi motvani
મોરબીઃ રેલ્વે સ્ટેશન રોડ પરના ધક્કાવાળી મેલડી મંદિર નજીક પાલિકાની સ્ટ્રીટ લાઈટોના વાયર રોડ પર જોખમી રીતે પડેલા છે, અને આવા વાયર કોઈ દુર્ઘટના સર્જે તેની તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
મોરબીના સુપ્રસિદ્ધ ધક્કાવાળી મેલડી મંદિરે દર્શન માટે દરરોજ ભક્તોની ભીડ જામે છે, જોકે મંદિરથી કુબેરનગર જવાના રસ્તે ફૂટપાથ બાજુમાં સ્ટ્રીટ લાઈટોના વાયર ખુલ્લા પડ્યા છે,જે કોઈ રાહદારી કે પછી પશુ અડકી જાય તો દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે, આમ છતાં તંત્ર હમેશાની જેમ કોઈ દુર્ઘટના સર્જાય તેની રાહ જોવે છે,અને દુર્ઘટના સર્જાયા બાદ વાયરો મામલે કશોક વિચાર કરશે કે શું? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. મોરબીનું પાલિકા તંત્ર હોય કે પછી વીજતંત્ર શહેરમાં અનેક સ્થળે આવા જીવંત જોખમો જોવા મળી રહ્યા છે, પરંતુ નીમ્ભર તંત્રને નાગરિકોના જાનમાલની કોઇ પરવા ના હોય તેમ લાગી રહ્યું છે.
R_GJ_MRB_01_28JUN_ROAD_JOKHMI_VIRE_PHOTO_01_AV_RAVI
R_GJ_MRB_01_28JUN_ROAD_JOKHMI_VIRE_PHOTO_02_AV_RAVI
R_GJ_MRB_01_28JUN_ROAD_JOKHMI_VIRE_SCRIPT_AV_RAVI
મોરબીના ધક્કાવાળી મંદિર નજીક રોડ પર સ્ટ્રીટ લાઈટના જોખમી વાયરો
દુર્ઘટના સર્જાય પછી તંત્ર જાગશે કે શું ?
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પરના ધક્કાવાળી મેલડી મંદિર નજીક પાલિકાની સ્ટ્રીટ લાઈટોના વાયર રોડ પર જોખમી રીતે પડેલા છે અને આવા વાયરો કોઈ દુર્ઘટના સર્જે તેની તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે
મોરબીના સુપ્રસિદ્ધ ધક્કાવાળી મેલડી મંદિરે દર્શન માટે દરરોજ ભક્તોની ભીડ જામે છે જોકે મંદિરથી કુબેરનગર જવાના રસ્તે ફૂટપાથ બાજુમાં સ્ટ્રીટ લાઈટોના વાયર ખુલ્લા પડ્યા છે જીવંત વાયર રોડ પર ખુલ્લા પડેલા હોય જે કોઈ રાહદારી કે પછી પશુ અડકી જાય તો દુર્ઘટના સર્જાઈ સકે છે આમ છતાં તંત્ર હમેશની જેમ કોઈ દુર્ઘટના સર્જાય તેની રાહ જોવે છે અને દુર્ઘટના સર્જાયા બાદ વાયરો મામલે કશોક વિચાર કરશે કે શું તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે મોરબીનું પાલિકા તંત્ર હોય કે પછી વીજતંત્ર શહેરમાં અનેક સ્થળે આવા જીવંત જોખમો જોવા મળી રહ્યા છે પરંતુ નીમ્ભર તંત્રને નાગરિકોના જાનમાલની કશી પરવા ના હોય તેમ લાગી રહ્યું છે
રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩