ETV Bharat / state

વાંકાનેર પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા દારૂ અને જુગારના આરોપીઓની ધરપકડ - gambling

મોરબીઃ જિલ્લાના વાંકાનેર તાલુકના વીરપર નજીક વાડીમાં રાખેલા દારૂના જથ્થાની માહિતી મળતા પોલીસે દરોડા પાડ્યા હતા. તે દરમિયાન વાડીમાંથી રૂપિયા 37,300નાં દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત મેસરિયા ગામે જુગારના દરોડામાં 6 પતાપ્રેમી સાથે કુલ રકમ 26,970નો મુદામાલ જપ્ત કર્યો છે.

wankaner
વાંકાનેર પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા દારૂ અને જુગારના આરોપીઓની ધરપકડ
author img

By

Published : Dec 24, 2019, 1:04 PM IST

મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાના સુચનાથી દારૂબંધી નાબૂદ કરવા ઇન્ચાર્જ DYSP વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકના PSI આર.પી.જાડેજાની ટીમ પેટ્રોલીગમાં હતી. ત્યારે પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વીરપર ગામ જવાના રસ્તે હીરાભાઈ અરજણભાઈ કોળી પોતની વાડીમાં દારૂ છુપાવ્યો છે. જેથી પોલીસે ત્યાં રેડ કરતા જુદી જુદી દારૂની બોટલ અને ચપલા સહિત 360થી વધુ બોટલ મળી આવતા જેની કિંમત રૂપિયા 37,300ના મુદામાલ અને આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો જથ્થો ક્યાંથી આવતો અને કેટલા સમયથી આવતો તેની પણ પૂછપરછ પોલીસ દ્વારા ચાલી રહી છે.

જ્યારે જુગારના દરોડામાં વાંકાનેર તાલુકા PSI આર. પી. જાડેજાની ટીમ બલદેવસિંહ મહાવીરસિંહ જાડેજાને મળેલી બાતમીને આધારે મેસરિયા ગામે દરોડો કર્યો હતો. જેમાં મેસરિયામાં હનુમાનજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ભરત મગનભાઈ ગોંડલીયા, હરેશ અમૃતલાલ સાગાણી, કલ્પેશ અનોપભાઈ ગોસ્વામી, નંદાબેન સુધારકુમાર મરાઠી, મીનાક્ષીબેન સુરેશભાઈ ગોધાણી અને કુંદનબેન હરેશભાઈ સાંગાણીને ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા 11,970 અને ત્રણ મોબાઈલ કીમત રૂ 15,000 સહીત કુલ રકમ 26,970નો મુદામાલ જપ્ત કર્યો છે.

Intro:gj_mrb_02_wakaner_daru_jugar_raid_photo_av_gj10004
gj_mrb_02_wakaner_daru_jugar_raid_script_av_gj10004
gj_mrb_02_wakaner_daru_jugar_raid_av_gj10004
Body:વાંકાનેર પોલીસે દરોડા કરીને દારૂ અને જુગાર સાથે આરોપીઓને ઝડપી લીધા
         વાંકાનેર તાલુકના વીરપર નજીક વાડીમાં રાખેલા દારૂના જથ્થાની માહિતી મળતા પોલીસ દરોડો પાડતા વાડીમાંથી પોલીસ ૩૭૩૦૦ નાં દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાના સુચનાથી જીલ્લામાં દારૂની બદી નાબુદ કરવના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકના પી.એસ.આઈ આર.પી.જાડેજા ટીમ પેટ્રોલીગમાં હતી ત્યારે પોલીસને ખાનગી રાહે હક્કિત મળી હતી કે વીરપર ગામન જવાના રસ્તે વાડી ધરવતા હીરાભાઈ અરજણભાઈ કોળી પોતની વાડીમાં દારૂ છુપાવ્યો છે જેથી પોલીસે ત્યાં રેડ કરતા જુદી જુદી દારૂની બોટલ અને ચપલા સહિત ૩૬૦ થી વધુ બોટલ મળી આવત જેની કિંમત રૂપિયા ૩૭,૩૦૦ મુદામાલ અને આરોપી ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને દારૂનો જથ્થો ક્યાંથી આવતો અને કેટલા સમયથી આવતો તેની પણ પુછપરછ પોલીસ દ્વારા ચાલી રહી છે
          જયારે જુગારના દરોડામાં મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ઇન્ચાર્જ ડીવાયએસપી વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઈ આર પી જાડેજાની ટીમના બલદેવસિંહ મહાવીરસિંહ જાડેજાને મળેલી બાતમીને આધારે મેસરિયા ગામે દરોડો કર્યો હતો જેમાં મેસરિયામાં હનુમાનજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ભરત મગનભાઈ ગોંડલીયા, રહે મેસરિયા તેમજ હરેશ અમૃતલાલ સાગાણી, કલ્પેશ અનોપભાઈ ગોસ્વામી, નંદાબેન સુધારકુમાર મરાઠી, મીનાક્ષીબેન સુરેશભાઈ ગોધાણી અને કુંદનબેન હરેશભાઈ સાંગાણી રહે રાજકોટવાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૧,૯૭૦ અને ત્રણ મોબાઈલ કીમત રૂ ૧૫૦૦૦ સહીત કુલ રૂ ૨૬,૯૭૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.