ETV Bharat / state

Corona Cases Morbi: જિલ્લાની શાળામાં કોરોનાકાળ ચાલુ થયો, વધુ એક શાળામાં કેસ નોંધાયો - કોરોના અપડેટ મોરબી

મોરબી જિલ્લામાં કોરોના કેસ (Corona Cases Morbi) વધી રહ્યા છે. જિલ્લામાં બે વિદ્યાર્થી સહિત વધુ ચાર કેસ પોઝિટિવ આવતા એક્ટીવ કેસનો આંક 16 થયો હતો.

cases of corona
cases of corona
author img

By

Published : Jan 1, 2022, 3:13 PM IST

મોરબી: જિલ્લામાં કોરોના કેસનો વિસ્ફોટ (Corona Cases Morbi) જોવા મળી રહ્યો છે અને મોરબી જિલ્લામાં બે વિદ્યાર્થી સહિત વધુ ચાર કેસ પોઝિટિવ આવતા એક્ટીવ કેસનો આંક 16 (Total Corona Case Morbi) થયો છે, જેથી મોરબીવાસીઓમાં ચિંતા જોવા મળી રહી છે.

મોરબીની શાળામાં કોરોનાકાળ ચાલુ થયો, વધુ એક શાળામાં કેસ નોંધાયો

નાલંદા વિધાલયમાં વિધાર્થી કોરોના સંક્રમિત

મોરબીમાં શુક્રવારે નવા 4 કેસ નોંધાયા છે, જેમાં ટંકારાની નાલંદા વિધાલયમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 16 વર્ષની વિદ્યાર્થીની, નવયુગ વિધાલયના પોઝિટિવ વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા વિદ્યાર્થી, ગુરુવારે જાહેર થયેલી ગ્રામ્ય વિસ્તારની 53 વર્ષના મહિલાના 54 વર્ષના પતિ અને મોરબી શહેરના 22 વર્ષના યુવાનનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મોરબી જિલ્લામાં નવા ચાર કેસ સાથે જિલ્લામાં કુલ કેસનો આંક 16 થયો છે. જેથી મોરબીવાસીઓ વધુ તકેદારી રાખે તેવી અપીલ કરવામાં આવી રહી છે. નાલંદા વિધાલયમાં અન્ય 130 વિદ્યાર્થીઓના સેમ્પલની રીપોર્ટ શનિવાર સાંજ સુધીમાં આવશે તેમ આરોગ્ય અધિકારી સી.એલ.વારેવરિયા જણાવ્યું હતું.

આ પણ વાંચો: Omicron Cases India: કોરોના સામે સુરક્ષા ધોરણોમાં બેદરકારી રાખવી પડી શકે છે ભારે

આ પણ વાંચો: Bhima Koregaon War: ભીમા- કોરેગાંવ યુદ્ધના 204 વર્ષ પૂર્ણ થવા પર હજારો લોકો પહોંચ્યા વિજયસ્તંભ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.