ત્યારે આજે મોરબીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મોરબીના સરદાર બાગ નજીક સુરતની દુર્ઘટનામાં મોતને ભેટેલા બાળકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે કાર્યક્રમ યોજાયો હતો. આ તકે રાષ્ટ્રીય સ્વયં સેવક, રાજપૂત કરણી સેના સહિત અલગ અલગ સંગઠનોના કાર્યકરો જોડાયા હતા અને એબીવીપીએ તંત્રને તાકીદ કરી હતી કે, મોરબી જિલ્લામાં આવી કોઈ ઘટના બને તો દોષિતોને છોડવામાં નહીં આવે તેમજ દરેક શાળા-કોલેજ અને કલાસીસ સંચાલક આવી દુર્ઘટના ન સર્જાય તેની તકેદારી રાખે તેવી અપીલ પણ કરી હતી.
મોરબીમાં ABVP કાર્યકરોએ સુરત અગ્નિકાંડમાં અવસાન પામેલા બાળકોને આપી શ્રદ્ધાંજલિ - ravi motvani
મોરબીઃ જિલ્લામાં સુરતમાં સર્જાયેલી દુર્ઘટનામાં નિર્દોષ બાળકો મોતના મુખમાં હોમાઈ ગયાની ઘટનાથી સમગ્ર ગુજરાત સ્તબ્ધ છે, અને આવી દુર્ઘટના અન્ય કોઈ સ્થળે ન સર્જાય તેવા હેતુથી તંત્ર પણ દોડધામ કરી રહ્યું છે.
ત્યારે આજે મોરબીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મોરબીના સરદાર બાગ નજીક સુરતની દુર્ઘટનામાં મોતને ભેટેલા બાળકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે કાર્યક્રમ યોજાયો હતો. આ તકે રાષ્ટ્રીય સ્વયં સેવક, રાજપૂત કરણી સેના સહિત અલગ અલગ સંગઠનોના કાર્યકરો જોડાયા હતા અને એબીવીપીએ તંત્રને તાકીદ કરી હતી કે, મોરબી જિલ્લામાં આવી કોઈ ઘટના બને તો દોષિતોને છોડવામાં નહીં આવે તેમજ દરેક શાળા-કોલેજ અને કલાસીસ સંચાલક આવી દુર્ઘટના ન સર્જાય તેની તકેદારી રાખે તેવી અપીલ પણ કરી હતી.
R_GJ_MRB_05_27MAY_ABVP_SURAT_STUDENT_SHRADHANJALI_BITE_AVB_RAVI
R_GJ_MRB_05_27MAY_ABVP_SURAT_STUDENT_SHRADHANJALI_VISUAL_AVB_RAVI
R_GJ_MRB_05_27MAY_ABVP_SURAT_STUDENT_SHRADHANJALI_SCRIPT_AVB_RAVI
સુરતમાં સર્જાયેલી દુર્ઘટનામાં નિર્દોષ બાળકો મોતના મુખમાં હોમાઈ ગયાની ઘટનાથી સમગ્ર ગુજરાત સ્તબ્ધ છે અને આવી દુર્ઘટના અન્ય કોઈ સ્થળે ના સર્જાય તેવા હેતુથી તંત્ર પણ દોડધામ કરી રહ્યું છે ત્યારે આજે મોરબીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મોરબીના સરદાર બાગ નજીક સુરતની દુર્ઘટનામાં મોતને ભેટેલા બાળકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે કાર્યક્રમ યોજાયો હતો આ તકે રાષ્ટ્રીય સ્વયં સેવક, રાજપૂત કરણી સેના સહિતના સંગઠનોના કાર્યકરો જોડાયા હતા આ તકે એબીવીપીએ તંત્રને તાકીદ કરી હતી કે મોરબી જીલ્લામાં આવી કોઈ ઘટના બને તો દોષિતોને છોડવામાં નહિ આવે તેમજ દરેક શાળા-કોલેજ અને કલાસીસ સંચાલક આવી દુર્ઘટના ના સર્જાય તેની તકેદારી રાખે તેવી અપીલ પણ કરી હતી
બાઈટ : મનદીપસિંહ ઝાલા – એબીવીપી આગેવાન
રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩