- ગુરુનાનક જન્મજયંતી નિમિતે મોરબીમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા
- જ્ઞાતિજનો ભક્તિભાવ પૂર્વક જોડાયા, અખંડ પાઠની પૂર્ણહુતી થઇ
- દિવસ દરમિયાન અલગ-અલગ ધાર્મિક કાર્યક્રમ યોજાયા
મોરબી: સિંધી સમાજ દ્વારા સ્ટેશન રોડ પર આવેલ સિંધુ ભવન ખાતે અખંડ પાઠ સાહેબનો ભોગ સાહેબ આયોજન કરાયું હતું, જે અખંડ પાઠ ૯ દિવસથી ચાલતા હોય જેની આજે પુર્ણાહુતી કરવામાં આવી હતી, તો બપોરે લંગર પ્રસાદનો લાભ લેવા સિંધી સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો લંગર પ્રસાદ લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી તેમજ રાત્રીના કીર્તન સાથે ગુરુ નાનક જયંતી (guru nanak jayanti 2021 )ની ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Gurunanak jayanti 2021: લોકોને એકતાનો સંદેશ આપનારા ગુરુ નાનકજીના અમૂલ્ય શબ્દો
આ પણ વાંચો: નવજોત સિંહ સિદ્ધુ ડેરા બાબા નાનક પહોંચ્યા