ETV Bharat / state

મોરબીની મયુર ડેરી દ્વારા દુધના ખરીદ ભાવમાં બીજી વખત કરાયો વધારો

મોરબી: ઓછા વરસાદને કારણે ઘાસચારો તેમજ પાણીની તંગી વર્તાઈ રહી છે ત્યારે ખાણદાણના ભાવ ઉતરોતર વધતા જાય છે. જેના કારણે પશુપાલકો આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે. મયુર ડેરી જીલ્લાના દૂધ ઉત્પાદકોના વ્હારે આવી દુધના પોષણક્ષમ અને વધુ ભાવ ચુકવવા પ્રયત્ન કરી રહી છે.

મોરબી
author img

By

Published : Jun 13, 2019, 5:27 PM IST

મળતી માહિતી મુજબ, છેલ્લા દસ દિવસમાં બબ્બે વખત દુધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તારીખ ૦૧-૦૬ થી પ્રતિ કિલો ફેટે રૂ ૨૦ નો વધારો કર્યો જયારે તારીખ ૧૧-૦૬ થી ફરી પ્રતિ કિલો ફેટે રૂ ૧૦ ના વધારા સાથે રૂ ૬૬૦ ચૂકવવાનું નક્કી કરેલ છે જેના કારણે જીલ્લાના દૂધ ઉત્પાદકોમાં હર્ષનું મોજું ફરી વળ્યું હતું. ઓછા ખર્ચે વધુ દૂધ ઉત્પાદન મેળવવા તેમજ પશુપાલનના વ્યવસાયને નફાકારક બનાવવા પશુઓને મોંઘાઘાટ ખોળ અને કસહીન બજારુ દાણના બદલે સસ્તું અને પૌષ્ટિક અમુલ દાણ ખવડાવવા પશુપાલકોને મહિલા દૂધ સંઘના ચેરમેન હંસાબેન પટેલે અપીલ કરી છે

R_GJ_MRB_01_13JUN_MAYUR_DERI_DUDH_PRICE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_01_13JUN_MAYUR_DERI_DUDH_PRICE_SCRIPT_AV_RAVI

દસ દિવસના અંતરે દુધના ખરીદ ભાવમાં બે વખત વધારો કરતી મયુર ડેરી

તા. ૧૧ થી પ્રતિ કિલો ફેટે ૧૦ નો વધારો કરી ૬૬૦ રૂ ચુકવાશે

        ઓછા વરસાદને કારણે ઘાસચારો અને પાણીની તંગી વર્તાઈ રહી છે ખાણદાણના ભાવ ઉતરોતર વધતા જાય છે જેના કારણે પશુપાલકો આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે મયુર ડેરી જીલ્લાના દૂધ ઉત્પાદકોના વ્હારે આવી દુધના પોષણક્ષમ અને વધુ ભાવ ચુકવવા પ્રયત્ન કરી રહી છે છેલ્લા દસ દિવસમાં બબ્બે વખત દુધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તા. ૦૧-૦૬ થી પ્રતિ કિલો ફેટે રૂ ૨૦ નો વધારો કરેલ જયારે તા. ૧૧-૦૬ થી ફરી પ્રતિ કિલો ફેટે રૂ ૧૦ ના વધારા સાથે રૂ ૬૬૦ ચૂકવવાનું નક્કી કરેલ છે જેના કારણે જીલ્લાના દૂધ ઉત્પાદકોમાં હર્ષનું મોજું ફરી વળ્યું છે

        ઓછા ખર્ચે વધુ દૂધ ઉત્પાદન મેળવવા તેમજ પશુપાલનના વ્યવસાયને નફાકારક બનાવવા પશુઓને મોંઘાઘાટ ખોળ અને કસહીન બજારુ દાણના બદલે સસ્તું અને પૌષ્ટિક અમુલ દાણ ખવડાવવા પશુપાલકોને મહિલા દૂધ સંઘના ચેરમેન હંસાબેન પટેલે અપીલ કરી છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.