ETV Bharat / state

ટંકારાના પ્રભુનગર અને મિતાણામા આંગણવાડી દ્વારા પોષણ પખવાડીયાની કરાઇ ઉજવણી - MRB

મોરબીઃ ટંકારા તાલુકાના મીતાણા અને પ્રભુનગર ગામમાં આંગણવાડી કેન્દ્ર દ્વારા શુક્રવારના રોજ પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાનગી નિદર્શન અને યોગ શિબિર જેવા કાર્યક્રમનું આયોજ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાલીઓ તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 14, 2019, 5:22 PM IST

ટંકારા તાલુકાના મિતાણા અને પ્રભુનગર ગામના બંને આંગડવાડી કેન્દ્ર ખાતે પોષણ પખવાડીયાની તબક્કાવાર ઉજવણી કરવામા આવી હતી. જે અંતરગત CHO હમીરપર અને ICDS ટંકારા, નેકનામ ગૃપ દ્વારા વાનગી નિદર્શન અને યોગ શિબિરનુ આયોજન કરાવામાં આવ્યું હતું.

MRB
પોષણ પખવાડીયાની કરાઇ ઉજવણી

આ કાર્યક્રમનું આયોજન સુપરવાઈઝર સુધાબેન લશ્કરી, પભુનગર અને મિતાણાના આંગણવાડી વર્કર પૂર્વીબેન આર.ત્રિવેદી, સેમીનાબેન ખલિફાએ કરીને ગામડામા ડોર ટુ ડોર સંપર્ક કરી વાલીઓને નિમંત્રણ પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ગામડાના વાલીઓ ઉપરાંત ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં ભૂલકાઓને પિરસાતી વાનગીનુ નિદર્શન કરાવી માસુમ બાળકો માટે બનતી વાનગી માસુમોના આરોગ્યની કાળજી લઈને તૈયાર થતી હોવાની વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાદમા વાલીઓને પણ યોગ દ્વારા શરીર સૌષ્ઠવ જાળવવા માર્ગદર્શન મળે તે માટે યોગ શિબિર યોજી અને પ્રેક્ટીકલ જ્ઞાન આપવામાં આવ્યું હતું.

R_GJ_MRB_04_14JUN_POSHAN_PAKHAVADIYA_UJAVANI_PHOTO_01_AV_RAVI

R_GJ_MRB_04_14JUN_POSHAN_PAKHAVADIYA_UJAVANI_PHOTO_02_AV_RAVI

R_GJ_MRB_04_14JUN_POSHAN_PAKHAVADIYA_UJAVANI_SCRIPT_AV_RAVI

ટંકારા : પ્રભુનગર અને મિતાણામા આંગણવાડી દ્વારા પોષણ પખવાડીયાની ઉજવણી કરાઈ

             ટંકારા તાલુકાના મીતાણા અને પ્રભુનગર ગામે આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં હતી. જેમાં વાનગી નિદર્શન અને યોગશિબિર જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વાલીઓ તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા

                        ટંકારા તાલુકાના મિતાણા અને પ્રભુનગર ગામના બંને આંગડવાડી કેન્દૃ ખાતે પોષણ પખવાડીયાની તબકાવાર ઉજવણી કરવામા આવી હતી.જે અંતગઁત સીએચઓ હમીરપર અને આઈસીડીઍસ ટંકારા,નેકનામ ગૃપ દ્વારા વાનગી નિદશઁન અને યોગશિબીરનુ આયોજન કરાયુ હતુ. આ કાયઁક઼મનુ આયોજન સુપરવાઈઝર સુધાબેન લશ્કરી, પ઼ભુનગર અને મિતાણાના આંગણવાડી વકઁર પૂવિઁબેન આર.ત્રિવેદી,સેમીનાબેન ખલિફાઍ કરીને ગામડામા ડોર ટુ ડોર સંપકઁ કરી વાલીઓને નિમંત્રણ પાઠવ્યા હતા. આ કાયઁક઼મમા ગામડાના વાલીઓ ઉપરાંત ગ઼ામજનો ઉપસ્થિત રહ્યા હતા.બાદમાં  ભૂલકાઓને પિરસાતી વાનગીનુ નિદશઁન કરાવી માસુમ બાળકો માટે બનતી વાનગી માસુમોના આરોગ્યની કાળજી લઈને તૈયાર થતી હોવાની વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાદમા  વાલીઓને પણ યોગ દ્વારા શરીર શૌષ્ઠવ જાળવવા માગઁદશઁન મળે તે માટે યોગશિબીર યોજી પે઼કટિકલ આપવામાં આવ્યું હતું.

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬૨૨૦૩૩

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.