ETV Bharat / state

મોરબી: અકસ્માતમાં ઘાયલ થયેલા યુવાનનું પાકીટ 108ની ટીમે પરત કર્યું - accident

મોરબી: માળીયા નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેનો પાકીટ તે 108માં જ રહી ગયું હતું. પરતું જ્યારે 108ની ટીમને આ રોકડ ભરેલું પાકીટ મળ્યું તો તેઓએ તરત જ તેને યુવાનને પરત કર્યું હતું.

અકસ્માતમાં ઘાયલ થયેલા યુવાનનો પાકીટ 108ની ટીમે પરત કર્યો
author img

By

Published : May 2, 2019, 6:11 AM IST

મળતી વિગતો મુજબ માળિયા નજીક હાઈવે પર બુધવારે બાઈક સ્લીપ થતા બાઈકસવાર યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને 108 ટીમ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમજ અકસ્માતમાં ઘવાયેલ યુવાનના પાકીટમાં 30 હજારની રોકડ અને મોબાઈલ મળી આવતા તે સગાને સોપી ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

માળીયાના રાસંગપરના રહેવાસી યુવાન જીતેન્દ્રભાઈ ભટ્ટાસણા આજે બપોરે બાઈક પર સરવડ નજીકથી પસાર થતા હતા, ત્યારે બાઈક સ્લીપ થતા યુવાનને ઈજાઓ પહોંચી હતી. જે અકસ્માતની જાણ થતા માળિયા 108 ટીમના પાયલોટ દાઉદ અને ઇએમટી દીપક ચુડાસમાની ટીમે ઈજાગ્રસ્ત યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. ઈજાગ્રસ્ત યુવાનનું પાકીટ જેમાં રૂપિયા ૩૦ હજારની રોકડ રકમ હતી તો તેની સાથે મોબાઈલ પણ મળી આવ્યો હતો. જે યુવાના પરિવારજનોને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

R_GJ_MRB_07_01MAY_108_IMANDARI_STORY_PHOTO_AV_RAVI

R_GJ_MRB_07_01MAY_108_IMANDARI_STORY_SCRIPT_AV_RAVI

માળીયા નજીક અકસ્માત બાદ ૧૦૮ ટીમે રોકડ ભરેલું પાકીટ પરત સોપ્યું  

બાઈક સ્લીપ થતા યુવાનને ગંભીર ઈજા

        માળિયા નજીક હાઈવે પર બપોરના સુમારે બાઈક સ્લીપ થતા બાઈકસવાર યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને ૧૦૮ ટીમે હોસ્પિટલ ખસેડ્યો હતો તેમજ અકસ્માતમાં ઘવાયેલ યુવાનના પાકીટમાં ૩૦ હજારની રોકડ અને મોબાઈલ મળી આવતા તે સગાને સોપી ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે

        માળીયાના રાસંગપરના રહેવાસી યુવાન જીતેન્દ્રભાઈ ભટ્ટાસણા આજે બપોરે બાઈક પર સરવડ નજીકથી પસાર થતા હોય ત્યારે બાઈક સ્લીપ થતા યુવાનને ઈજાઓ પહોંચી હતી જે અકસ્માતની જાણ થતા માળિયા ૧૦૮ ટીમના પાયલોટ દાઉદભાઈ અને ઇએમટી દીપકભાઈ ચુડાસમાની ટીમે ઈજાગ્રસ્ત યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા ઈજાગ્રસ્ત યુવાનનું પાકીટ જેમાં ૩૦ હજારની રોકડ રકમ હોય તેમજ મોબાઈલ પણ મળી આવ્યો હોય જે તેના બનેવી પંકજભાઈને પરત સોપી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.