ETV Bharat / state

મોરબીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 1 ઝડપાયો

મોરબીઃ IPL સીઝન સાથે સટ્ટો રમવાની મોસમ પણ પુરબહારમાં જામી છે, ત્યારે ક્રિકેટ સટ્ટો રમતા ઇસમોને કાયદાનું ભાન કરાવવા પોલીસ સતત દરોડા કરી રહી છે. આવા જ એક દરોડામાં શનાળા રોડ પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો એક ઈસમ પોલીસની ઝપટે આવી ગયો હતો. પોલીસે તેને ઝડપી લઈને સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો હતો.

ફાઈલ ફોટો
author img

By

Published : Apr 17, 2019, 12:10 PM IST

જીલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ LCB PI વી.બી. જાડેજાની LCB ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન LCB ટીમના રવિરાજસિંહ ઝાલાને મળેલી બાતમીને આધારે શનાળા રોડ GIDC નાકા પાસે રજની પ્લાઝામાં આવેલી દુકાનમાં દરોડો કરતા મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ્સ ચેલેન્જર બેંગ્લોર મેચ પર રનફેર અને હારજીતનો જુગાર રમતા શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં રહેનાર આરોપી દર્શન દિલીપભાઈ પરમારને ઝડપી લઈને તેની પાસેથી 15000 રોકડા, મોબાઈલ ત્રણ નંગ કીંમત 40,000 અને સેટટોપ બોક્સ ટીવી સહીત કુલ 71,200ની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો હતો.

આરોપીને પુછતાછ કરાતા અન્ય એક જામનગરનો આરોપી વિજયસિંહ રાયજાદાનું નામ ખુલ્યુ હતું. પોલીસે તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

R_GJ_MRB_01_17APR_CRICKET_SATTO_AAROPI_PHOTO_AV_RAVI

R_GJ_MRB_01_17APR_CRICKET_SATTO_AAROPI_SCRIPT_AV_RAVI

મોરબીના શનાળા રોડ પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઝડપાયો

જામનગરના એક શખ્શનું નામ ખુલ્યું

        આઈપીએલ સીઝન સાથે સટ્ટો રમવાની મોસમ પણ પુરબહારમાં જામે છે ત્યારે ક્રિકેટ સટ્ટો રમતા ઇસમોને કાયદાનું ભાન કરાવવા પોલીસ સતત દરોડા કરી રહી છે જેમાં શનાળા રોડ પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમને ઝડપી લઈને મુદામાલ કબજે કર્યો છે

        morbi જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન એલસીબી ટીમના રવિરાજસિંહ ઝાલાને મળેલી બાતમીને આધારે શનાળા રોડ જીઆઈડીસી નાકા પાસે રજની પ્લાઝામાં આવેલ દુકાનમાં દરોડો કરતા મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ્સ ચેલેન્જર બેંગ્લોર મેચ પર રનફેર અને હારજીતનો જુગાર રમતા આરોપી દર્શનભાઈ દિલીપભાઈ પરમાર રહે શનાળા રોડ હાઉસિંગ બોર્ડ morbi વાળાને ઝડપી લઈને તેની પાસેથી ૧૫૦૦૦ રોકડા, મોબાઈલ ત્રણ નંગ કીમત ૪૦,૦૦૦ અને સેટટોપ બોક્સ ટીવી સહીત કુલ ૭૧,૨૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ આરોપી વિજયસિંહ રાયજાદા રહે જામનગરવાળા નું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.