મોરબી જિલ્લામાં રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 સાયન્સની પરીક્ષાનુ આજે જાહેર કરાયેલ પરિણામમાં મોરબી જિલ્લામાં A ગ્રુપમાં પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થી ગૌતમ માખીજા તે વેપારી પુત્ર છે. જેને 99.98 PR પ્રાપ્ત કરીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. અને ગૌતમ માખીજાને આગળ અભ્યાસ કરીને સોફ્ટવેર એન્જિનિયર બનવાનું સ્વપ્ન છે. જ્યારે મોરબી જિલ્લામાં B ગ્રુપના ફર્સ્ટ વિદ્યાર્થી મીત સદાતિયા 99.96 PR પ્રાપ્ત કર્યા છે. ત્યારે શિક્ષકે પોતાના પુત્ર મિત સદાતીયા ને ન્યુરોસર્જન બનવાનું છે. તેમ જણાવ્યું હતુ.
12th Science Result: 84.2 ટકા પરિણામ સાથે મોરબી રાજ્યમાં ત્રીજા સ્થાને - ravi motvani
મોરબીઃ જિલ્લામાં રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 સાયન્સની પરીક્ષાનુ આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાનો ડંકો વાગ્યો છે. સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લો 84.2 ટકા સાથે ત્રીજા સ્થાને રહ્યો છે. જેમાં મોરબી કેન્દ્રનું 81.44% વાંકાનેર કેન્દ્રનું 84.10 ટકા અને હળવદ કેન્દ્રનું 91.13% જેટલું ઝળહળતું પરિણામ પ્રાપ્ત થયું છે. ત્યારે મોરબી જીલ્લાનું કુલ પરિણામ 84.2 ટકા સાથે સમગ્ર રાજ્યમાં રાજકોટ અને બોટાદ જિલ્લા બાદ ત્રીજું સ્થાન મોરબી જિલ્લા એ પ્રાપ્ત કર્યું છે.
મોરબી જિલ્લામાં રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 સાયન્સની પરીક્ષાનુ આજે જાહેર કરાયેલ પરિણામમાં મોરબી જિલ્લામાં A ગ્રુપમાં પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થી ગૌતમ માખીજા તે વેપારી પુત્ર છે. જેને 99.98 PR પ્રાપ્ત કરીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. અને ગૌતમ માખીજાને આગળ અભ્યાસ કરીને સોફ્ટવેર એન્જિનિયર બનવાનું સ્વપ્ન છે. જ્યારે મોરબી જિલ્લામાં B ગ્રુપના ફર્સ્ટ વિદ્યાર્થી મીત સદાતિયા 99.96 PR પ્રાપ્ત કર્યા છે. ત્યારે શિક્ષકે પોતાના પુત્ર મિત સદાતીયા ને ન્યુરોસર્જન બનવાનું છે. તેમ જણાવ્યું હતુ.
R GJ MRB 05 09MAY MORBI SCIENCE RESULT BITE 02 AVBB RAVI
R GJ MRB 05 09MAY MORBI SCIENCE RESULT VISUAL AVBB RAVI
R GJ MRB 05 09MAY MORBI SCIENCE RESULT SCRIPT AVBB RAVI
Body:રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષા આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં મોરબી જિલ્લા નો ડંકો વાગ્યો છે સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લો 84 0 2 ટકા સાથે ત્રીજા સ્થાને રહ્યો છે જેમાં મોરબી કેન્દ્રનું 81 44% વાંકાનેર કેન્દ્રનું 84 10 ટકા અને હળવદ કેન્દ્રનું 91.13% જેટલું ઝળહળતું પરિણામ પ્રાપ્ત થયું છે મોરબી જીલ્લાનું કુલ પરિણામ 84 .2 ટકા સાથે સમગ્ર રાજ્યમાં રાજકોટ અને બોટાદ જિલ્લા બાદ ત્રીજું સ્થાન મોરબી જિલ્લા એ પ્રાપ્ત કર્યું છે
આજે જાહેર કરાયેલ પરિણામોમાં મોરબી જિલ્લામાં એક ગ્રુપમાં પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થી ગૌતમ માખી જા વેપારી પુત્ર છે જેને 99 98 પીઆર પ્રાપ્ત કરીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે ગૌતમ માખી જા ને આગળ અભ્યાસ કરીને સોફ્ટવેર એન્જિનિયર બનાવવું બનવાનું સ્વપ્ન છે જ્યારે મોરબી જિલ્લામાં ગ્રુપના ફર્સ્ટ વિદ્યાર્થી મીત સદાદીયા 99.96 પી.આર પ્રાપ્ત કર્યા છે શિક્ષક પોતાના પુત્ર મિત સદા દિયા ને ન્યુરોસર્જન બનવું છે તેમ જણાવ્યું
બાઈટ 01 : ગૌતમ માખીજા - એ ગ્રુપ મોરબી ફર્સ્ટ
બાઈટ 02 : મિત સદાતીયા - બી ગ્રુપ મોરબી ફર્સ્ટ
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
9687622033