ETV Bharat / state

મોરબી જિલ્લામાં અપમૃત્યુના બનાવમાં બાળકી સહિત 4ના મોત

author img

By

Published : Jul 16, 2019, 1:29 PM IST

મોરબીઃ જિલ્લાના ટંકારા પંથકમાં ચાર અપમૃત્યુના બનાવો સામે આવ્યા છે. જેમાં એક બાળકી સહિત ચારના મોત બાદ પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી અને ટંકારામાં અપમૃત્યુના બનાવમાં બાળકી સહીત ચારના મોત

મોરબીના જાંબુડિયા ગામના રહેવાસી હિતેશભાઈ ચતુરભાઈ આત્રેશિયા નામનો યુવાને રવિવારે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા મૃતદેહને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જયારે અન્ય બનાવમાં મોરબીના નીચી માંડલ ગામ નજીકના કિયજા સિરામિક ફેક્ટરીમાં કામ કરતા શ્રમિક પરિવારની સાડા ચાર વર્ષની દીકરી મુસ્તુકાન શ્રીનાથ ચમાર નામની બાળકીનું સિરામિકમાં પાણીના હોજમાં ડૂબી જતા તેનું મોત થયું હતું.

અપમૃત્યુના ત્રીજા બનાવમાં મોરબીના જીવાપર ગામના રહેવાસી આશાબેન પુનાભાઈ કોળી(ઉ.વ.30) નામની પરિણીતા કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેનું મોત થયું છે, પોલીસે બનાવની નોંધ કરી પરિણીતાએ ક્યાં કારણોસર દવા પીધી તે અંગે તપાસ ચલાવી રહી છે.

જ્યારે ચોથા બનાવમાં ટંકારાના મીતાણા ગામની સીમમાં રહીને મજૂરી કરતા તાજુબેન સંતોષભાઈ આદિવાસી મહિલાએ ખેતરમાં દવા છાંટેલા પાત્રમાં ભુલથી પાણી પી જતા પરિણીતાને ઝેરી અસર થતા રાજકોટ સારવારમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

Intro:R_GJ_MRB_04_16JUL_MORBI_TANKARA_ACCIDENT_DEATH_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_04_16JUL_MORBI_TANKARA_ACCIDENT_DEATH_SCRIPT_AV_RAVI

Body:મોરબી અને ટંકારામાં અપમૃત્યુના બનાવમાં બાળકી સહીત ચારના મોત

મોરબી અને ટંકારા પંથકમાં ચાર અપમૃત્યુના બનાવો બન્યા છે જેમાં એક બાળકી સહિત ચારના મોત બાદ પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે

મોરબીના જાંબુડિયા ગામના રહેવાસી હિતેશભાઈ ચતુરભાઈ આત્રેશિયા નામનો યુવાન રવિવારે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃતદેહને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો જયારે અન્ય બનાવમાં મોરબીના નીચી માંડલ ગામ નજીકના કીયજા સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિક પરિવારની સાડા ચાર વર્ષની દીકરી મુસ્તુકાન શ્રીનાથ ચમાર નામની બાળકી સિરામિકમાં આવેલ પાણીના હોજમાં પડી જતા ડૂબી જતા તેનું મોત નીપજ્યું છે

અપમૃત્યુના ત્રીજા બનાવમાં મોરબીના જીવાપર (ચ) ગામના રહેવાસી આશાબેન પુનાભાઈ કોળી (ઉ.વ.૩૦) નામની પરિણીતા કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેનું મોત નીપજ્યું છે પોલીસે બનાવની નોંધ કરી પરિણીતાએ ક્યાં કારણોસર દવા પીધી તે અંગે તપાસ ચલાવી છે જયારે ચોથા બનાવમાં ટંકારાના મીતાણા ગામની સીમમાં રહીને મજુરી કરતા તાજુબેન સંતોષભાઈ આદિવાસી (ઉ.વ.૨૮) નામની પરિણીતા વાડીમાં મગફળી વાવેલ હોય અને ઘાસમાં દવા છાંટેલ હોય જે દવા વાળા ડબલા વડે ભૂલથી પાણી પી જતા પરિણીતાને ઝેરી અસર થતા રાજકોટ સારવારમાં ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે મૃતકનો લગ્નગાળો એક વર્ષનો હોય અને સંતાન ના હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે

Conclusion:રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.