મોરબી શહેર ઉદ્યોગોને પગલે જેટ ગતિએ વિકસી રહ્યું છે અને શહેરમાં ટ્રાફિક સમસ્યા વિકરાળ બની છે. જેથી ટ્રાફિક પોલીસ પર કામનું ભારણ વધી રહ્યું છે, જેને ધ્યાને લઈને આમ આદમી પાર્ટી મોરબી શહેરના પ્રમુખ પરેશભાઈ પારીઆ સહિતના આગેવાનોએ જિલ્લા એસપી સાથે ટ્રાફિક અને ચર્ચા કરી હતી અને સીગ્નલ મુકવાની માંગ કરી હતી, તેમજ મોરબી નગરપાલિકાને પણ સાથે જોડવુ જરૂરી હોય. જેથી નગરપાલિકા તંત્રને આવેદન પાઠવીને શહેરમાં ચાર રસ્તાઓ પર સીગ્નલ મુકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
મોરબીમાં સીરામીક, ઘડિયાળ સહિતના ઉદ્યોગોના વિકાસને પગલે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે, તેમજ માલવાહક વાહનોની અવરજવરથી સતત ટ્રાફિક સમસ્યા સર્જાય છે. ત્યારે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ટ્રાફિક સીગ્નલ મુકવા આવશ્યક હોવાનુ પણ રજૂઆતમાં જણાવ્યું હતુ.
મોરબી શહેરમાં ટ્રાફિક સિગ્નલ મુકવાની પાલિકા સમક્ષ રજૂઆત
મોરબીઃ ઓદ્યોગિક નગરી મોરબીમાં વધતી વાહનોની સંખ્યા સાથે ટ્રાફિક સમસ્યા પણ વધી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ નાગરિકોની સુખાકારી માટે તેમજ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે શહેરમાં ટ્રાફિક સીગ્નલો મુકવાની માંગ કરવામાં આવી છે.
મોરબી શહેર ઉદ્યોગોને પગલે જેટ ગતિએ વિકસી રહ્યું છે અને શહેરમાં ટ્રાફિક સમસ્યા વિકરાળ બની છે. જેથી ટ્રાફિક પોલીસ પર કામનું ભારણ વધી રહ્યું છે, જેને ધ્યાને લઈને આમ આદમી પાર્ટી મોરબી શહેરના પ્રમુખ પરેશભાઈ પારીઆ સહિતના આગેવાનોએ જિલ્લા એસપી સાથે ટ્રાફિક અને ચર્ચા કરી હતી અને સીગ્નલ મુકવાની માંગ કરી હતી, તેમજ મોરબી નગરપાલિકાને પણ સાથે જોડવુ જરૂરી હોય. જેથી નગરપાલિકા તંત્રને આવેદન પાઠવીને શહેરમાં ચાર રસ્તાઓ પર સીગ્નલ મુકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
મોરબીમાં સીરામીક, ઘડિયાળ સહિતના ઉદ્યોગોના વિકાસને પગલે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે, તેમજ માલવાહક વાહનોની અવરજવરથી સતત ટ્રાફિક સમસ્યા સર્જાય છે. ત્યારે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ટ્રાફિક સીગ્નલ મુકવા આવશ્યક હોવાનુ પણ રજૂઆતમાં જણાવ્યું હતુ.
R_GJ_MRB_01_14JUL_MORBI_TRAFIC_SIGNAL_DEMAND_SCRIPT_AV_RAVI
Body:
મોરબી શહેરમાં ટ્રાફિક સિગ્નલો મુકવાની પાલિકા સમક્ષ રજૂઆત
ઓદ્યોગિક નગરી મોરબીમાં વધતી વાહનોની સંખ્યા સાથે ટ્રાફિક સમસ્યા પણ વધી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ નાગરિકોની સુખાકારી માટે તેમજ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે શહેરમાં ટ્રાફિક સિગ્નલો મુકવાની માંગ કરી છે
મોરબી શહેર ઉદ્યોગોને પગલે જેટ ગતિએ વિકસી રહ્યું છે અને શહેરમાં ટ્રાફિક સમસ્યા વિકરાળ બની છે જેથી ટ્રાફિક પોલીસ પર કામનું ભારણ વધી રહ્યું છે જેને ધ્યાને લઈને આમ આદમી પાર્ટી મોરબી શહેરના પ્રમુખ પરેશભાઈ પારીઆ સહિતના આગેવાનોએ જીલ્લા એસપી સાથે ટ્રાફિક અને ચર્ચા કરી હતી અને સિગ્નલ મુકવાની માંગ કરી હતી તેમજ મોરબી નગરપાલિકાને પણ સાથે જોડવું જરૂરી હોય જેથી નગરપાલિકા તંત્રને આવેદન પાઠવીને શહેરમાં ચાર રસ્તાઓ પર સિગ્નલ મુકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
મોરબીમાં સિરામિક, ઘડિયાળ સહિતના ઉદ્યોગોના વિકાસને પગલે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે તેમજ માલવાહક વાહનોની અવરજવરથી સતત ટ્રાફિક સમસ્યા સર્જાય છે ત્યારે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ટ્રાફિક સિગ્નલ મુકવા આવશ્યક હોવાનું પણ રજૂઆતમાં જણાવ્યું છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩