ETV Bharat / state

હળવદ નવજીવન વિકલાંગ સેવાશ્રયે દિવ્યાંગોને સાધનો અર્પણ કર્યા

મોરબી: હળવદ નવજીવન વિકલાંગ સેવાશ્રય અને ભચાઉના સંયુક્ત ઉપક્રમે માનવસેવાના હિતાર્થે નિ:શુલ્ક દિવ્યાંગો લાભાર્થીઓને વિવધ સાધનો વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં 275 જેટલા દિવ્યાંગ વ્યક્તિઓને કૃત્રિમ હાથ-પગ, વ્હિલચેર ઘોડી જેવા વિવિધ સાઘનોનું વિતરણ કરાયું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 25, 2019, 8:42 PM IST

આ કાર્યક્રમની શરૂઆત દિવ્યાંગ બાળકોએ મહેમાનોનું સ્વાગત કરીને તેમજ મામેન્ટો આપીને કરવામાં આવ્યું હતું. આ સમારોહ ડૉ.એસ. કે. નંદા ડાયરેક્ટર ઓફ હુડકો ન્યુ દિલ્હી ભારતસરકારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

Morbi
સ્પોટ ફોટો

આ ઉપરાંત ગેલેન્ટ મેટલ લિમિટેડના જગમોહનશિગ, ભાસ્કરભાઈ શાહ પરિવાર, મોરબી અજરામર વિહારધામ ટ્રસ્ટ તેમજદિલુભા જાડેજા વગેરેના સહયોગથી આ વિતરણ કેમ્પ યોજાયો હતો.

tool distribute
સ્પોટ ફોટો

આ સમારોહમાં બીપીનભાઈ દવે, પ્રકાશકુમાર બારોટ, શેલેન્દ્રભાઈ જૈન, વિજયભાઈ જાની, કમલેશભાઈ દફ્તરી, તપનભાઈ દવે તેમજ સંત દિપકદાસ બાપુ સહિતના સંતો-મહંતો તેમજ અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

Divyang

R_GJ_MRB_04_25MAR_HALVAD_DIVYANG_CAMP_PHOTO_01_AV_RAVI

R_GJ_MRB_04_25MAR_HALVAD_DIVYANG_CAMP_PHOTO_02_AV_RAVI

R_GJ_MRB_04_25MAR_HALVAD_DIVYANG_CAMP_PHOTO_03_AV_RAVI

R_GJ_MRB_04_25MAR_HALVAD_DIVYANG_CAMP_PHOTO_04_AV_RAVI

R_GJ_MRB_04_25MAR_HALVAD_DIVYANG_CAMP_SCRIPT_AV_RAVI

હળવદ નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્રારા 275 દિવ્યાંગોને સાધનો વિતરણ કરાઈ

275 દિવ્યાંગ લાભાર્થી ભાઈઓ-બહેનોને સાધનો અર્પણ

હળવદ નવજીવન વિકલાંગ સેવાશ્રય અને ભચાઉ ના ઉપક્રમે માનવ સેવાના હિતાર્થે નિશુલ્ક દિવ્યાંગો લાભાર્થીઓ ૨૭૫ વ્યક્તિઓને કુત્રિમ હાથ પગ ટ્રાઇસિકલ વ્હિલચેર ધોડી, કેલીપસૅ, જેવા વિવિધ સાધનો વિતરણ કરવામાં આવ્યા હતા

આ કાયૅકમની શરૂઆત દિવ્યાગં બાળકો દ્વારા સ્વાગત ગીત ગાઈને ઉપસ્થિત મહેમાનોનું મોમેન્ટમ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ સમારોહ ડૉ એસ કે નંદા ડાયરેક્ટર ઓફ હુડકો ન્યુ દિલ્હી ભારત સરકારના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો સમારોહમાં બીપીનભાઇ દવે, પ્રકાશકુમાર બારોટ, શૈલેન્દ્રભાઈ જૈન, વિજયભાઈ જાની, કમલેશભાઈ દફતરી, તપનભાઈ દવે, તેમજ સંત દિપકદાસજી બાપુ સહિતના સંતો મહતો અનેક રાજકીય આગેવાનો  ઉપસ્થિત રહ્યા હતા.

ગેલેન્ટ મેટલ લિમિટેડના જગમોહનશિંગ, ભાસ્કરભાઈ શાહ પરિવાર, મોરબી અજરામર વિહારધામ ટ્રસ્ટ , દિલુભા જાડેજા વગેરેના સહયોગથી આ વિતરણ કેમ્પ યોજાયો હતો જેમાં 275 દિવ્યાંગોને સાધન સામગ્રી વિતરણ કરવામાં આવી હતી, સમ્રગ કાયૅકમનુ સંચાલન કેતન ભાઈ દફતરી દ્વારા કરવામાં આવ્યું હતું 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.