મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝથી શોભેશ્વર રોડ તરફ જતા રસ્તે આવેલી આનંદ કેમિકલ ફેકટરીઓમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેની જાણ મોરબી ફાયર વિભાગની ટીમને થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આ ઘટનામાં કોઇ જાનહાની થવા પામી નથી તેમજ કોઇ પ્રકારનો નુકસાન પણ થયું નથી
મોરબીના શોભેશ્વર રોડ પર ફેકટરીમાં લાગી ભીષણ આગ - morbi
મોરબી: શોભેશ્વર રોડ પર આવેલી ફેકટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જો કે, આ આગ ક્યા કારણસર લાગી હતી તે હજી અકબંધ છે. ઘટનાની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝથી શોભેશ્વર રોડ તરફ જતા રસ્તે આવેલી આનંદ કેમિકલ ફેકટરીઓમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેની જાણ મોરબી ફાયર વિભાગની ટીમને થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આ ઘટનામાં કોઇ જાનહાની થવા પામી નથી તેમજ કોઇ પ્રકારનો નુકસાન પણ થયું નથી
મોરબી: શોભેશ્વર રોડ પર આવેલી ફેકટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જો કે આ આગ ક્યા કારણસર લાહી હતી તે હજી અકબંધ છે. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝથી શોભેશ્વર રોડ તરફ જતા રસ્તે આવેલી આનંદ કેમિકલ ફેકટરીઓમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેની જાણ મોરબી ફાયર વિભાગની ટીમને થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
જોકે આ ઘટનામાં કોઇઈ જાનહાની થવા પામી નથી તેમજ કોઇ પ્રકારનો નુકસાન પણ થયો નથી.
Conclusion: