ETV Bharat / state

કોરોના લોકડાઉન વચ્ચે મોરબી સબ જેલમાં ઈ-મુલાકાતની સુવિધા

મોરબી સબ જેલના જેલર એલ. વી. પરમારે અખબારી યાદીમાં જણાવ્યું છે કે, જેલમાં બંધ રહેલા કેદીઓને તેના સગા સંબંધીઓને મુલાકાત આપી સકાય તેમ ન હોવાથી ઈ-મુલાકાતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

કોરોના લોકડાઉન વચ્ચે મોરબી સબ જેલમાં ઈ-મુલાકાતની સુવિધા
કોરોના લોકડાઉન વચ્ચે મોરબી સબ જેલમાં ઈ-મુલાકાતની સુવિધા
author img

By

Published : Apr 19, 2020, 6:05 PM IST

મોરબીઃ હાલ કોરોના લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે જેલમાં બંધ રહેલા કેદીઓને તેના સગા સંબંધીઓ સાથે મુલાકાત આપી સકાય તેમ ન હોવાથી ઈ-મુલાકાતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

કોરોના લોકડાઉન વચ્ચે મોરબી સબ જેલમાં ઈ-મુલાકાતની સુવિધા
કોરોના લોકડાઉન વચ્ચે મોરબી સબ જેલમાં ઈ-મુલાકાતની સુવિધા

મોરબી સબ જેલના જેલર એલ. વી. પરમારની યાદીમાં જણાવ્યું છે કે, જેલમાં રહેલા બંદીવાનોની તેના સગા સંબંધી સાથે વીડિયો કોલ મારફત વાતચીત કરવાના હેતુસર ઈ-મુલાકાત શરુ કરવામાં આવી છે. જેના માટે મુલાકાતીએ eprisons.nic.in /public /my visitregistration.aspx પર ક્લિક કરવાનું રહેશે.

ઓપન વિન્ડોમાં વિઝીટર ડીટેલમાં જઈને કેદી/આરોપીની મુલાકાત લેવા માંગે છે. તેનું નામ તથા ટૂ મીટમાં જઈ જેલમાં રહેલા કેદીના નામનું ફોર્મ ભરવાનું રહેશે અને સબમિટ બટન ક્લિક કરી ઈ-મેલ અથવા મોબાઈલ નંબર પર ઓટીપી આવે તે નાખવાનો રહેશે. બાદમાં જેલ દ્વારા સામેથી તારીખને સમય મેસેજ અથવા ઈ-મેલ દ્વારા જાણ કરવામાં આવશે.

મુલાકાતીઓએ મોબાઈલમાં વીડિયો એપ્લીકેશન ઇન્સ્ટોલ કરી વીડિયો કોલ કરીને સગા સંબંધી કેદીઓ સાથે ઈ-મુલાકાત કરી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.