ETV Bharat / state

મોરબીમાં 6 મહિના પહેલા માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી સામે ફરિયાદ

મોરબીમાં માળિયા પંથકમાં માનસિક અસ્થિર યુવતી સાથે છ મહિના પહેલા અજાણ્યા શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે યુવતી ગર્ભવતી થઈ જતા ભોગ બનનાર યુવતીના ભાઈએ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મોરબીમાં 6 મહિના પહેલા માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ કરનારા આરોપી સામે ફરિયાદ

author img

By

Published : Nov 11, 2020, 1:41 PM IST

  • મોરબીમાં માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ
  • અજાણ્યા શખસે 6 મહિના પહેલા દુષ્કર્મ આચર્યું
  • પીડિતાના ભાઈએ આરોપી સામે નોંધાવી ફરિયાદ
  • 6 માસનો ગર્ભ હોવાની માહિતી મળતા નોંધાવી ફરિયાદ

માળિયાઃ પંથકમાં યુવતી સાથે દુષ્કર્મનો બનાવ પ્રકાશમાં આવ્યો છે અને યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ. હાલ યુવતીને સાડા 5થી 6 માસનો ગર્ભ હોવાની માહિતી મળી છે. જે બનાવ મામલે ભોગ બનનારાના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું કે, માળિયાના ગ્રામ્ય પંથકમા 5થી 6 માસ અગાઉ અજાણ્યા શખસે તેની બહેન સાથે દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદીની બહેન માનસિક રીતે અસંતુલિત છે.સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.